Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજનગર ચોકમાં સાઈડ દેવા બાબતે યુવતી સહિત ત્રણ ઉપર જાહેરમાં હુમલો

Mon, September 4 2023

ટ્રાફિક સિગ્નલે યુવક અને યુવતીએ દાદાગીરી કરી વાળ પકડી મહિલાને રોડ ઉપર ઢસડી

રાજકોટના રાજનગર ચોક પાસે એક ટ્રાફિક સિગ્નલ ઉપર સાઈડ દેવા બાબતે એક યુવતી અને તેના બેન અને બનેવી ઉપર એક યુવક અને યુવતીએ સરા જાહેર હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં આ મામલે મલાવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. યુવતીએ હુમલાખોર બન્ને યુવક યુવતીનો સામનો કરી પોલીસને જાણ કરતાં પીસીઆરે બન્નેની સ્થળ ઉપર થી ધરપકડ કરી પોલીસ સ્ટેશને લાવી કાર્યવાહી કરી હતી.


નાનામવા સર્કલ ખીજડાવાળો રોડ પટેલ પાનની બાજુમાં ગીરનાર સોસાયટી શેરીનં.૬માં રહેતી અને રાજકોટની એક ફૂડ કંપનીમાં એડમીન તરીકે નોકરી કરતી મૂળ કાલાવડની પુજા લાલજીભાઇ ચૌહાણને કાલાવડ જાવાનું હોય પરસાણાનગર જ્યોતિ પાર્કમાં રહેતા ફોટોગ્રાફી કરતાં બનેવી નીલ વાઘેલા અને બહેન આરતી વાઘેલા ત્રિપલ સવારી તેને બસ સ્ટેશને મુકવા જતા હતા. પૂજાની એક બેગ રૂમ ઉપર ભુલાઇ જતા રસ્તામાંથી પરત રૂમ ઉપર જતા હતા ત્યારે રાજનગર ચોકે ટ્રાફીક સીગનલ બંધ હતુ ઉભા હતા અને વળવાનું હતું આગળ સ્કૂટર નંબર જીજે03-એમએ-2421અને જીજે10એકયું 2908 સિગ્નલ બંધ હોય ડાબી બાજુ ટર્ન લેવાના રસ્તામાં વચ્ચે ઊભા હોય બન્નેને હોર્ન વગાડી સાઇડમાં ઉભુ રહેવાનું કહેતા યુવક યુવતીએ દાદાગીરી કરી ઝગડો કરી પૂજાબેન અને તેના બનેવી નીલ અને બહેન આરતી ઉપર સરા જાહેર હુમલો કરી વાળ પકડી જાહેરમાં રોડ ઉપર ઢસડી હતી અને આરતીનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. હુમલો કરી બન્ને ભગવા જતા પૂજાબેને તેના સ્કૂટરની ચાવી કાઢી લઈ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. મલવિયાનગર પોલીસની પીસીઆર ઘટના સ્થળે પહોંચી હતી અને મારમારી કરનાર યુવક અને યુવતીને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા તપાસમાં તેના નામ યોગેશ અને પ્રિયંકા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ પૂજાની ફરિયાદને આધારે બન્ને સામે એસ્ટ્રોસીટી અને મારામારીની ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.

Share Article

Other Articles

Previous

દારૂના બે દરોડા,303 બોટલ સાથે એક ઝડપાયો

Next

રાજકોટથી દેશભરમાં સપ્લાય થતાં પાર્સલમાં નકલી પ્રોડક્ટસ ઘૂસાડવાનું કૌભાંડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
20 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
21 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
21 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
22 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

હવે ઘરે બેઠા થશે ઓનલાઈન પ્રોપર્ટી રજીસ્ટ્રેશન : જમીન ખરીદ-વેચાણનો 117 વર્ષ જૂનો કાયદો બદલાશે, સરકાર લાવશે બિલ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટ બાર એસોસિયેશન ચૂંટણીમાં થયો હોબાળો : સભ્ય પદ રદ થવાનું કહીને એડવોકેટ નેહા ગાંધીને મતદાન કરતા અટકાવ્યા, પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી
Breaking
1 વર્ષ પહેલા
રોકાણકારો છેલ્લી મિનિટોમાં લાખ્ખો કમાયા : સેન્સેક્સ પહેલીવાર 83,000ને પાર
બિઝનેસ
1 વર્ષ પહેલા
ધ્રાંગધ્રા નજીક ઇકો કાર પલ્ટી ખાતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર