Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઓરેવાની મુશ્કેલી વધી : વાંચો માલિકે શું કરવું પડશે

Mon, December 11 2023
  • મોરબી બ્રીજ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ
  • વળતર યોગ્ય રૂપે આપી શકાય તે માટે એક ટ્રસ્ટની રચના કરવા પણ જણાવ્યું

મોરબી ઝુલતો પુલ તૂટી પડવા મામલે ભોગ બનેલા લોકોના પરિજનોને એક સમયનું વળતર પૂરતું નથી તેવું અવલોકન કરીને ગુજરાત હાઈકોર્ટે જવાબદાર કંપની ઓરેવા ગ્રુપને વૃદ્ધો અને વિધવાઓને સ્ટાઈપેન્ડ/પેન્શન અથવા નોકરી આપવા આદેશ કર્યો હતો. હાઇ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે ઓરેવા ગ્રુપે પીડિત પરિવારોને જીવનભર ટેકો આપવો પડશે કારણ કે તેમણે પીડિત પરિવારોનું જીવન જ બરબાદ કરી નાખ્યું છે.

ચીફ જસ્ટિસ સુનિલ અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ડિવિઝન બેંચ ૩૦ ઑક્ટોબર, ૨૦૨૨ની ઘટનાની સુઓ મોટો પીઆઇએલ પર સુનાવણી કરી હતી. મોરબીનો ઝુલતો બ્રિજ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ થયા હતા.

પીડિત પરિવારોમાં એવી વિધવાઓ પણ છે. જેમનું જીવન કાયમ માટે ઉથલપાથલ થઇ ગયું છે. આ એવી સ્ત્રી છે, જે ક્યારેય ઘરની બહાર નથી નીકળી. તેઓ ઘરની બહાર નીકળે અને કામ પર જાય એવી અપેક્ષા ના રાખી શકાય એવું અવલોકન કરી કોર્ટે ઓરેવા કંપનીને પીડિત પરિવારની વિધવાઓને નોકરી અથવા સ્ટાઇપેન્ડ આપવા જણાવ્યું હતું. જોકે, કંપનીએ દાવો કર્યો હતો કે તે અનાથ અને વિધવાઓની સંભાળ લઈ રહી છે. એ સમયે કોર્ટે સવાલ કર્યો હતો કે કંપનીએ વૃદ્ધ લોકો વિશે શું નિર્ણય લીધો છે જેમણે તેમના પુત્રો ગુમાવ્યા, જેના પર તેઓ ર્નિભર હતા. કોર્ટે કહ્યું, જે વડીલો પોતાના પુત્રોની કમાણી પર ર્નિભર હતા તેમના માટે તમે શું કરવાના છો? તેમને આજીવન પેન્શન મળવું જોઈએ. ડિવિઝન બેંચે કહ્યું હતું કે, ‘એકસામટુ વળતર તેમને મદદરૂપ બનશે નહીં એ ધ્યાનમાં રાખો. આ દુર્ઘટના પીડિત પરિવારોના જીવન માટે એક ઘા સમાન છે. એક વખતનું વળતર કદાચ તેમને મદદ ના કરી શકે. કંપની દ્વારા સતત ખર્ચ કરવો પડશે અને પીડિત પરિવારને મદદરૂપ થવા ઊભા રહેવું પડશે.

હાઇ કોર્ટે અસરગ્રસ્ત લોકોને વળતર આપવા માટે એક ટ્રસ્ટની રચના કરવા પણ જણાવ્યું હતું, કારણ કે લાંબા સમય સુધી આ કેસની દરેક પ્રક્રિયાની દેખરેખ રાખવી કોર્ટ માટે શક્ય નથી. બેન્ચે સરકારને એવી રીતો સૂચવવા પણ કહ્યું હતું કે જેનાથી પીડિત પરિવારોની જરૂરિયાતો પૂરી થઈ શકે.

જ્યારે કંપનીએ કોર્ટને ફરિયાદ કરી કે પીડિતો સાથેના તેના કામમાં તેમની દુશ્મનાવટ અને પુરાવા સાથે ચેડા કરવાના આરોપોથી અવરોધ આવી રહ્યો છે, ત્યારે કોર્ટે મોરબી કલેક્ટરને કંપની સાથે સંકલન કરવા તેમ જ વર્તમાન સ્થિતિ તેમજ પીડિતોના પરિવારજનોની સ્થિતિ અને આર્થિક સ્થિતિનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો.

Share Article

Other Articles

Previous

જ્યુબિલી ગાર્ડનમાં આવેલું છે શહેરનું પ્રથમ “નવગ્રહ” મંદિર 

Next

ગોગામેડીના બે હત્યારા સહિત ત્રણની ચંદીગઢ માંથી ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મિડલ ઈસ્ટના યુદ્ધની અસર: LPG બાદ, હવાઈ મુસાફરી થઈ મોંઘી,એર ઈન્ડિયાએ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વધાર્યો
43 મિનિટutes પહેલા
ગુજરાતના મુખ્યમંત્રી, DyCM, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના દિલ્હીમાં: PM સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે કરશે બેઠક
1 કલાક પહેલા
28 વર્ષ લડ્યા બાદ રાજકોટની નિર્મલા સ્કૂલને મળ્યું પ્લેગ્રાઉન્ડ! હાઈકોર્ટે લાલ આંખ કરતાં જ કમિશનરે તાત્કાલિક દરખાસ્ત રવાના કરી
2 કલાક પહેલા
બિલ્ડરો થયા ખુશખુશાલ: 1 એપ્રિલથી બિલ્ડિંગમાં વધારાના બાંધકામ માટે રૂ.50 લાખથી વધુની ફી ચાર હપ્તે ભરી શકાશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2973 Posts

Related Posts

આજથી સંસદમાં મોનસૂન સત્ર : વિપક્ષી વાદળ ઘેરાયા; સંસદમાં સાંબેલાધારે સવાલનો સંકેત,હોબાળાની શક્યતા
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
બંગડીના કારખાનામાં કામ કરતાં પિતાનું વધાર્યુ ગૌરવ: મહેક ઠાકુર બોર્ડમાં ચમકી
ટ્રેન્ડિંગ
10 મહિના પહેલા
અમિત-વિજયનું કુંડાળું મોટું નીકળ્યું: 70 લોકોએ એક લાખથી એક કરોડ ગુમાવ્યા, બે દિવસમાં 15 લોકોના નિવેદન નોંધાયા
ક્રાઇમ
2 મહિના પહેલા
યુપીના ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર ધડાકો થતા આસપાસના મકાનનો પડી ગયા : 5 લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર