Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ટૂંક સમયમાં ચાની ચુસકી પડશે મોંઘી?

Sat, June 22 2024

આ વખતે ચાના ઉત્પાદનમાં ઘટાડો થતા ચાના ભાવ વધવાની સંભાવના સામે આવી છે. જો આમ થશે તો સવારની ચા કડવી બને એવી વકી છે.

ઉત્તર ભારતીય ચા ઉદ્યોગ પ્રતિકૂળ હવામાનને કારણે ચાલુ પાક વર્ષ જૂન સુધીમાં છ કરોડ કિલો ઉત્પાદનની અછતનો સામનો કરી રહ્યો છે. સુત્રોના જણાવ્યાનુસાર ગયા વર્ષના આ સમયગાળાની તુલનાએ દેશમાં ચાનું ઉત્પાદન ઘટી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે પહેલો અને બીજો પાક વર્ષની સૌથી ઊંચી ગુણવત્તાવાળી ચા પેદા કરે છે. એના નષ્ટ થવાથી ચા ઉત્પાદકોની આવક પર પ્રતિકૂળ અસર પડશે, જેથી ચાની કિંમતો વધે એવી શક્યતા છે.

આસામ અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર ભારતનાં રાજ્યોમાં ભીષણ ગરમી અને વરસાદની અછતને કારણે ચાના ઉત્પાદનને માઠી અસર પહોંચી છે, જેને પગલે ચાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઇન્ડિયન ટી એસોસિયેશન (TAI)ના અધ્યક્ષ સંદીપ સિંઘાનિયાએ જણાવ્યું હતું ગયા વર્ષની તુલનામાં જૂન સુધી ચાના સંયુક્ત પાકનું નુકસાન છ કરોડ કિલોગ્રામ થાય એવી શક્યતા છે.

Tags:

chatime

Share Article

Other Articles

Previous

રમકડાની આડમાં નશીલા પદાર્થો લાવવાના ષડ્યંત્રનો પર્દાફાસ

Next

વલસાડ-સુરતમાં ધોધમાર : અમરેલી, ધારીમાં પણ વરસાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
ટૉપ ન્યૂઝ
“સેના અને સૈનિકો મોદીના ચરણોમાં નતમસ્તક ” ભાજપના વધુ એક નેતાનો બફાટ : વિપક્ષને મળી ગયો મુદ્દો, જુઓ વિડીયો
45 મિનિટutes પહેલા
દેશની સેના વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાનું ભારે વિવાદિત નિવેદન
51 મિનિટutes પહેલા
જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકી જૂથ લશ્કર એ તોયબાના 3 મદદગારોની પોલીસે ધરપકડ કરી
52 મિનિટutes પહેલા
WEIGHT GAIN AFTER WEDDING : લગ્ન પછી કેમ વધે છે પુરુષોનું વજન, જાણો શા માટે દેખાવા લાગે છે પેટ?
2 કલાક પહેલા
Categories

નેશનલ

2101 Posts

Related Posts

રાજકોટમાં પરસોતમ રૂપાલાને હટાવવાની માગણી સાથે પદ્મિની બા વાળા બેઠા ઉપવાસ પર : જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
જો રસ્તો ખરાબ હાલતમાં હોય તો ટોલ વસૂલ કરી શકાતો નથી : હાઇકોર્ટ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
જાપાનમાં ફરી ધરા ધ્રુજી
Breaking
1 વર્ષ પહેલા
મુસ્લિમ તાંત્રિકે હેવાનિયતની હદ વટાવી : કબ્રસ્તાનમાં સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
ક્રાઇમ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર