Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ : મારવાડી કોલેજની વિદ્યાર્થિનીની સ્નાન કરતી તસવીરો લઈ બ્લેકમેઇલિંગ કરતી મહિલાની ધરપકડ

Wed, April 23 2025

રાજકોટમાં અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે છેતરપિંડી-બ્લેકમેઈલિંગ સહિતના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે ત્યારે શહેરની અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી મારવાડી કોલેજની વિદ્યાર્થિની બાથરૂમમાં સ્નાન કરી રહી હોય તેવી તસવીરો ખેંચી વાયરલ કરવાના નામે બ્લેક મેઈલિંગ કરાયાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જો કે આ બનાવ જાહેર ન થાય તે માટે ‘ઉચ્ચ સ્તરે’થી દબાણ આવ્યાની વાતે પણ જોર પકડયું હતું.

આ અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે મોરબી રોડ ઉપર આવેલી મારવાડી કોલેજમાં એન્જિનીયરીંગનો અભ્યાસ કરતી અને તેની જ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિની બાથરૂમમાં સ્નાન કરી રહી હતી ત્યારે તેની જાણ બહાર આરોપીએ એક મહિલાએ તેની તસવીરો ખેંચી લીધી હતી. આ પછી અંગત પળોની તસવીરો વિદ્યાર્થિનીના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મોકલીને તેનું બ્લેકમેઈલિંગ કરવાનું શરૂ કરતાં શરૂઆતમાં તો વિદ્યાર્થિનીએ આ વાતને અવગણી હતી પરંતુ બાદમાં બ્લેકમેઈલિંગ વધી જતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદ નોંધાતાંની સાથે જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી હતી. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આરોપીની ઉંમર 25 થી 27 વર્ષની છે ત્યારે તેના દ્વારા આ પ્રકારની હિન હરકત શા માટે કરવામાં આવી હશે ? વિદ્યાર્થિની પાસે કોઈ પ્રકારે નાણાંની માંગ કરવામાં આવી હશે કે પછી બીજું કોઈ કારણ હશે તે અંગે પોલીસ દ્વારા કોઈ જ વિગત આપવાનું ટાળવામાં આવ્યું હતું .

Share Article

Other Articles

Previous

કપાતર દીકરો : બાળકોને મળવાના બહાને જનેતાનું જ કારમાં અપહરણ કરીને પુત્રએ માર માર્યો

Next

એક સમયમાં 63 રૂપિયામાં 10 ગ્રામ સોનું મળતું, અત્યારે લાખેણું : છેલ્લા 61 વર્ષના સોનાના ભાવ વાંચીને ચોંકી જશો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
5 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
5 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
5 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Film Thama : ‘Thama’માં વેમ્પાયર-ભેડિયાની થશે ટક્કર, આયુષ્માન ખુરાનાની હોરર કોમેડી ફિલ્મમાં વરુણ ધવનની એન્ટ્રી
Entertainment
10 મહિના પહેલા
શેરબજારમાં તેજીનું વાવાઝોડું : સેન્સેક્સ 1060 પોઈન્ટ ઉછળ્યો
Breaking
2 વર્ષ પહેલા
મનમોહન સિંહના સ્મારક સામે કોણે વિરોધ કર્યો ? શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર