Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

બસપોર્ટમાં બોલે તો વડાપાંઉ’, રૈયા રોડ પરમુંબઈ ઝાયકા’નું કશું ખાતાં જ નહીં !

Fri, July 5 2024

તાજું ઓછું, વાસી ખાણું વધુ પકડાયું: બન્નેને ચોખ્ખાઈ જાળવવાની નોટિસ ફટકારી ફૂડ શાખા રવાના
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા રૈયા રોડ પર સદ્ગુરુ તીર્થધામ કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફલોર પર આવેલા મુંબઈ ઝાયકા'માં દરોડો પાડીને ચેકિંગ કરતાં ત્યાંથી છ કિલો વાસી ચિકન લોલીપોપ અને ચિકન બિરિયાનીનો જથ્થા પકડાતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ જ રીતે બસ પોર્ટમાં દુકાન નં.૭માંબોલે તો વડાપાંઉ’માં ચેકિંગ કરતાં ત્યાંથી પાંચ કિલો પીઝા પાસ્તા સોસ અને ચીલી ગાર્લિક સોસ પકડાતાં તેનો પણ નાશ કરાયો હતો. આમ બન્ને દુકાનમાંથી તાજું ઓછું અને વાસી ખાણું વધુ પકડાતાં બન્નેને ચોખ્ખાઈ જાળવવાની અને તાજું ફૂડ પીરસવાની નોટિસ ફટકારી ફૂડ શાખાએ વિદાય લીધી હતી !
આ જ રીતે રામકૃષ્ણ આશ્રમ મેઈન રોડ પર મ્યુ.કમિશનર બંગલા પાસે આવેલા માધવ આર્કેડમાં જય શિવ જલારામ એન્ટરપ્રાઈઝ (પાપા લુઈઝ પીઝા)માંથી લિક્વિડ ચીઝ અને તંદુરી પનીર પંચ પિત્ઝાનો નમૂનો લઈને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
જ્યારે રેસકોર્સ ગ્રાઉન્ડ હોકર્સ ઝોન તેમજ ગોપાલ ચોકથી સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં ખાણીપીણીનું વેચાણ કરતાં ૩૭ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવતાં ૧૮ પાસે લાયસન્સ ન હોવાનું ખુલતાં નોટિસ ફટકારાઈ હતી.

Share Article

Other Articles

Previous

ગજબનો તસ્કર ! ચોરી કરવા પ્લેનમાં આવતો, ઓડી કારમાં જ ફરવાનું !

Next

નવયુગપુરામાં જૂની અદાવતમાં બે પાડોશી પરિવાર વચ્ચે ધિંગાણું ખેલાયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
3 મિનિટutes પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
25 મિનિટutes પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
1 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

આજથી ત્રણ દિવસ વિધાનસભાનું ચોમાસું સત્ર : અંધશ્રદ્ધા-કાળાજાદુ વિરોધી ખરડા સહીત પાંચ ખરડા રજૂ થશે
ગુજરાત
10 મહિના પહેલા
કમલા હેરિસ v/s ડોનાલ્ડ ટ્રમ્પ | અમેરીકન પ્રેસીડેન્શીયલ ઈલેક્શનની ગરમાગરમ ચર્ચાઓનો સમૃદ્ધ ઈતિહાસ
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં અજીત પવાર અને એકનાથ શિદે જૂથને ફરી ઝટકો : સ્થાનિક ચૂંટણીઓ એકલા હાથે લડવાની ભાજપની તૈયારી
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
અમેરિકાના ન્યાયતંત્રના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો શું આવ્યો… વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર