Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મચ્છરો મોજમાં, લોકો ખૌફમાં ! રાજકોટને ડેંગ્યુ-ટાઈફોઈડ-ચિકનગુનિયાનું ભયાનક આલિંગન’

Tue, September 5 2023

શહેરમાં અત્યારે સાજા ઓછા, માંદા લોકો વધુ જોવા મળી રહ્યાનું બીહામણું ચિત્ર !

એક સપ્તાહમાં ડેંગ્યુના 10, ચિકનગુનિયાના 5 અને મેલેરિયાના 4 કેસ ઉપરાંત વર્ષમાં પહેલી વખત ટાઈફોઈડના 2 કેસ મળતાં તંત્ર થયું દોડતુંઃ શરદી-ઉધરસના 551, તાવના 54 અને ઝાડા-ઊલટીના પણ 159 કેસથી ઉભરાઈ રહેલા દવાખાનાઓ પેટાઃ આંકડા છુપાવ્યા વગર રોગચાળાની હકીકત જાહેર કરાય તો તંત્રની નિષ્ફળતા મોઢું ફાડીને સત્ય પોકારે તેની 100% ગેરંટી ! વૉઈસ ઑફ ડે, રાજકોટ જન્માષ્ટમીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે બરાબર ત્યારે જ રાજકોટમાં મચ્છરોએ આતંક મચાવવાનું શરૂ કર્યું હોય તેવી રીતે રોગચાળો અજગરની જેમ મોઢું ફાડીને લોકોને હેરાન કરી રહ્યો છે. બીજી બાજુ શહેરને મચ્છરમુક્ત’ કરવાની જવાબદારી જેના હાથમાં છે તે મહાપાલિકા તંત્ર વામણું પૂરવાર થતાં શહેરને રોગચાળો ખતરનાક આલીંગન' કરી રહ્યો હોવાથી ઠેર-ઠેર સાજા ઓછા અને બીમાર લોકો વધુ જોવા મળી રહ્યા છે !! મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા એક સપ્તાહના રોગચાળાના આંકડા અત્યંત ડરાવી રહ્યા હોય તેમ સાત દિવસમાં શહેરમાં ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને ટાઈફોઈડના કેસો મળી રહ્યા છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે તા.28-8-2023થી તા.3-9-2023 સુધીના એક સપ્તાહમાં શહેરમાં ડેંગ્યુના 10 (વર્ષના કુલ 57), મેલેરિયાના 4 (વર્ષના 20), ચિકનગુનિયાના 5 (વર્ષના 13) ઉપરાંત ચાલું વર્ષે પહેલી વખત ટાઈફોઈડના બ્ો કેસ મળી આવ્યા છે. આવી જ રીતે શરદી-ઉધરસના 551 (વર્ષના 11337), સામાન્ય તાવના 54 (વર્ષના 1446) અને ઝાડા-ઊલટીના 159 (વર્ષના 3912) કેસ મળી આવ્યા છે. બીજી બાજુ મચ્છર ઉપદ્રવ માટે નિમિત્ત બનતાં વિવિધ સંકુલોમાં મહાપાલિકા દ્વારાકહેવાતું’ ચેકિંગ કરીને દંડ ફટકારવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે જેની કોઈ જ અસર જોવા મળતી હોય તેવું રોગચાળાના આંકડા જોયા બાદ લાગી રહ્યું છે. તંત્રએ કરેલા દાવા પ્રમાણે તા.28 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન 51912 ઘરોમાં પોરોનાશક તો 2498 ઘરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. જ્યારે 314 રહેણાક અને 90 કોમર્શિયલ બંધકામોને નોટિસ તો 32 લોકો પાસેથી 16250 રૂપિયાના દંડની વસૂલાત કરાઈ છે.
અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે જો મહાપાલિકા દ્વારા રોગચાળાની સત્ય હકીકત જાહેર કરવામાં આવે તો સ્થિતિ કેટલી ડરામણી છે તેનો ખ્યાલ આવી શકે તેમ છે.

Share Article

Other Articles

Previous

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાડીનો કાફલો અટકાવી સિવિલના મેદાનમાં દર્દીઓને મળ્યા

Next

મુખ્યમંત્રીના હસ્તે કેથલેબ-25 ઈલેક્ટ્રિક બસનો શુભારંભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
12 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
13 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
13 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
14 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

આ તારીખે આવી જશે નક્સલવાદનો અંત…સંસદમાં ગૃહમંત્રીની ગર્જના, જાણો ભારતમાં નક્સલવાદનો છેલ્લો દિવસ ક્યારે હશે ??
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બાળકે મોદીના અંદાજમાં અયોધ્યામાં શું કહ્યું જુઓ વિડિયો…
ધાર્મિક
3 વર્ષ પહેલા
આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : કારતકમાં જામ્યો અષાઢ જેવો માહોલ, ઊંઝા-મહેસાણામાં ધોધમાર વરસાદ
ગુજરાત
12 મહિના પહેલા
‘અબ બાદશાહ કે સાથ બેગમ ભી નાચેગી’ના સ્ટેટસે હત્યા કરાવી !
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર