Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

હાશ..!ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂરી

Tue, March 11 2025


ધોરણ 12 સામાન્ય પ્રવાહની 17 માર્ચે પરીક્ષા પુરી થશે: 10માંના વિદ્યાર્થીઓ માટે વેકેશન શરૂ,સાયન્સના છાત્રો ગુજકેટની તૈયારીમાં

ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂરી થઇ છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં હવે અમુક પેપર બાકી હોવાથી જે 17 માર્ચના રોજ પૂરી થશે જોકે મહત્વપૂર્ણ પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ પૂરી થઈ ચૂકી છે. સોમવારે દસ લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની મહત્વપૂર્ણ પરીક્ષા સાથે આખા વર્ષની મહેનતનો નીચોડ ત્રણ કલાકના પેપરમાં આપ્યો હતો. આ વર્ષે જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરી હેઠળ એક પણ કોપી કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયો નથી.

ધોરણ 10 માં ગઈકાલે  સંસ્કૃત અને દ્વિતીય ભાષા જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ અને દ્વિતીય ભાષા તેમજ કોમ્પ્યુટરની પરીક્ષા લેવાય હતી. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ આજથી વેકેશનની રજાનો આનંદ લેશે. જ્યારે ધોરણ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આગામી ગુજકેટની પરીક્ષાની તૈયારીમાં લાગી જશે. બોર્ડની પરીક્ષામાં તમામ પેપરો પ્રમાણમાં સરળ રહેતા વિદ્યાર્થીઓને હાશકારો થયો હતો, ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સના મહત્વના વિષયના પેપરો સરળ અને ટેક્સબુક આધારિત રહ્યા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસ, સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ અને સંસ્કૃત જેવા વિષયોની પરીક્ષા બાકી છે.

સંસ્કૃતનું પેપર સરળ પણ ભાષાકીય ભૂલ વધુ
ધોરણ 10 માં ગઈકાલે સંસ્કૃતની પરીક્ષા સામાન્ય રીતે એવરેજ રહી હતી. સંસ્કૃતના પેપરમાં બોર્ડ દ્વારા પ્રશ્નપત્રમાં થોડી ભૂલો રહી હોવાથી વિદ્યાર્થીઓને મૂકેલી પડી હતી. સંસ્કૃત વિષયના તજજ્ઞ શિક્ષિકા સોનલબેન જણાવ્યું હતું કે, આ પેપરમાં 49 માં પ્રશ્નમાં કૃદંત જે પૂછવામાં આવ્યું હતું જેમાં જે તે શબ્દ નીચે અન્ડરલાઇન ના આપી હોવાથી વિદ્યાર્થીઓને કયા શબ્દમાંથી વાક્ય બનાવું આ ઉપરાંત સમાસ અને સમાનાર્થીમાં ભાષાકીય પ્રિન્ટ જોવા મળી હતી.

Share Article

Other Articles

Previous

ગુરુવારે હોલિકા દહન: હોળીની ઝાળ બતાવશે વર્ષનો વરતારો

Next

આજનું રાશિફળ 11 માર્ચ : આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, રોજિંદા કાર્યમાં ફેરફાર થશે ; દિવસ સારો રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં ઘેરાયું વીજ સંકટ: ઉદ્યોગોમાં 8 કલાક કાપ, શહેરો અને ખેતી પર ખતરો
22 સેકન્ડ પહેલા
આવકવેરા નિયમોમાં ફેરફાર: સરકારી જામીનગીરીઓ પર કરમુક્તિ માટે ફોર્મ 173A ફરજિયાત
3 મિનિટutes પહેલા
તહેવારો ટાણે કિંમતી ધાતુઓમાં કડાકો: સોનું ₹433 અને ચાંદી ₹1,762 ગગડી
15 મિનિટutes પહેલા
અલ નીનોના પ્રકોપથી દેશમાં વરસાદ ઘટ્યો, રાજકોટમાં 25 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો
17 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3778 Posts

Related Posts

સાળંગપુર વિભાગ મુદ્દે ગિરનાર સાધુ મંડળના પ્રમુખ મહેન્દ્ર ભારતી બાપુ ક્રોધમાં
રાજકોટ
3 વર્ષ પહેલા
આ તારીખે નીકળશે વિકીડાનો વરઘોડો !! મલ્હાર અને પૂજાના લગ્નની તારીખ ફાઈનલ, જાણો ક્યારે કરશે લગ્ન
Entertainment
2 વર્ષ પહેલા
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: હાઈકોર્ટના ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે, આરોપીઓ જશે સુપ્રીમ કોર્ટ
Breaking
4 મહિના પહેલા
યુક્રેન, રશિયા વચ્ચેનું યુદ્ધ વાસ્તવમાં મોદીનું યુદ્ધ છે, ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરે તો 25% વધારાનું ટેરિફ રદ થઈ શકે, ટ્રમ્પના સલાહકારનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર