Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

તારા પહેલા સાસરીવાળા મારકૂટ કરતા તો ત્યાં કેમ સહન કરતી? કહી પત્નીને મારકૂટ

Wed, June 17 2026

કારખાનેદાર પરિવાર દ્વારા પૂરતું જમવા ન દઈ કે બીમારીમાં સારવાર પણ ન કરાવી ત્રાસ આપતા હોય પરિણીતાએ કંટાળી દવા પીધી: પોલીસે પતિ, સાસુ, સસરા, કાકાજી, કાકીજી સામે ગુનો નોંધ્યો

શહેરના કૃષ્ણનગર લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજ પાસે રાબડિયા હાઉસમાં રહેતા સાસરિયાઓ દ્વારા ત્રાસ આપી મારકૂટ કરી ત્રાસ ગુજારાતો હોવાના આરોપસર ટ્વિકલ (ઉં.વ.૩૪) નામની પરિણીતાએ પતિ વિજય પ્રહલાદભાઈ રાબડિયા, કારખાનેદાર સસરાર પ્રહલાદભાઈ, સાસુ રમાબેન તથા કાકાજી સસરા હેમંત જેરામભાઈ, કાકીજી સાસુ લતાબેન સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં મૂકાયેલા આરોપોમાં રાજકોટમાં પીયર ધરાવતી સ્વિંકલ અને વિજય બન્નેના બીજા લગ્ન છે. ટ્વિકલના નવ માસ પહેલા વિજય સાથે લગ્ન થયા હતા. વિજયને આગલા ઘરનો પુત્ર છે. બધા સંયુક્ત પરિવારમાં રહે છે. અઢી માસ જેવો સમય બરાબર ચાલ્યું, બાદમાં સાસુ ઘરકામ બાબતે ત્રાસ આપતા, મહેણાં મારતા કે તારો પતિ વિજય બુદ્ધિ વગરનો છે. આખો દિવસ રૂમમાં પડયો રહે છે. પતિ પણ પૈસા ન આપતા દવા લેવી હોય, કોઈ ખરીદી કરવી હોય તો પીયરેથી લઈ આવ, તારા ભાઈને કહે ગૂગલ પે કરી દે. કહી ઝઘડો કરી મારકૂટ કરતા હતા.

આ પણ વાંચો: વિરાણી ટ્રસ્ટની જમીનના વિવાદમાં પૂર્વ વિદ્યાર્થી નેતાની રિવિઝન અરજી નામંજૂર

પતિને દારૂ પીવાની ટેવ હોવાથી દારૂ પીને આવે અને માથાકૂટ કરી માર મારવા લાગતા. બધાની સામે માર મારતા. સાસુ અને કાકીજી સાસુ જમવાની વસ્તુઓ પણ સંતાડી દેતા હતા. સસરા બુદ્ધિ વગરની કહીને ટોણાં મારતા. પતિ મારકૂટ કરતા. પૂછે તો કહે કે પહેલા

સાસરીવાળા મારકૂટ કરતા હતા તો ત્યાં કેમ સહન કરતી એ અહીં પણ સહન કરવું પડશે. ડેન્ગ્યુ થઇ જતાં સારવારમાં લઇ જવાના બદલે ઢોંગ કરે છે કહી અને ખાવા-પીવાનું પણ ન આપતા. ઘરની દવા આપતા. સારું ન થતાં અંતે હોસ્પિટલે લઈ ગયા. વારંવાર માથાનો દુઃખાવો થતો હોવાથી તબીબે કહ્યું કે માનસિક તણાવ કે ત્રાસને લઈને આવું થાય છે. રૈયા ચોકડી પાસે દવા લેવા જતા ત્યારે મહિલા પીયરે જતી અને પૂરો દિવસ ત્યાં રોકાતી. પતિ ઝઘડા કરવા લાગતો કે ત્યાં કેમ રોકાઈ છો? સાસરિયાઓના ત્રાસને લઈને પરિણીતાએ દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાઈ હતી. જે તે સમયે પરિણીતાએ ફરિયાદ ન નોંધાવી અને આરામ કરવા પીયરે આવી ગઈ હતી. પીયરે રહેતી ટ્વિંકલને સાસરિયા લેવા ન આવતા અને સમાધાન ન થતાં ત્રાસ, મારકૂટ સહિતના આરોપસર ફરિયાદ નોંધાવતાં આરોપમાં સત્ય અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags:

crimeCrimeNewsrajkot

Share Article

Other Articles

Previous

ગાંધીનગરના ‘છ’ રોડ પર તટ રક્ષક સર્કલનું ભવ્ય લોકાર્પણ

Next

વિરાણી ટ્રસ્ટની જમીનના વિવાદમાં પૂર્વ વિદ્યાર્થી નેતાની રિવિઝન અરજી નામંજૂર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
ભૂ-રાજકીય તણાવ હળવો થતા સોનાના ભાવમાં ઘટાડો: દિલ્હીમાં 24 કેરેટ 1,51,510, ચાંદી 2,64,900 પર સરકી
1 મિનિટute પહેલા
ક્રૂડ ઓઈલના ભાવ ગગડયા: 16% કડાકા બાદ WTI $77 નીચે, ભારતને પેટ્રોલ-ડીઝલમાં રાહતની આશા
10 મિનિટutes પહેલા
જામનગર મનપાને બોમ્બથી ઉડાડવાની ધમકી: 1000+ લોકોની તાત્કાલિક હટાવટ, પરિસ્થિતિ નિયંત્રણમા
17 મિનિટutes પહેલા
NEET-UG માટે ગુજરાત પોલીસનો 3-સ્તરીય કવચ: 21 જૂને અભેદ્ય સુરક્ષા, DGP મલિકે જાતે સંભાળી કમાન
44 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3103 Posts

Related Posts

રાજકોટમાં બરફના કરા પડતા સીમલા મનાલી જેવો માહોલ લોકોએ વાહનો ઉભા રાખી મજા માણી જુઓ વિડિયો
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
હાય રે અંધશ્રધ્ધા : 5 વર્ષના બાળકને પરિવારે એવું તો શું કર્યું કે થયું મોત.. જુઓ વિડિયો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘વોઈસ ઓફ ડે’એ પૂછયું, ધમકીભર્યા E-MAILના મુળ સુધી પોલીસ કેમ નથી પહોંચી શકતી ? DGPએ કહ્યું-ધમકી આપનારા સુધી પહોંચ્યા છીએ: વિદેશ બને છે ‘નડતર’
ક્રાઇમ
4 મહિના પહેલા
સૌરાષ્ટ્રના દરિયામાં ક્રુઝ ટુરીઝમ શરુ કરવા ચક્રો ગતિમાન : દીવ, પોરબંદર, દ્વારકા, જામનગર અને પડાલા ટાપુને આવરી લેવાશે
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર