Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસી જતા ભય ફેલાયો

Fri, July 12 2024

રેસ્ક્યુ બાદ વન વિભાગે મૂર્છિત કરીને જંગલમાં છોડી દીધો

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના બાયો એનર્જી લેબોરેટરીમાં વહેલી સવારે દીપડો ઘૂસી જતા અફડાતફડી મચી હતી પરંતુ જૂનાગઢ વન વિભાગની ટીમે દીપડાને બેહોશીનુ ઇન્જેક્શન આપીને ઝડપી લીધો હતો અને દીપડાને સક્કરબાગ ઝૂ ખાતે લઇ ગયા બાદ જંગલમાં છોડી મુક્યો હતો.

જૂનાગઢની કૃષિ યુનિવર્સીટી માં આવેલ બાયો એનર્જી લેબોરેટરીમાં દરરોજની જેમ આજે પણ સવારે વિદ્યાર્થીઓ આ બાયો એનર્જી લેબોરેટરી માં આવ્યા ત્યારે એક વિદ્યાર્થીની નજર પડી કે હોલના ખૂણા માં એક દીપડો બેઠો હતો, તુરંત વિદ્યાર્થીએ શાંતિથી લેબની બહાર નીકળીને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો અને કોલેજના પ્રિન્સિપાલને જાણ કરી હતી. આ પછી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ દીપડાની ઉમર અંદાજે બે થી અઢી વર્ષ હોવાનું જણાયું હતું, દોઢ કલાકની જહેમત બાદ સકકરબાગ ઝૂના વેટરનરી ડૉ. રિયાઝ કડીવારે બેહોશીનું ઇન્જેક્શન ગનના ડાર્ટ દ્વારા મારવામાં આવ્યું હતું અને થોડીવારમાં દીપડો બેભાન થઇ જતા તેને સક્કરબાગ ઝૂ ખાતે લઇ જવાયો હતો જ્યાં દીપડાનું હેલ્થ પરીક્ષણ કર્યા બાદ ફરીથી જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.

Tags:

dipdojunagadh

Share Article

Other Articles

Previous

bigg boss ott 3 : સના અને કૃતિકા બન્યા દુશ્મન !! વિડીયો થયો વાયરલ

Next

આગામી 5 દિવસ મેઘરાજા ધમરોળશે : સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશના 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
13 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
14 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
14 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
14 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

હત્યામાં ભારતની કથિત સંડોવણીના પુરાવા ‘ફાઈવ આઈ’ એ આપ્યા હતા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે રામમંદિરનાં શણગારને અપાઈ રહ્યો છે આખરી ઓપ..જુઓ અંદરનો વિડીયો
ધાર્મિક
1 વર્ષ પહેલા
અગ્નિકાંડની તપાસ માટે ફેકટ ફાઈન્ડીંગ કમિટીની રચના
રાજકોટ
12 મહિના પહેલા
અમદાવાદ, સુરતમાં જળબંબાકાર: રસ્તાઓ બેટમા ફેરવાયા 
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર