Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વ્યાજ- પેનલ્ટીમાંથી મુક્તિ મેળવવા “એમ્નેસ્ટી સ્કિમ”માં જઇ ટેક્સ ભરવાથી કરદાતાઓને મળશે રાહત

Mon, January 27 2025

જી.એસ.ટી. વિભાગ 10 દ્વારા વેપારી આલમ માટે લાભદાયી અને માર્ગદર્શક સેમિનાર યોજાયો: રાજ્યવેરા કમિશનર હિતેષ જલુ ના નેતૃત્વ હેઠળ યોજાયેલા સેમિનારમાં જાણકારી અપાઈ


“એમ્નેસ્ટી સ્કિમ”માં જઇ  ટેક્સ ભરી વ્યાજ અને પેનલ્ટીથી મુક્તિ મેળવી શકાય હોય વેપારીઓને લાભ લેવા અને આ વિષય પર માર્ગદર્શન આપવા જી.એસ.ટી દ્વારા સેમિનાર યોજાયો હતો.


રાજકોટ જી.એસ.ટી વિભાગ-૧૦ દ્વારા સંયુક્ત રાજ્ય વેરા કમિશનર હિતેષ જલુ ના વડપણ હેઠળ “એમ્નેસ્ટી સ્કિમ” વિષયક બાબત માર્ગદશર્ન સેમિનાર યોજાયેલ હતો. કરદાતાઓને રાહત આપતી જીએસટી એમનેસ્ટી સ્કીમના આ સેમિનારમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ. ના પ્રેસીડેન્ટ-  વી.પી.વૈષ્ણવ, વાઈસ પ્રેસીડેન્ટ-પાર્થભાઈ ગણાત્રા, રાજકોટ GST બાર એસોસીયેશનના જોઈન્ટ સેક્રેટરી-હેમલભાઈ કામદાર, રાજકોટ બ્રાંચ ઓફ ICAIના ચેરમેન- મિતુલભાઈ મહેતા, રાજકોટ બ્રાંચ ઓફ ICSIના ચેરમેન- વિવેકભાઈ મોલીયા અને ધ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ-રાજકોટ ના પ્રેસીડેન્ટ-રાજીવભાઈ દોશી હાજર રહેલ હતા.


સેમિનારના મુખ્ય વકતા CA શસુમિત શીંગાળા દવારા ઉપસ્થિત  મહાનુભાવો, કરદાતાઓ, અધિકારીઓ તેમજ વેપારીમિત્રોને GST એમણેસ્ટી સ્કીમના લાભાલાભ વિષેની તેમજ પેનલ્ટી અને વ્યાજમાં નોંધપાત્ર રાહત આપવાની પ્રક્રિયાની વિગતવાર અને ઊંડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી, કાર્યક્રમના અંતે નાયબ રાજ્યવેરા કમિશ્નર ક્રિપાલસિંહ ગોહિલ દ્વારા બહોળી સંખ્યામાં હાજર રહેલા શ્રોતાઓનું અભિવાદન કરેલ.

Share Article

Other Articles

Previous

આતુરતાનો અંત !! પુષ્પા-2 OTT પર થશે રિલઝ, જાણો ક્યાં અને ક્યારે જોવા મળશે ; હિન્દી વર્ઝન માટે જોવી પડશે રાહ

Next

પંજાબથી ભરાઈ પોરબંદર જતો દારૂ ભરેલો ટ્રક માલિયાસણ પાસેથી પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આજથી IND VS ENG વચ્ચે બીજી ટેસ્ટ મેચ : શાર્દૂલની જગ્યાએ નીતિશને મળી શકે છે તક, એજબેસ્ટનની પીચ બેટરો માટે સ્વર્ગસમાન
15 મિનિટutes પહેલા
હર હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રાની પ્રથમ ટુકડી રવાના : LG મનોજ સિંહાએ આપી લીલી ઝંડી, ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો
46 મિનિટutes પહેલા
પહેલગામ આતંકી ડુમલાખોરોને અને તેના સહાયકોને સજા કરો, કવાડમાં ભારતને મળ્યું મજબૂત સમર્થન
1 કલાક પહેલા
વડાપ્રધાન મોદી 5 દેશોની યાત્રા પર સવારે થયા રવાના, પ્રથમ પડાવ ઘાનામાં
1 કલાક પહેલા
Categories

નેશનલ

2222 Posts

Related Posts

હવે દ્રષ્ટિહીન લોકો પણ જજ બની શકશે : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
અમેરિકામાં 10,000 સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા, ટ્રમ્પ અને એલન મસ્કનું સંયુક્ત ઓપરેશન
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
રાજકોટમાં ગઈકાલે ગુમ થયેલા સાગર મનીષભાઈ વાછાણી (૧૮)ની ન્યારી ડેમમાંથી લાશ મળી આવતા ખળભળાટ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
એઇમ્સમાં `વોઇસ ઓફ ડે’ની લટાર…જુઓ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર