Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટની હૈતવી શેઠે પૂર્ણ કરી શેત્રુંજય પર્વતની 99 યાત્રા

Mon, June 17 2024

કઠીન યાત્રા કરી બાંધ્યું પુણ્યનું ભાથું

જૈનોના પવિત્ર મહાતીર્થ સ્થાન એવા પાલિતાણામાં દાદા આદિનાથ બિરાજમાન છે. અહી શેત્રુંજય પર્વતની 99 યાત્રા કરવાનું ખૂબ જ મહત્વ છે. ત્યારે રાજકોટની હૈતવી શેઠ નામની દીકરીએ આ યાત્રા પૂર્ણ કરી છે.

પાલિતાણામાં જૈનોનું પવિત્ર મહાતીર્થ છે. જ્યાં શેત્રુંજય પર્વતની યાત્રા કરવાનું મહત્વ છે. ખાસ કરીને 99 યાત્રાનું વિશેષ મહત્વ છે કે કારણ કે અહી આદિનાથ દાદાએ 99 યાત્રા કરી હતી. જૈન ધર્મ અનુસાર જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ માટે આ 99 યાત્રા મહત્વની માનવામાં આવે છે. રાજકોટની હૈતવી વિશાલભાઈ શેઠે પણ તાજેતરમાં આ 99 યાત્રા પૂર્ણ કરી હતી.

હૈતવીએ જણાવ્યું હતું કે, જ્યારે મેં 99 યાત્રા માટે ફોર્મ ભર્યું ત્યારે મને મારા પર વિશ્વાસ ન હતો કે, હું 9 યાત્રા પણ કરી શકીશ. મેં શ્રી ગુણ-ગુણોદય, કલા-નરેન્દ્ર-ચારૂ -સિદ્ધાચલ-કન્યા 99 યાત્રામાં પુ, સા, શ્રી અમિત પ્રજ્ઞાશ્રીજીના તથા શ્રી તત્વપૂર્ણાશ્રીજી આદિઠાણાની નીશ્રામાં મે મારી યાત્રા શરૂ કરી હતી. પહેલા દિવસ થી એક યાત્રા કરી પછી મારા પગ દુ:ખતા હતા. એવું પણ થતું હતું કે ઘરે પછી જતી રહું. પણ બીજે દિવસે દાદાનું નામ લઇ યાત્રા આરંભ કરી અને સફળતાપૂર્વક યાત્રા કરી પછી મને દાદા ઉપર પૂરેપૂરી શ્રદ્ધા બેઠી અને દરરોજ બે થી ત્રણ યાત્રા કરી. દિવસો નીકળતા ગયા અને મેં છટ્ટ ( બે દિવસ ઉપવાસ ) કરી યાત્રા કરી. બાદમાં મેં દોઢ ગાવ, ત્રણ ગાવ, છ ગાવ  અને બાર ગાવ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી. હૈતવીએ વધુમાં કહ્યું હતું કે, મે 99 યાત્રા સફળતા પૂર્વક કરી એમાં મારા મમ્મીનો ખુબ સહયોગ છે કારણ કે તેઓએ જ મારુ ફોર્મ ભર્યું હતું.

Tags:

hehtvyrajkot

Share Article

Other Articles

Previous

ધોરજીમાં ધરાર પ્રેમીએ રસ્તામાં હાથ પકડી યુવતીની છેડતી કરી

Next

પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા સમાજમાં ભારે આક્રોશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જમીનના ટુકડાની લાલચમાં બે પિતરાઈ ભાઈઓએ એકની એક બહેનને પતાવી દીધી: ઉનાના નેસડા ગામની ઘટના,પોલીસે હત્યારાઓને દબોચ્યા 
12 મિનિટutes પહેલા
સાલુ આપણા બધા વખતે જ 60ના ને નો-રિપીટ થિયરીના નિયમો યાદ આવે? ગાંઠિયાદાદાઓ કે આવી ગેંગોની પ્રોપર મેડિસિન ગુજસીટોક, વાંચો કાનાફૂસી
26 મિનિટutes પહેલા
PMના હસ્તે ‘રાણકી વાવ, વડનગર-બાલારામ’ના પ્રવાસન પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ,ખાતમુહૂર્ત: શર્મિષ્ઠા તળાવનો લાઇટ & સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર
40 મિનિટutes પહેલા
ગુજરાતમાં માવઠાની આફત યથાવત: 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની આગાહી, જાણો કયા-કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3031 Posts

Related Posts

શું મહારાષ્ટ્રની ચૂંટણીમાં RSS ‘સ્પેશિયલ 65’ની એન્ટ્રીથી સમગ્ર સમીકરણ બદલાઈ જશે ?? જાણો મહાયુતિને કેટલો ફાયદો થશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટના જંગલેશ્વરમાં 26મીથી રોડ પહોળો કરવાનું શરૂ કરાશે: ખાતમુહૂર્ત કરી દસ જ દિવસમાં રોડ 50 ફૂટનો કરવાની મહાપાલિકાની જાહેરાત
ગુજરાત
1 મહિના પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
ધનખડ મામલે જાટ સમુદાયે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર