Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સરદારધામ-ખોડલધામને સામ સામે લાવી દેવા જયંતી સરધારાનો ઉપયોગ’ કરાયો !

Sat, November 30 2024

પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ કુકરી ગાડી કરી

નરેશ પટેલ-ગગજી સુતરીયાને ભીડવી દેવા માટે ફાર્મહાઉસમાં જ કરાયું'તું પ્લાનિંગ: ટૂંક સમયમાં જ કરાશે ધડાકા-ભડાકા

રાજકોટના શ્યામ પાર્ટી પ્લોટમાં આયોજિત લગ્ન પ્રસંગમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા અને જૂનાગઢ પોલીસ ટે્રનિંગ સ્કૂલના પીઆઈ સંજય પાદરિયા વચ્ચે થયેલી મારામારી બાદ દરરોજ નવા-નવા ખુલાસા અને વાતો સામે આવી રહી છે. કોઈના મતે સરધારા-પાદરિયા વચ્ચે જૂનો ડખ્ખો હોવાને કારણે આ મારામારી થઈ હતી તો કોઈના મતે સરધારા ખોડલધામ છોડીને સરદારધામમાં ગયા હોવાને કારણે મગજમારી થયાનું કારણ આગળ ધરાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ કુકરી ગાંડી કરતા જણાવ્યું હતું કે આ ડખ્ખો સરદારધામ-ખોડલધામને સામસામે લાવી દેવા માટે કરાવાયો હતો અને તેના માટે જયંતી સરધારાનો ઉપયોગ’ કરવામાં આવ્યો છે !

દિનેશ બાંભણિયાએ ઉમેર્યું કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને સરદારધામના સર્વેસર્વા ગગજી સુતરીયાને એકબીજા સાથે ભીડવી દેવા માટે જ આ ડખ્ખો કરાવાયો હતો. આ માટે સુવ્યવસ્થિત કાવતરું એક ફાર્મ હાઉસમાં ઘડવામાં આવ્યું હતું ત્યારે ટૂંક સમયમાં જ ફાર્મ હાઉસમાં મળેલી આ બેઠકમાં કોણ કોણ હાજર હતું, ત્યાં કેવું કેવું પ્લાનિંગ કરાયું, આ ફાર્મ હાઉસ કોનું હતું તે સહિતના મુદ્દે પર્દાફાશ કરવામાં આવશે. એકંદરે આ કાવતરું કડવા-લેઉવા પાટીદારોને એકબીજાની સામસામે લાવી દેવા માટે જ ઘડવામાં આવ્યું હોવાનો આક્ષેપ બાંભણિયાએ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

‘IT’ની સુપર રેઇડ: પ્રથમ દિવસે જ 100 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળ્યાં

Next

BZના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલાના નામે આલીશાન ફાર્મ હાઉસ અને જમીનો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO : કીર્તિ પટેલને બિલ્ડર પાસેથી 2 કરોડ માગવા ભારે પડ્યા, લાંબા સમય ફરાર સોશિયલ મીડિયા સ્ટારની સુરત પોલીસે કરી ધરપકડ
7 કલાક પહેલા
દુશ્મનોના દાંત ખાટા કરવા આવ્યું INS અર્ણાલા : ઇન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજનો થયો સમાવેશ, ખાસિયતો જાણીને ચોંકી જશો
8 કલાક પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, રાજધાની ઝગરેબમા ભવ્ય સ્વાગત થયું
8 કલાક પહેલા
કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત
9 કલાક પહેલા
Categories

નેશનલ

2195 Posts

Related Posts

પહલગામ આતંકી હુમલા વખતે રાજકોટના બે કપલ 3 કિ.મી. જ દૂર હતા, સદનસીબે હેમખેમ
ગુજરાત
2 મહિના પહેલા
કાલે છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મોદીના 11 દિવસના અનુષ્ઠાનનો પ્રારંભ
નેશનલ
1 વર્ષ પહેલા
મરાઠા અનામત આંદોલન હિંસક, એનસીપીના ધારાસભ્યના ઘરને આગ ચાંપી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર