Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પોલીસ, RTO..હવે તો જાગો…આમાં તમારા લાડકવાયા પણ હોઈ શકે છે

Sun, June 23 2024

માત્ર હાઈ-વે ઉપર ચેકીંગ કરવાથી સરકારી તીજોરી ભરાશે પણ જો દુર્ઘટના થઇ તો તેની ખોટ નહી ભરી શકાય

અગ્નિકાંડની ઘટનાને હજુ મહિનો પણ થયો નથી ત્યાં સરકારી તંત્ર પાછુ મૂળ કામગીરી કરવા લાગ્યુ છે. અત્યારે ગમે તે હાઈ-વે ઉપર અને ખાસ કરીને ગ્રીનલેન્ડ ચોકડીથી હીરાસર એરપોર્ટ સુધી પોલીસનું ચેકીંગ જોવા મળશે. સાંજે અખબારોમાં આટલા વાહન ચેક કરીને નિયમભંગ બદલ ફલાણા રૂપિયાનો દંડ કર્યો તેવી પ્રેસનોટ પહોંચી જાય છે અને વાહવાહી થાય છે પણ આ રીતે ઉઘરાણા કરીને સરકારી તિજોરી ભરતા પોલીસ તંત્ર અને આર.ટી.ઓ.ને શહેરની વચ્ચોવચ્ચ આવા દ્રશ્યો દેખાતા નથી તે આશ્ચર્ય જન્માવે છે. રાજકોટની કોઈ પણ મોટી ખાનગી સ્કુલ પાસે સવાર-સાંજ આવા દ્રશ્યો જોવા મળે છે.

અહી સ્કુલ વેન અને રિક્ષામાં કેપેસીટી બહાર વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. અહી કોઈની રોજીરોટી ઉપર અસર થાય તેવું કહેવાનો બિલકુલ આશય નથી પરંતુ જયારે વાત જીવના જોખમની આવે ત્યારે બધી લાગણીઓ કોરાણે મૂકી દેવી પડે. વડોદરામાં શુક્રવારે જે ઘટના બની તેવી ઘટના રાજકોટમાં પણ બની શકે છે. વડોદરામાં સ્કુલ વેનનો દરવાજો ખુલી જતા નાની નાની બાળાઓ બહાર ફેંકાઈ હતી.સદનસીબે કોઈને વધુ ઈજા થઇ ન હતી પરંતુ દર વખતે નસીબ આડુ આવે એવું ન પણ બને. રાજકોટમાં મોદી સ્કુલ હોય, ભરાડ સ્કુલ હોય કે પછી નિર્મલા કોન્વેન્ટ હોય બધી જગ્યાએ આ રીતે બાળકોને ભરવામાં આવે છે.

વેન ચાલકો બે પૈસા વધુ કમાવાની લાલચમાં વધુ બાળકોને બેસાડે છે અને વાલીઓ પણ આંખ આડા કાન કરીને બાળકોને જોખમમાં મુકે છે. દુર્ઘટનાઓ ક્યારેય કહીને નથી થતી..બધું આકસ્મિક જ થાય છે અને જયારે આવી દુર્ઘટના બનશે ત્યારે આંખોના આંસુ પણ નહી સુકાય !! વાલીઓએ અત્યારથી ચેતી જવાની જરૂર છે.

Tags:

policerto

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આ રાશિના જાતકોની અનેક સમસ્યાનો આવશે ઉકેલ, વિશેષ લાભની શક્યતા

Next

રામનાથપરામાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવકને છરીનાં ઘા ઝીંકાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોનની વાર્ષિક આવક મર્યાદા રૂ. 6 લાખથી વધારી રૂ. 10 લાખ કરાઈ
7 કલાક પહેલા
CIDSCON 2026: ગાંધીનગરમાં ચેપી રોગોનાં અગ્રણી નિષ્ણાતોને એક મંચ પર લાવશે
7 કલાક પહેલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશને યુ.એસ.માં માઈક્રોન અને ગુગલની લીધી મૂલાકાત
8 કલાક પહેલા
સરકારની પૂર્વ મંજૂરી વિના કોઈ ઉદ્યોગ નહીં ચલાવી શકે ૧૨ કલાકની શિફ્ટ; કર્મચારીઓની લેખિત સંમતિ ફરજિયાત
10 કલાક પહેલા
Categories

નેશનલ

3478 Posts

Related Posts

આરોગ્ય કેન્દ્ર બંધ હોય તો હવે મરણનોંધ માટે પૂર્વ કોર્પોરેટરનો દાખલો પણ ચાલશે: રાજકોટ મનપાએ કરી નવી વ્યવસ્થા
ગુજરાત
5 મહિના પહેલા
ઋષભ પંત ટેસ્ટ સિરીઝમાંથી બહાર : પગની આંગળીમાં ફ્રેક્ચર થતા 6 સપ્તાહ નહીં રમી શકે,આ ખેલાડીને મળી શકે છે તક
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કાળઝાળ ગરમી વચ્ચે 4 રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ધો- 10 અને 12ની પૂરક પરીક્ષાના આવેદન માટે એક દિવસની મુદ્દત વધારાઈ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર