Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લાખાજીરાજ શાક માર્કેટ ખાલી કરાવાશે, રિપેર કરાવીને પરત સોંપી દેવા નિર્ણય

Fri, July 26 2024

બિલ્ડિંગ સાવ ખખડી ગયું હોવાથી રિપેર કરાવવું અત્યંત આવશ્યક
તમામ દુકાન, વખાર, થડાધારકને બાહેંધરીપત્રક અપાશે: રિપેરિંગનો તમામ ખર્ચ મનપા ઉઠાવશે

શહેરના ધર્મેન્દ્ર રોડના છેડે આવેલી ૧૦૦ વર્ષ જૂની લાખાજીરાજ શાક માર્કેટ ૨૯ જૂલાઈ સુધીમાં ખાલી કરી કબજો લઈ લેવા મહાપાલિકાએ નોટિસ ફટકારતાં જ વેપારીઓમાં હોબાળો મચી જવા પામ્યો હતો. બીજી બાજુ વેપારીઓ દ્વારા ધારાસભ્ય ઉદય કાનગડને સાથે રાખીને મ્યુ.કમિશનર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરતાં આખરે એવો નિર્ણય લેવાયો છે કે શાક માર્કેટ ખાલી કરાવીને તેનું સંપૂર્ણપણે રિપેરિંગ કરાવાશે જે પૂર્ણ થઈ ગયા બાદ તમામ વેપારીઓ કે જે વર્ષોથી અહીંના ભાડુઆત છે તેમને પરત સોંપી દેવામાં આવશે.

આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે લાખાજીરાજ શાક માર્કેટની હાલત જાણવા માટે સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવાયો હતો જેનું પરિણામ ૧૧ જૂલાઈએ `નેગેટિવ’ આવ્યું હતું મતલબ કે આ બિલ્ડિંગ ગમે ત્યારે તૂટી જાય તેવી સ્થિતિ હોવાનો રિપોર્ટ આવતાં જ એસ્ટેટ શાખા દ્વારા તમામ વેપારીઓને ૨૯ જૂલાઈ સુધીમાં બિલ્ડિંગ ખાલી કરી દેવા નોટિસ ફટકારાઈ હતી.


આ માર્કેટમાં ૪ દુકાન, ૨૧ વખાર અને અંદર-બહારના મળી ૭૯ થડાં આવેલા છે જેનું મહિને જીએસટી સહિત ૫૯૦ રૂપિયા ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. જો કે મનપાની નોટિસ આવતાં જ વેપારીઓમાં હોબાળો મચી ગયો હતો અને તેમણે આટલી ઝડપથી જગ્યા ખાલી કેવી રીતે કરવી તે સહિતના મુદ્દે ધારાસભ્ય સાથે મળીને રજૂઆત કરી હતી.


બીજી બાજુ વેપારીઓને એવો ડર સતાવી રહ્યો હતો કે વર્ષોથી ભાડે દુકાન મળ્યા બાદ હવે ખાલી કરવાના બહાને તેમની પાસેથી બધું છીનવવામાં આવી રહ્યું છે. જો કે મનપા દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે કોઈની દુકાન, થડો કે વખાર છીનવી લેવામાં આવશે નહીં. આ માર્કેટને ૨૯ જૂલાઈ સુધીમાં ખાલી કરાવ્યા બાદ ટેન્ડર પ્રસિદ્ધ કરી રિપેરિંગ કરવાની કાર્યવાહી કરાશે અને રિપેરિંગ પૂર્ણ થયે દરેક ભાડુઆતને ભાડાચીઠ્ઠીના આધારે દુકાન, થડો, વખાર પરત કરવામાં આવશે. આ અંગેનું બાહેંધરીપત્રક પણ દરેક વેપારીને અપાશે.

લાખાજીરાજ માર્કેટના રિપેરિંગ તેમજ ડિઝાઈનમાં મદદ કરવા અમે તૈયાર: રિદ્ધિ શાહ
૧૦૦ વર્ષ જૂની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટને ખાલી કરાવીને તેનું રિપેરિંગ કામ કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આર્કિટેક્ચર તેમજ કલ્ચરની જાળવણી માર્ટ કાર્યરત સંસ્થા `ઈન્ટેક’ના રાજકોટ ચેપ્ટરના ક્નવીનર-આર્કિટેક્ટ રિદ્ધિ શાહે જણાવ્યું કે શહેરના ઐતિહાસિક આધુનિકીકરણ અને અમૂલ્ય વારસવાનું પૂર્ણ વિગતવાર મૂલ્યાંકન અને યોગ્ય સમારકામ થાય તો જોખમ ઘટશે અને આ મહત્ત્વપૂર્ણ માળખાને પુનર્જીવિત કરી શકાશે. અમારી સંસ્થાના ક્વોલિફાઈડ આર્કિટેક્ટસ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સલાહ લઈને આ ઐતિહાસિક ઈમારતના સમારકામ માટે અમે તૈયાર છીએ. અડધી માર્કેટ જે વર્ષોથી બંધ છે તેનો પણ આજના અનુરૂપ ઉપયોગ લઈ શકાય.

Share Article

Other Articles

Previous

દ્રાસ : યુદ્ધ સ્મારક પહોંચ્યા PM મોદી, કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ

Next

પોલીસ કમિશનરના નામે હોટેલ-રેસ્ટોરન્ટમાં ધમકીભર્યા ફોન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
20 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
20 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
21 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજકોટમાં TRP અગ્નિકાંડ પછી પણ ન સુધર્યા! 1430 ગેરકાયદે મિલકત તોડી પાડવામાં વામણા
ગુજરાત
3 મહિના પહેલા
મહાકુંભ વિશે જાણવા માટે લોકોએ ગુગલ ફેંદી નાખ્યુ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઈંડા-નોનવેજના ધંધાર્થીઓ સામે ઘૂમટો’ તાણવામાં ફૂડ શાખાને કોઈ જ નહીં પહોંચે !!
રાજકોટ
2 વર્ષ પહેલા
આસામ સરકારનો મોટો નિર્ણય : શુક્રવારની નમાઝ માટે અપાતી બે કલાકની રજા ઉપર મુક્યો પ્રતિબંધ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર