Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

દેશના લાખો નોકરિયાતોને સરકારે આપી રાહત

Fri, June 19 2026

સતત ત્રીજા વર્ષે EPFO માટેના વ્યાજ દર 8.25 ટકા ઉપર  યથાવત

દેશના લાખો રોજગાર મેળવનારા લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના થાપણો પર વ્યાજ દર જાહેર કર્યા છે. સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. આ રકમ આ મહિને 7.5  કરોડથી વધુ  સભ્યોના ખાતામાં જમા થવાની ધારણા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા નિર્ધારિત વ્યાજ દર નાણા મંત્રાલય દ્વારા સરકારની મંજૂરી મળ્યા પછી લાગુ કરવામાં આવે છે. આમ સતત ત્રીજા વર્ષે સરકારે  દર યથાવત રાખ્યા છે.

આ પણ વાંચો: PDM ફાટકે ફાઈલમાં `કેદ’ અન્ડરબ્રિજ બહાર નીકળ્યો: 46 મિલકતો કપાત થશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણા મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ  દ્વારા નિર્ધારિત 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. અગાઉ 2 માર્ચના રોજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી  બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો. આ સતત ત્રીજા વર્ષે આ દર જાળવી રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આ દરખાસ્ત નાણા મંત્રાલયને મોકલવામાં આવી હતી, કારણ કે ભારત સરકાર ઇપીએફની ગેરંટી આપનાર છે.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, ઇપીએફઓએ  નાણાકીય વર્ષ 2024-25  માટે વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખ્યો હતો. 2024 માં  ઇપીએફઓએ  2023-24 માટે વ્યાજ દરમાં થોડો વધારો કરીને 8.25 ટકા કર્યો હતો, જે 2022-23 માં 8.15 ટકા હતો. માર્ચ 2022 માં, સંસ્થાએ 2021-22 માટે વ્યાજ દર ઘટાડીને 8.10 ટકા કર્યો, જે ચાર દાયકાથી વધુ સમયનો સૌથી નીચો છે. અગાઉ, 2020-21 માં આ દર 8.5 ટકા હતો. નાણાકીય વર્ષ 1977-78 માં તે 8 ટકા હતો.

Tags:

8Point25PercentEconomicStabilityEmployeeBenefitsEmployeeRelationsEmployeesEPFEPFOFinancialSupportFinancialWellnessGovernmentReliefIndiaEconomyInterestRateJobSecurityLaborRightsLongTermInvestingPensionSchemeSavingsSocialWelfareWorkplaceSafetyYouthUnemployment

Share Article

Other Articles

Previous

યોગ દિવસે રાજ્યમાં ૧.૨૫ કરોડથી વધુ નાગરિકો સહભાગી થશે

Next

PDM ફાટકે ફાઈલમાં `કેદ’ અન્ડરબ્રિજ બહાર નીકળ્યો: 46 મિલકતો કપાત થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
RMCની તવાઈ: વાસી ખોરાક પીરસતી 2 હોટલ સીલ: 84,400નો દંડ
5 મિનિટutes પહેલા
સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો કડાકો
25 મિનિટutes પહેલા
યુદ્ધવિરામ બાદ કતારથી LNG લઈ દિશા કેરિયરનું દહેજ બંદરે આગમન, હોર્મુઝ પાર કરનાર પ્રથમ ભારતીય જહાજ
1 કલાક પહેલા
PFના નાણાં UPI અને ATMથી ઉપાડવાની સુવિધા ટૂંક સમયમાં
1 કલાક પહેલા
Categories

નેશનલ

3120 Posts

Related Posts

ક્યારે થશે મોદી સરકારની પરીક્ષા ? જુઓ
નેશનલ
2 વર્ષ પહેલા
મામૂલી કમીશનની લાલચે આશા વર્કરે મહિલાને મોતના મુખમાં ધકેલી !
રાજકોટ
2 વર્ષ પહેલા
વડાપ્રધાને અલીગઢમાં શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કચ્છની ધરા ફરી એકવાર ધ્રૂજી : રાપરમાં સવારે 9.54 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો : કેન્દ્રબિંદુ રાપરથી 27 કિમી દૂર વેસ્ટ નોર્થમાં
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર