Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અમરેલીના ચકચારી ગુજસીટોકના ગુનામાં લેડી ડોન સોનુ ડાંગર સહિત ત્રણનો જામીન ઉપર છુટકારો  

Sat, November 25 2023

ગુજરાત હાઈકોર્ટના સીનીયર વકીલ આશીષ ડગલી, વિરાટ પોપટ અને રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાએ કરેલી દલીલોને ધ્યાને કરેલો હુકમ

અમરેલી પંથકના ચકચારી ગુજસી ટોકના ગુનામાં લાંબા સમયથી જેલ હવાલે રહેલી રાજકોટની નામચીન સોનુ ડાંગર અને તેના બે સાગરીતને હાઇકોર્ટે જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટના સીનીયર વકીલ આશીષ ડગલી, વિરાટ પોપટ , રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાએ કરેલી દલીલોને ધ્યાને લઈ કોર્ટે જમીન મુક્ત કરવા હુકમ કર્યો હતો.
અમરેલી પંથકમાં  ધાક ધમકી,ખંડણી, મિલકત પચાવી પાડવી અને  મારામારી સહિતના ગુનાઓ આચરી ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ટોળકી સામે એસ.પી.  નિર્લિપ્ત રાયે વર્ષ 2020 માં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત ગૂજસીટોક હેઠલ ગુનો નોંધવામાં  આવ્યો હતો.

જેમાં  શિવરાજ રામકુભાઈ વિછીયા, સોનુ ડાંગર, નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણ, ગૌતમ નાચકુભાઇ ખુમાણ, બાલસિંઘ જેતાભાઈ બોરીચા અને વનરાજ મંગળુભાઈ વાળા સહિતના શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અલગ અલગ જેલહવાલે કરવામાં આવ્યા હતા. સદરહું કામમાં ચાર્જશીટ  અદાલતમાં રજુ થઈ જતા  બાલસિંગ જૈતાભાઈ બોરીચા, વનરાજ મંગળુભાઈ વાળા અને સોનુ ડાંગરએ   સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી હતી જે જામીન અરજી સેશન્સ કોર્ટ ધ્વારા ગુજસીટોક જેવો ગંભીર ગુન્હો હોય અને આરોપીઓ ઉપર અનેક ગુન્હાઓ નોંધાયેલા હોય તેમ માનીને જામીન રદ કરવામાં આવેલી હતી  બાદ આરોપીઓ તરફે   હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી.

જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા  એ મતલબની રજુઆત કરવામાં આવેલી હતી કે ગેંગ લીડર શીવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઈ વીંછીયાને સુપિમ કોર્ટ ધ્વારા જામીન મુકત કરવામાં આવેલી છે. જયારે હાલના આરોપીઓ સામે પોહીબીશન સહિતના 10 નોંધાયેલા  ગુના ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્યો તે પહેલાના છે.

આરોપીઓ છેલ્લા 3-વર્ષથી જેલમાં છે. તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ  સહીતની બધી બાબતો ધ્યાને લઈ  હાઈકોર્ટ ધ્વારા આરોપીઓ બાલસિંગ જૈતાભાઈ બોરીચા, વનરાજ મંગળુભાઈ વાળા અને સોનુ ડાંગરને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવા અરજ કરેલી હતી.જે તમામ બાબતો ધ્યાને લઈ   હાઈકોર્ટ ધ્વારા   આરોપીઓ બાલસિંગ જૈતાભાઈ બોરીચા, વનરાજ મંગળુભાઈ વાળા તથા સોનુ ડાંગરને રૂા.15,000ના શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલો છે.આ કામમાં  ગુજરાત હાઈકોર્ટના સીનીયર વકીલ આશીષ ડગલી, વિરાટ પોપટ , રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવિર બારૈયા, મીલન જોષી, દિપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી અને સાગરસિંહ પરમાર   રોકાયા હતા.

Share Article

Other Articles

Previous

અમને વિવાદમાં ન ધકેલો: ‘પનોતી’ નિવેદન મુદ્દે પૂછાતાં જ વિફર્યો શમી

Next

હાર્ટએટેકથી મેડિકલ કોલેજના ઓફિસ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ સહિત ચારના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય વાવટો ફરક્યો, 21 રાઉન્ડમાં અંતે આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મત
1 કલાક પહેલા
વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાનો ઝળહળતો વિજય, મતદારોએ ભાજપને વધુ એક વખત આપ્યો આંચકો
1 કલાક પહેલા
પેટાચૂંટણીનું પરિણામ જાહેર : કડીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, રાજેન્દ્ર ચાવડા રેકોર્ડબ્રેક 38904 મતથી જીત્યા
1 કલાક પહેલા
વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ જાહેર : જનતાએ પસંદગીનો કળશ આપ પર ઢોળ્યો, ગોપાલ ઇટલીયાની જંગી મતથી જીત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

વડોદરાની ફેશન ડિઝાઇનરે ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરતાં વિવાદ, યુવતીએ માંગ્યું પોલીસ પ્રોટેક્શન
ક્રાઇમ
12 મહિના પહેલા
જૈન સાધુના બોન્ડ પત્ની અને માતાના નામે ટ્રાન્સફર ન કરી શકાય: હાઇકોર્ટ
ટ્રેન્ડિંગ
4 મહિના પહેલા
રાજકોટ મહાપાલિકા જનરલ બોર્ડની બેઠકમાં ઊભા થયેલા મુદ્દાઓ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અને વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ શું કહ્યું જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ફારૂક અબ્દુલ્લાએ શું બફાટ કર્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર