Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રાજસ્થાનમાં કેવી નજીવી બાબતમાં થયું ખૂન ? જુઓ

Wed, January 3 2024

રાજસ્થાનના ભિવાનીમાં 24 વર્ષના એક મુસ્લિમ યુવકની જાહેરમાં માર મારીને હત્યા કરી દેવાઈ હતી. જ્યારે તેની સાથે રહેલા મિત્રે ભાગી જઈને જાન બચાવી લીધી હતી. રોડ પર વાહનોની મામૂલી ટક્કરને લઈને આ ઘટના બની હતી. પોલીસે આ અંગે એક આરોપીને પકડી લીધો હતો અને બીજા 2 ફરાર થઈ ગયા હતા.

પોલીસના કથન મુજબ મરનારની ઓળખ અફસર અલીના રૂપમાં થઈ હતી. તે એક ફેક્ટરીમાં મજૂરી કરતો હતો. અલી પોતાના મિત્ર તાહીબ ઉલ સાથે ફેક્ટરીથી ઘરે ભોજન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન સડક પર એમની સામે એક ભારે વાહન આવી જતાં એમણે પોતાનું વાહન પાછળ લીધું હતું અને તેમાં પાછળ આશિષ ગુર્જર નામના શખ્સની કાર સાથે વાહન અથડાયું હતું. આ અંગે બોલાચાલી થઈ હતી ત્યારે કારમાં રહેલા 3 શખ્સોએ અલીને બેફામ માર માર્યો હતો. જ્યારે તેનો સાથી ભાગી ગયો હતો. અલી બેહોશ થઈ ગયો હતો.

થોડીવાર બાદ અલીનો મિત્ર પાછો આવ્યો હતો અને અલીને દવાખાને લઈ ગયો હતો જ્યાં તબીબોએ અલીને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે કાર્યવાહી કરીને એક આરોપીને પકડી લીધો હતો.

Share Article

Other Articles

Previous

કેવી રીતે ગબડી અમેરિકાની આર્થિક અવસ્થા ? જુઓ

Next

રાજકોટ : ત્રણ યુવતિ અને એક યુવક સાથે ચાલકે પોતે પણ થારમા કર્યાં સ્ટંટ, સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
માતૃત્વનો અદ્રશ્ય થાક : જાપાનમાં ખુલ્યા ક્રાઈંગ કાફે!
36 મિનિટutes પહેલા
દીપડાઓ શેરડીના ખેતરમાં અને હાથીઓ રેલવે ટ્રેક પર કેમ રહેવા લાગ્યા છે?
52 મિનિટutes પહેલા
અતિ ઘાતક ગરમીમાંથી છૂટકારો મળશે: હવામાન ખાતાની રાહતરૂપ આગાહી
2 કલાક પહેલા
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3037 Posts

Related Posts

કચ્છના મુન્દ્રા નજીક તેલ ભરેલા કન્ટેનરની પલ્ટી, તેલ માટે પડાપડી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજસ્થાનમાં કયા વરસાદ ? ખેતરોમાં કયો પાક બગડી રહ્યો છે ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ગુજરાતના સ્પિનરે વિરાટને કર્યો આઉટ: પોતાની જ વિકેટ લેનારા ખેલાડીને કિંગ કોહલીએ આપી ખાસ ગિફ્ટ, આજીવન રહેશે યાદ
ગુજરાત
5 મહિના પહેલા
રાજકોટમાં ગાયો ના નામે નાણા એકત્ર કરી ગેરરીતી આચરાયાનો આરોપ : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર