Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ : ટ્રાફિક સમસ્યા માધાપર ચોકડી થી બેડી ચોકડી ટ્રાફિકજામ.. ત્રણ કિલોમીટર લાંબી લાઈનો.જુઓ

Fri, February 16 2024

રાજકોટમાં બે સ્થળે ટ્રાફિક જામ સર્જાતાં ભારે અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ-મોરબી રોડ પર બેડી ચોકડી  નજીક 4  કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. રસ્તાનું રિપેરિંગનું કામ શરૂ થતાં એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હોય જેના કારણે ટ્રાફિક જ્યાં થયો હતો.

આ ટ્રાફિકજામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. માલીયાસણ તરફ જતો રસ્તો બિસ્માર બની જતાં નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા ટ્રાફિક જામ થયો હતો. બિસ્માર રસ્તાને કારણે બેડી ચોકડી આસપાસ અવાર-નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કરે છે. ટ્રાફિક જામ થતાં રસ્તા ઉપરથી પોતાના કામ પર જતા લોકો બેથી ત્રણ કલાક સુધી આ ટ્રાફિકજામમાં ફસાયા હતા. સવારનાથી અહીંયા ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે લોકોને રાજકોટથી અમદાવાદ તેમજ મોરબી જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનોની લાંબી લાગી હતી. ઘણા વાહનચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવ્યા હતા જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ વધારે વણસી હતી.  બેડી ચોકડીથી માધાપર સુધી ટ્રાફિક જામને કારણે આખો હાઈવે હોર્નના કર્કસ અવાજથી ગુંજી ઉઠ્યો હતો.

બીજી તરફ જામનગર રોડ સાંઢિયા પુલ પાસે પણ ટ્રાફિક જામ થયો હતો. વી.આઈ.પી.ઓની વ્યવસ્થામાં વ્યસ્ત અને ટ્રાફિક પોલીસ મોડે સુધી નહિ દેખાતા ટ્રાફિકની સ્થિતિ વણસી હતી. સવારે સાડા નવ દસ વાગ્યાના અરસામાં લોકો પોતાની રોજી-રોટી કામ કાજ માટે જઈ રહ્યા હતાં ત્યારે સાંઢિયા પુલ ઉપર ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. જે લગભગ એકાદ કલાક સુધી

રાબેતા મુજબ થઈ શક્યો નહોતો. એટલું જ નહિ આ ટ્રાફિક જામમાં આર્મીનું વાહન પણ ફસાઇ જતાં આર્મીના કેટલાક જવાનોએ પરિસ્થિતિ પામી જઇને ટ્રાફિક પોલીસની ગેરહાજરીમાં ટ્રાફિક વ્યવસ્થા પડી ભાંગી હતી. 108 પણ ફસાઈ હતી.  સાંઢિયા પુલની બન્ને બાજુ ટ્રાફિકની ભારે અફડાતફડી  ફેલાઇ હતી. સાંઢિયા પુલ બ્લોક થતાં લોકો ભોમેશ્વર રોડ તરફ બન્ને બાજુ વળ્યા હતાં. એક બાજુ વાહનોની લાંબી કતાર લાગી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં 500 જેટલી આંગણવાડી મહિલા વર્કરોનો વિરોધ..જુઓ વીડિયો

Next

રાજસ્થાનના બિકાનેર પાસે ભારતમાલા હાઈવે ઉપર ભીષણ અકસ્માત : માંડવીના બે તબીબ કપલ અને દોઢ વર્ષની બાળકી એમ પાંચનાં મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
2 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ગુજરાતમાં ક્યારથી દોડતી થઈ જશે બુલેટ ટ્રેન ? શું આવ્યો અહેવાલ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
આજે કાશ્મીરની 16 અને જમ્મુની 8 બેઠકો ઉપર મતદાન
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
કેમ ભણશે બાળકો ? ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ સ્કૂલોને ‘બાકાત’રખાઈ
રાજકોટ
3 મહિના પહેલા
ધુળેટીના દિવસે લોકો અધીરા બન્યાને 108 સતત દોડતી રહી : એક જ દિવસમાં 715 માર્ગ અકસ્માત, 360 શારીરિક હુમલા
ક્રાઇમ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર