Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

બિલ્ડરોને ધ્રુજાવતાં સાગઠિયાને DCBના ઈન્ટ્રોગેશન રૂમ’માં પરસેવો છૂટી ગયો !

Tue, June 11 2024

દશકાથી એકચક્રી શાસન ચલાવનારા સાગઠિયા સહિતી ચારેયની વલે

એકમાત્ર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પાસે આ પ્રકારનો આધુનિક રૂમ છે જ્યાં પહેલી વખત ઉચ્ચ અધિકારીની આગવીને ઢબે થયેલી પૂછપરછ

આ રૂમમાં રિઢા ગુનેગારોને બેસાડીને માહિતી ઓકાવાય છે: સાગઠિયા ઉપરાંત ગૌતમ, મુકેશ અને રોહિતને પણ વારાફરતી બેસાડાયા

એ.સી.રૂમમાંથી બહાર નીકળવાની ટેવ નહીં ધરાવતાં ચારેયને અત્યારેહવા’ મળવાના પણ ફાંફા


રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં મહાપાલિકાના તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા, તત્કાલિન એટીપીઓ ગૌતમ જોષી, તત્કાલિન એટીપીઓ મુકેશ મકવાણા અને તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અત્યારે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ રિમાન્ડ હેઠળ છે. આ ચારેયની છેલ્લા ઘણા સમયથી આગવી ઢબે પૂછપરછ થઈ રહી છે જેમાં દરરોજ નવી-નવી માહિતી બહાર આવી રહી છે. રાજકોટના લગભગ તમામ બિલ્ડરને પૂર્વ ટીપીઓ સાગઠિયા સાથે પરિચય' થઈ જ ગયો હશે કેમ કે સાગઠિયા એક એવી વ્યક્તિ છે જેણે તમામ બિલ્ડરોને ધ્રુજાવ્યા છે પરંતુઅબ આયા ઉંટ પહાડ કે નીચે’ની કહેવત માફક સાગઠિયા અત્યારે પોલીસ પાસે ધ્રુજી રહ્યા છે. ખાસ વાત એ છે કે જ્યારે સાગઠિયાને ક્રાઈમ બ્રાન્ચના આધુનિક ઈન્સ્ટ્રોગેશન રૂમમાં પૂછપરછ માટે બેસાડાયા ત્યારે રીતસરનો તેનો પરસેવો છૂટી ગયો હતો !


આખા ગુજરાતમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પાસે જ આ પ્રકારનો આધુનિક રૂમ છે જ્યાં રિઢા ગુનેગારોને બેસાડીને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ રૂમનો બહુ ઓછો ઉપયોગ થયો છે કેમ કે ક્રાઈમ બ્રાન્ચની કચેરીનું પગથીયું કોઈ આરોપી ચડે એટલે યાદ ન આવતું હોય તો પણ તેને આવી જાય છે આમ છતાં ઘણા શાતીર ગુનેગારો હોય છે જેઓ પોલીસ સમક્ષ મોં ખોલતાં હોતા નથી ત્યારે તેને આ રૂમમાં બેસાડીને પૂછપરછ કરવામાં આવે છે.


જાણવા મળ્યા પ્રમાણે સાગઠિયા પણ પહેલાં તો ઘણા ગલ્લા-તલ્લા કરી રહ્યા હતા પરંતુ જેવી તેને ઈન્ટ્રોગેશન રૂમની હવા ખવડાવાઈ કે પોપટની જેમ બોલતા થઈ ગયા હતા. આ રૂમનો ખૌફ જ એવો છે જ્યાં ભલભલા ગુનેગાર પરસેવે રેબઝેબ થઈ જાય છે. રૂમમાં એક આરોપીને બેસાડાય છે અને સામે પૂછપરછ કરનાર અધિકારી બેસે છે. જ્યારે પૂછપરછ થાય છે ત્યારે રૂમમાં અંધારું કરી દેવામાં આવે છે અને એક બાદ એક પ્રશ્નોનો મારો ચલાવાય છે જે સાંભળીને સાગઠિયા હચમચી ગયા હતા.


એકલા સાગઠિયા જ નહીં બલ્કે રોહિત, મુકેશ અને ગૌતમની પણ આ રૂમમાં ખાસ' પૂછપરછ કરવામાં આવી હતી જેના કારણે તમામપોપટ’ની જેમ બોલતાં થઈ ગયા હતા. એક સમય હતો જ્યારે આ ચારેયને એ.સી. રૂમ અથવા ઓફિસમાં બેસવાની ટેવ હતી પરંતુ અત્યારે ચારેયને `હવા’ ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે કેમ કે જ્યાં આ ચારેયને રખાયા છે તે ક્રાઈમ બ્રાન્ચની લોકઅપમાં મર્યાદિત સંખ્યામાં જ પંખાની વ્યવસ્થા છે.

Tags:

DCBgamezonerajkotsagathiyatrp

Share Article

Other Articles

Previous

બી.ટી.સવાણી હોસ્પિટલની કેન્ટીન-હોસ્ટેલ-મા યોજનાનો વોર્ડ સીલ

Next

રાજશ્રી સિનેમાને લાગ્યું સીલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કડી વિસાવદર બેઠક પર પેટાચૂંટણીનું મતદાન : 591 મથકોમાં ઉમેદવારોના ભાવિ થશે કેદ, મતદારોની લાંબી લાઈનો
5 મિનિટutes પહેલા
પત્નીની સહમતી વગર લેવામાં આવેલી વોટ્સએપ ચેટ પુરાવા તરીકે માન્ય રહેશે : લગ્ન સબંધિત વિવાદ મામલે MP હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
41 મિનિટutes પહેલા
સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ, યુપીએસમાં પણ ઓલ્ડ પેન્શન સ્કીમ જેવો લાભ અને રાહતો મળશે, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે આપી માહિતી
1 કલાક પહેલા
ઈરાન પર આક્રમણ કરવા માટે પાકિસ્તાનની ભૂમિનો ઉપયોગ કરવાની યોજના છે માટે મુનીર સાથે ટ્રમ્પે બેઠક કર્યાનો નિષ્ણાંતોનો ધડાકો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2197 Posts

Related Posts

મોરોક્કોમાં આવેલા ભૂકંપની ભૂતાવળ..જુઓ તસવીરોમાં…
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીના ઘરે તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા
Breaking
1 વર્ષ પહેલા
નીટ યુજી મામલે CBIએ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
ગુજરાતમાં કાળઝાળ ગરમી : 6 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર