Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી

Thu, April 16 2026

રાજકોટ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની છ બેઠકની મત ગણતરી ગવર્મેન્ટ પોલિટેકનિક ખાતે થશે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે એક તરફ ઉમેદવારો પ્રચાર ઝુંબેશ માં લાગી ગયા છે તો બીજી બાજુ હવે મતદાન અને મત ગણતરી પ્રક્રિયાને આખેઆપ આપી રહ્યું છે જેમાં અગાઉ રાજકોટ મનપાની છ સ્થળે મત ગણતરી થશે તેવી જાહેરાત કર્યા બાદ હવે રાજકોટ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની છ બેઠકની મત ગણતરી પણ રાજકોટમાં ભાવનગર રોડ પર આવેલ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવી છે
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, રાજકોટ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સંસ્થાઓનું મતદાન ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ઈવીએમ મશીનો દ્વારા યોજાશે, જ્યારે મતગણતરી ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ થશે.ત્યારે રાજ્યચુંટણી પંચના આદેશ બાદ રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડના આરઓ-એઆરઓ દ્વારા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા મતગણતરી અંગેની તૈયારીનો ધમધમાટ શરૂ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, મતગણતરી માટે એક હોલ વધુમાં વધુ ૧૪ ટેબલ રાખવાની સૂચના આપવામાં આવી છે તેમજ દરેક ટેબલ પર ત્રણ કર્મીઓનો સ્ટાફ તૈનાત રહેશે. દરેક જગ્યાએ જાળી વાળા બેરીકેટ તૈયાર કરવામાં આવશે અને જેને લઇ આરઓ-એઆરઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ કાલે મતગણતરી માટેના ઓર્ડરો કાઢવામાં આવશે. આ સિવાય રાજકોટના તમામ છ મતગણતરી સ્થળોએ અલગથી સ્ટ્રોંગરૂમ તૈયાર કરવામાં આવશે.
મતદાન પછી ઈવીએમને સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. મતગણતરી દિવસે વીડિયોગ્રાફી અને ઉમેદવારો/એજન્ટ્સની હાજરીમાં પ્રક્રિયા થશે.અને તે માટે પોલીસ અને સીઆરપીએફ જવાનોનો સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવશે તે માટે કાલથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.
રાજકોટ મ્યુ. કોર્પો.ની ૧૮ વોર્ડની ચૂંટણી માટે વોટીંગ મશીન (ઇવીએમ)ના ડીસ્પેચીંગથી લઇ મતગણતરી માટે છ સેન્ટરો નિયત કરી દેવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં. ૧ થી ૩ની મતગણતરી પાંધી કોલેજ ખાતે યોજાશે. આ ત્રણેય વોર્ડના વોટીંગ મશીનની ડીસ્પેચીંગ અને રીસીવીંગની કામગીરી પાંધી કોલેજ ખાતે થશે.
આવી જ રીતે વોર્ડ નં. ૪ થી ૬ની મતગણતરી ચૌધરી હાઇસ્કૂલ ખાતે થશે. આ ત્રણ વોર્ડના વોટીંગ મશીનની ડીસ્પેચીંગ-રીસીવીંગની કામગીરી પણ ચૌધરી હાઇસ્કૂલ ખાતેથી થશે. જ્યારે વોર્ડ નં. ૭ થી ૯ની મત ગણતરી વિરાણી હાઇસ્કૂલ ખાતે થશે. આ ત્રણ વોર્ડના વોટીંગ મશીનના ડીસ્પેચીંગ રીસીવીંગ સેન્ટર પણ ચૌધરી હાઇસ્કૂલ રાખવામાં આવેલ છે.
વોર્ડ નં. ૧૦ થી ૧૨ની ટાગોર રોડ પર એવીપીટી, વોર્ડ નં.૧૩થી ૧૫ની જસાણી કોલેજ અને વોર્ડ નં. ૧૬ થી ૧૮ની મતગણતરી રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ ભક્તિનગર સટેશન પ્લોટ રોડ ખાતે થશે. મત ગણતરી સેન્ટર જ જે તે વોર્ડના વોટીંગ મશીનનું ડીસ્પેચીંગ અને કલેક્શન સેન્ટર રહેશે.
૨૬મીએ મતદાન બાદ સોમવારે બપોરે તમામ મતગણતરીનો સ્ટાફ જેતે સ્થળે હાજર થઇ જશે અને ૨૮મીએ મંગળવારે સવારથી મતગણતરી ચાલુ થયા બાદ એક બાદ એક વોર્ડની ગણતરી હાથ ધરવામાં આવશે એટલે ૨૮મીએ સાંજે જ ચિત્ર સ્પષ્ટ થશે. આગામી ૨૬મીએ મતદાન બાદ રાજકોટ તાલુકા પંચાયતની ૨૨ અને જિલ્લા પંચાયતની છ બેઠકની મતગણતરી ૨૮મીએ સવારે ગર્વમેન્ટ પોલિટેકનીક, ભાવનગર રોડ ખાતે થશે તેમજ પડધરી, લોધીકા અને કોટડા સાંગાણીની છ બેઠકોની મતગણતરી પડધરીની સરકારી કોલેજ ખાતે થશે.

Share Article

Other Articles

Previous

એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો

Next

ફોર્મ પરત ખેંચવાના રાજ્યભરમાં થયા ખેલ, એક મહિલાએ તો મોઢે બુકાની બાંધીને ફોર્મ ખેચ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
51 મિનિટutes પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
1 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
1 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
2 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

લેહ સળગી ઉઠ્યું! પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથે યુવકોનું હિંસક આંદોલન : ભાજપ કાર્યાલય સહિત વાહનોને આગ ચાંપી દીધી, 4ના મોત, 70 ઘાયલ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
કિર્તી પટેલ ફરીથી વિવાદમાંઃ મહિલાના ઘરમાં ગેરકાયદે ઘુસી જવા બદલ FIR થઈ
ગુજરાત
3 વર્ષ પહેલા
ચેન્નાઈની સરકારી શાળામાં વિવાદાસ્પદ ‘આદ્યાત્મિક ભાષણ’ ને કારણે વિવાદ !
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રૂ. 7 લાખની લાંચ માંગનાર પુ૨વઠા અધિકારી અને દલાલને 5 વર્ષની કેદ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર