Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, માનસિક થાક લાગી શકે છે

Tue, June 11 2024

આજની રાશી કર્ક 11:31PM સિંહ

મેષ (અ,લ,ઇ)

આજે ધંધાકીય મામલામાં સાવધાની રાખવી. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

વૃષભ (બ,વ,ઉ)

મહત્વના કામોમાં ઘ્યાન વધુ કેન્દ્રિત કરી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)

કામમાં મહેનતનું પૂરતું પરીણામ પ્રાપ્ત થશે. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કર્ક (ડ,હ)

આજે કામમાં કંટાળો (આળસ) થઇ શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માંગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

કન્યા ( પ,ઠ,ણ)

સામાજિક કાર્યક્રમોમાં જઇ શકો છો. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)

યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

આજે માનસિક થાક લાગી શકે છે. ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
જમીન-પ્રોપટીની ખરીદી કે વહેંચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

વિદ્યાર્થીઓ અભ્યાસમાં મહેનતથી યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકે છે. પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે.
દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધુ રહેશે. રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધુ પસાર કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

Tags:

horoscopeHoroscope FUTUREToday's Horoscopezodiaczodiac future

Share Article

Other Articles

Previous

બી.ટી.સવાણી હોસ્પિટલની કેન્ટીન-હોસ્ટેલ-મા યોજનાનો વોર્ડ સીલ

Next

બિલ્ડરોને ધ્રુજાવતાં સાગઠિયાને DCBના ઈન્ટ્રોગેશન રૂમ’માં પરસેવો છૂટી ગયો !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
Ghosting, Breadcrumbing… પ્રેમની દરેક મૂંઝવણ માટે નવું નામ, મજેદાર છે Gen-Zની ડેટિંગ ડિક્શનરી!
5 કલાક પહેલા
UPના લખનઉમાં યુવકે મોબાઈલની EMI નહીં ભરતા લોહી કાઢી લીધું..!!
7 કલાક પહેલા
કેકેવીથી મહિલા અંડરબ્રિજ તરફ જતા ફક્ત એક યુ ટર્ન `કોટેચા ચોક’
10 કલાક પહેલા
ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
10 કલાક પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

ખાલિસ્તાની આતંકી નિજ્જરની વરસી પર કેનેડાની સંસદમાં મૌન પાળી આતંકને ખુલ્લો ટેકો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમરેલીના વડીયા પંથકમાં ભારે વરસાદ : કમોત્રી નદીના ધસમસતા પ્રવાસમાં ગાયો તણાઇ, જુઓ વિડીયો
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટની મહિલાઓ સુંદરતાથી છલકાશે… ‘ફેશન સ્ટ્રીટ’ધ જર્ની ઓફ બ્યુટી સલૂનનો પ્રારંભ
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટ -અમદાવાદ નેશનલ હાઇવે પર દરગાહનું કરાયું ડિમોલિશન
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર