Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જૂની કલેકટર કચેરીમાં કનેક્ટિવિટી ખોરવાતા રેશનકાર્ડધારકોમાં દેકારો

Wed, March 13 2024

ઓનલાઇન કામગીરી બંધ થઈ જતા આવકના દાખલા અને રેશનકાર્ડ માટે આવેલા સેંકડો અરજદારો હેરાન પરેશાન થયા, 12 વાગ્યા બાદ રાબેતા મુજબ

રાજકોટ : રાજકોટની જૂની કલેકટર કચેરી ખાતે આવેલ ઝોનલ-1 પુરવઠા કચેરી, તાલુકા મામલતદાર પુરવઠા કચેરી અને એટીવીટી સેન્ટરમાં કલાકો સુધી ઇન્ટરનેટની કનેક્ટિવિટી ખોરવાઈ જતા રેશનકાર્ડમાં સુધારા વધારા કરાવવાં માટે આવેલા અરજદારો તેમજ આવકના દાખલા મેળવવા આવેલા અરજદારોને કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડતા મેળા જેવા માહોલમાં અરજદારોમાં દેકારો બોલી ગયો હતો.

સરકારની આરટીઈ યોજનાની પ્રક્રિયા શરૂ થતા હાલમાં રાજકોટની પુરવઠા વિભાગની ઝોનલ કચેરીઓમાં તેમજ એટીવીટી સેન્ટરમાં અરજદારો આવકના દાખલ તેમજ રેશનકાર્ડમાં સરનામાં સહિતના સુધારા વધારા માટે લાઈનો લગાવી રહ્યા છે તેવા સમયે જ બુધવારે કારખાનામાં રજાનો દિવસ હોય જૂની કલેકટર કચેરીની ઝોનલ-1 કચેરી તેમજ તાલુકા મામલતદારની પુરવઠા કચેરીમાં અરજદારોએ લાઈનો લગાવી હતી પરંતુ કચેરી શરૂ થતાની સાથે જ ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ જતા કલાકો સુધી અરજદારો કતારમાં ઉભા રહેવા મજબુર બન્યા હતા.

બીજી તરફ પુરવઠાની ઝોનલ કચેરીની સાથો સાથે આવકના દાખલ કાઢવાની કામગીરી જ્યાં કરવાં આવે છે તેવા એટીવીટી સેન્ટરમાં પણ કનેક્ટિવિટી ખોરવાઈ જતા અરજદારોને લોઢા શેક કરવો પડ્યો હતો જો કે, બાદમાં બારેક વાગ્યાના અરસામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થતા અરજદારોની કલાકોની હેરાનગતિ બાદ કામગીરી થઇ શકી હતી.

Share Article

Other Articles

Previous

કોરોનાથી લોકોના જીવનમાં ઘટાડો થયો

Next

જસદણમાં સરકારી જમીન ઉપર 22 વર્ષથી કબજો જમાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબિંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
47 મિનિટutes પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
2 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
4 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનલાભ થશે, ચીજ-વસ્તુઓની ખીરીદી કરી શકશો
ધાર્મિક
10 મહિના પહેલા
Race 4માં સાથે જોવા મળશે સિધ્ધાર્થ મલ્હોત્રા અને સૈફ અલી ખાન : આ દિવસે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Entertainment
9 મહિના પહેલા
ફરી ચર્ચામાં આવ્યું પ્રિયંકા ગાંધીનું બેગ !! પેલેસ્ટાઇન લખેલા બેગ બાદ હવે બાંગ્લાદેશી હિંદુઓના સમર્થનની બેગ લઈને સંસદમાં પહોંચ્યા
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
ક્યાં બની ક્લોરિન ગેસ લિકની ઘટના ? કેટલા થયા બેભાન ? વાંચો
ટ્રેન્ડિંગ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર