Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટસ્પોર્ટ્સ

રાજકોટમાં વિમેન્સ ક્રિકેટફિવર : આજે બન્ને ટીમનું આગમન: શુક્રવારથી મુકાબલો, ભારત-આયર્લેન્ડ વચ્ચે રમાશે વન-ડે શ્રેણી

Mon, January 6 2025

રાજકોટમાં વિમેન્સ ક્રિકેટફિવર: ભારત-આયર્લેન્ડ વચ્ચે રમાશે વન-ડે શ્રેણી
કાલે નિરંજન શાહ સ્ટેડિયમ પર પ્રેક્ટિસ કરશે ખેલાડીઓ: ૧૦થી ૧૫ જાન્યુ. વચ્ચે રમાશે ત્રણ વન-ડે મેચ
સવારે ૧૧ વાગ્યાથી મેચ શરૂ થશે, ક્રિકેટરસિકોને વિનામૂલ્યે એન્ટ્રી: બન્ને ટીમનો ઉતારો સયાજી હોટેલમાં
પાછલી પાંચ વન-ડેથી આયર્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા અજેય'

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે જાન્યુઆરી મહિનોક્રિકેટયુક્ત’ બની રહેવાનો છે. ૧૦થી ૧૫ જાન્યુઆરી વચ્ચે ભારત-આયર્લેન્ડ મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે. આ શ્રેણી પૂર્ણ થયા બાદ ૨૮ જાન્યુઆરીએ ભારત-ઈંગ્લેન્ડ પુરુષ ટીમ વચ્ચે ટી-૨૦ મેચ રમાવાની છે. બીજી બાજુ વન-ડે શ્રેણી રમવા માટે ભારત અને આયર્લેન્ડ એમ બન્ને ટીમ આજે રાજકોટ આવી પહોંચનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આયર્લેન્ડ ટીમ અબુધાબીથી અમદાવાદ અને ત્યાંથી રાજકોટ આવશે જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓ અલગ-અલગ ફ્લાઈટ મારફતે રાજકોટ આવી પહોંચશે. બન્ને ટીમનો ઉતારો હોટેલ સયાજીમાં આપવામાં આવ્યો છે. આજે રાજકોટ આવી પહોંચ્યા બાદ આવતીકાલે બન્ને ટીમ નિરંજન શાહ સ્ટેડિયમ ઉપર પ્રેક્ટિસ કરવા જશે.


ભારત-આયર્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે મુકાબલો ૧૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યાથી રમાશે. આમ રાજકોટમાં પહેલી વખત મહિલા આંતરરાષ્ટ્રીય મેચ રમાતી હોય તેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. બીજી બાજુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ શ્રેણીમાં દર્શકોને વિનામૂલ્યે એન્ટ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચની પ્રથમ ઈનિંગ સવારે ૧૧થી બપોરે ૨:૧૦ સુધી ચાલશે. ત્યારબાદ ૨:૧૦થી ૨:૪૦ સુધી બ્રેક રહ્યા બાદ ૨:૪૦થી બીજો દાવ શરૂ થશે.


ભારતીય મહિલા ટીમ અત્યારે જોરદાર ફોર્મમાં રમી રહી છે અને તેમાં પણ ખાસ કરીને કેપ્ટન હરમનપ્રીત કૌર, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ સહિતના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા હોય તેમની રમત જોવા માટે રાજકોટ આતૂર છે. વડોદરામાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી વન-ડે શ્રેણીમાં ભારતે દમદાર પ્રદર્શન કરી ત્રણેય મેચ પોતાના નામે કરી લીધા બાદ હવે આયર્લેન્ડ સામે પણ વિન્ડિઝવાળી કરવાના ઈરાદાથી જ મેદાને ઉતરશે. બીજી બાજુ આયર્લેન્ડ સામે ભારતીય ટીમ પાંચ વન-ડે મેચ રમી છે જે પાંચેયમાં ભારતનો વિજય થયો હોય આ શ્રેણીમાં પણ ભારતનું પલડું ભારે રહેવાની શક્યતા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના ટી આર પી અગ્નિકાંડમાં મોટો ધડાકો : પૂર્વ ટીપીઓ સાગઠીયાની સંપત્તિ અંગે હવે ઈડી તપાસ કરશે

Next

8.4 ડીગ્રી ! રાજકોટમાં ફરી તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
75% સ્વદેશી INS મહેન્દ્રગિરી નૌસેનામાં સામેલ, ચીન-પાકિસ્તાનમાં ફફડાટ 
39 મિનિટutes પહેલા
ચાંદીપુરા વાયરસ સામે યુદ્ધના ધોરણે દવા છંટકાવ અને આરોગ્ય તપાસ
53 મિનિટutes પહેલા
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીનું ભવ્ય લાખેણી મામેરું: 11થી 9 દર્શન ખુલ્લા મુકાયા
1 કલાક પહેલા
ખાડી પરના તમામ ગેરકાયદે દબાણો તોડાશે: યુદ્ધના ધોરણે કાર્યવાહી કરાશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

3252 Posts

Related Posts

બિહારના કાર્યક્રમમાં રાષ્ટ્રગીત દરમિયાન નીતિશ કુમારે ‘હાય-હેલો અને નમસ્તે’ કરતાં જોવા મળ્યા : રાબડી-તેજસ્વી સહિત સમગ્ર વિપક્ષ દ્વારા વિરોધ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શું કોઈ ઉમેદવાર મતદાન કેન્દ્ર પર મતદારનું ID ચકાસી શકે ? જુઓ વિડીયો
નેશનલ
2 વર્ષ પહેલા
ટ્રમ્પના 90 દિવસના ઓક્સિજનની યોજનાનો ભારત કેવી રીતે લાભ લઈ શકે છે ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
`વૉઈસ ઑફ ડે’ના આંગણે ક્રિકેટરસિકોનો જમાવડો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર