Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

PDM ફાટકે ફાઈલમાં `કેદ’ અન્ડરબ્રિજ બહાર નીકળ્યો: 46 મિલકતો કપાત થશે

Fri, June 19 2026

530 મીટરનો `ઝેડ’ આકારનો બ્રિજ બનશે જેની ઉંચાઈ 15 ફૂટ, પહોળાઈ 50 ફૂટ, લંબાઈ 530 મીટર હશે

મહિલા કોલેજ બ્રિજની જેમ રેલવેના પાટા નીચે 37 મીટરનું બોક્સ આવશે જેમાંથી વાહનો પસાર થશે

ગોપાલનગર-1ના ખૂણેથી કપાત શરૂ થશે: ટેન્ડર, કપાત સહિતની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા કમિશનરની સુચના

મહાપાલિકા દ્વારા 13 જૂને જામનગર રોડ પરનો સાંઢિયા બ્રિજ શરૂ કર્યા બાદ હવે બીજા બ્રિજનું કામ હાથ પર લઈ લેવામાં આવ્યું છે. આ બ્રિજ અન્ડરબ્રિજ હશે જે પીડીએમ ફાટક પાસે `ઝેડ’ આકારમાં બનવાનો છે. આશ્ચર્યની વાત એ છે કે આ બ્રિજ છેલ્લા નવ મહિનાથી ફાઈલમાં જ `કેદ’ હતો. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (જીયુડીસી) દ્વારા ગત વર્ષની 22 ઓગસ્ટે જ 40.83 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દીધા છતાં કામ શરૂ ન થયાનો અહેવાલ `વોઈસ ઓફ ડે’ દ્વારા પ્રસિદ્ધ કરાતાં જ પ્રોજેક્ટ ફાઈલમાંથી નીકળ્યો છે અને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બ્રિજ બનાવવા માટે ગોપાલનગર-1ના ખૂણેથી કપાત શરૂ થશે અને કપાતમાં 46 મિલકતો આવતી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: `હોલ્ટ’માં `ફોલ્ટ’! સરકાર કહે છે યોજનાઓ પૂરી કરો માંગો એટલા પૈસા આપશું, શાસકો કહે છે, કરકસર કરો !

આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે આ અન્ડરબ્રિજ 530 મીટરની લંબાઈનો હશે. જે પ્રમાણે મહિલા કોલેજ અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યો છે જેમાં ઉપર પાટા અને નીચેથી વાહનો પસાર થઈ શકે તે જ પ્રકારે અહીં બ્રિજ બનશે. જમીનથી પાટા વચ્ચેનું અંતર 15 ફૂટનું રહેશે મતલબ કે 15 ફૂટની ઉંચાઈ રહેશે અને તેના માટે 37 મીટરનું બોક્સ મુકવામાં આવશે. મહાપાલિકા દ્વારા બ્રિજ માટે કુલ 4565 ચોરસમીટર જમીન સંપાદિત કરવામાં આવશે. બ્રિજની પહોળાઈ 50 ફૂટની હશે.

આ બ્રિજ ગોંડલ રોડ પર કાંતા સ્ત્રી વિકાસ ગૃહ નજીક આવેલા હ્યુન્ડાઈ કંપનીના શો-રૂમથી શરૂ થઈ ઢેબર રોડના ખૂણે ગોપાલનગર-1માં પૂર્ણ થશે. હાલ લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કપાત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બ્રિજનું ટેન્ડર ઝડપથી પ્રસિદ્ધ કરવા સહિતના મુદ્દે પણ જવાબદાર અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે.

Tags:

CivicEngagementCommunityImpactGovernmentActionInfrastructureLegalUpdatesLocalNewsMunicipalitiesPDMPDMPhatkePrisonPrivatePropertiesPropertyDeductionPublicInterestrajkotRajkotNewsRealEstateUnderbridgeUrbanDevelopmentUrbanPlanning

Share Article

Other Articles

Previous

દેશના લાખો નોકરિયાતોને સરકારે આપી રાહત

Next

હોલ્ટ’માંફોલ્ટ’! સરકાર કહે છે યોજનાઓ પૂરી કરો માંગો એટલા પૈસા આપશું, શાસકો કહે છે, કરકસર કરો !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો કડાકો
17 મિનિટutes પહેલા
યુદ્ધવિરામ બાદ કતારથી LNG લઈ દિશા કેરિયરનું દહેજ બંદરે આગમન, હોર્મુઝ પાર કરનાર પ્રથમ ભારતીય જહાજ
1 કલાક પહેલા
PFના નાણાં UPI અને ATMથી ઉપાડવાની સુવિધા ટૂંક સમયમાં
1 કલાક પહેલા
ટેલીગ્રામ નવું ડાર્ક વેબ, આતંકવાદ અને ગુનાખોરીની ગંગોત્રી: કેન્દ્રની એફિડેવિટ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3120 Posts

Related Posts

મેગા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત
ગુજરાત
1 વર્ષ પહેલા
રશિયાના વોલ્ગોગ્રાડ શહેરમાં એક પેટ્રોલપંપ પર થયો વિકરાળ વિસ્ફોટ …જુઓ…
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધીની મુશ્કેલી વધી : મોદી સરનેમ માનહાનિ કેસ છઠ્ઠી જુલાઈએ કોર્ટમાં થવું પડશે હાજર
નેશનલ
2 વર્ષ પહેલા
શું રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમના કેપ્ટન બનવા માંગતા હતા? રિપોર્ટરે સવાલ પૂછતાં ખેલાડીએ આપ્યો મજેદાર જવાબ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર