Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

શીતલ પાર્ક પાસે રોયલ મેળા’માં ફરવા જજો, કશું ખાતાં નહીં !

Fri, September 22 2023

મેળો પૂરો થવા આવ્યો'ને મનપાને ચેકિંગ કરવાનું સૂઝ્યું: વાસી પોટેટો રિંગનો મસાલો, ભૂંગળા-બટેટા સહિતનો નાશ

રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજવામાં આવતાં ખાનગી મેળાઓ હવે પૂર્ણ થવા આવ્યા છે પરંતુ મહાપાલિકાની ફૂડ શાખાને પ્રારંભે નહીં બલ્કે અંતમાં ચેકિંગ કરવામાં રસ હોય તેવી રીતે ૧૫૦ ફૂટ રોડ પર શીતલ પાર્ક પાસેરોયલ જન્માષ્ટમી’ મેળામાં ચેકિંગ કરતાં ત્યાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.


ફૂડ શાખાના ચેકિંગમાં છ કિલો વાસી પોટેટો રિંગનો મસાલો, ત્રણ કિલો મંચુરિયન, પાંચ કિલો ભૂંગળા-બટેટા સહિતનો ૧૪ કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરાયો હતો. આ ઉપરાંત લાખના બંગલાવાળા રોડ પર પાણીપૂરી તેમજ ફાસ્ટફૂડનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં તપાસ કરાતાં શુભ દાબેલીમાંથી પાંચ કિલો વાસી ચટણી, સંતોષ ભેળ એન્ડ પાણીપૂરીમાંથી સાત લીટર વાસી પાણીપૂરીનું મીઠું પાણી, આશાપુરા ચાઈનીઝ એન્ડ પંજાબીમાંથી છ કિલો વાસી મંચુરિયન મળી કુલ ૧૮ કિલો અખાદ્ય પદાર્થ પકડીને તેને ફેંકી દેવાયો હતો. જ્યારે ૫૦ ફૂટનો ખીજડાવાળો રોડ, વિશ્વનગરમાં આવેલા હરભોલે ફરસાણમાં તપાસ કરતાં ખાદ્યવસ્તુના પેકેટ ઉપર કોઈ પ્રકારની માહિતી ન દર્શાવેલી હોવાથી તેને નોટિસ ફટકારાઈ હતી. જ્યારે ૨૦ ધંધાર્થીઓનું ચેકિંગ કરતાં આઠ પાસે લાયસન્સ ન હોવાને કારણે તેને નોટિસ અપાઈ હતી.

ગણેશોત્સવ અડધો પૂરો થયો’ને મોદકના સેમ્પલ લેવાયા
મોડે મોડેથી જાગવા માટે જાણીતી ફૂડ શાખાએ ગણેશોત્સવ અડધો પૂરો થઈ ગયા બાદ મોદકના સેમ્પલ લીધા છે ! સંતકબી રોડ પર ગજાનંદ જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ, વિશ્વનગરમાં હરભોલે ફરસાણ, ત્યાંથી જ તીખા ગાંઠીયા અને સેવ (લૂઝ)નો નમૂનો લઈને સેમ્પલ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

મનપાની રહેણાક-ગાર્ડન માટેની ૮૬ કરોડની જમીન પર ઓરડીઓ બંધાઈ

Next

સ્કુલે વાહન લઇ આવતા વિધાર્થીઓ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
19 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
20 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
21 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ચંદીગઢ મેયર ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટે ફરીથી મત ગણતરી કરવાનો કર્યો આદેશ
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટ : સસ્તા અનાજના વેપારીઓ વિવિધ માંગણીઓ ન સંતોષાતા કલેકટર કચેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યા..જુઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
એકસરખા દેખાતા QRમાં ટ્રાનઝેકશન અલગ-અલગ કેમ થાય છે ?? જાણો કેવી રીતે બનાવી શકાય QR કોડ
ગેજેટ
8 મહિના પહેલા
રાજકોટમાં ઠેકઠેકાણે લગાડેલા મોદી-રૂપાલાના હોર્ડિંગ તાત્કાલિક હટાવો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર