Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટના લોકમેળાના ફોર્મ સ્વીકારવાની મુદતમાં વધારો

Wed, July 29 2026

રાજકોટના રેસકોર્સ મેદાનમાં સાતમ:આઠમના તહેવાર નિમિત્તે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે ત્રિકોણબાગ તોરલ બિલ્ડિંગ ઈન્ડિયન બેન્ક ખાતેથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. મંગળવારે ફોર્મ પરત કરવાનો અંતિમ દિવસ હોવા છતાં ૩૦ ટકા ફોર્મ પણ ભરાઈને પરત નહીં આવતા ધારણા પ્રમાણે લોકમેળા સમિતિએ ૩૧ જુલાઈ સુધી ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાની મુદતમાં વધારો કર્યો છે.

સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાની તડામાર તૈયારીના ભાગરૂપે લોકમેળા સમિતિ દ્વારા ૨૨૮ સ્ટોલ અને પ્લોટ માટે ફોર્મ વિતરણ શરૂ કર્યું છે. એક સમાહથી ચાલી રહેલ ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાનો આજે અંતિમ દિવસ હતો પરંતુ સાંજના ૪ વાગ્યા સુધીમાં ૨૨૮ સ્ટોલ અને પ્લોટ સામે ૩૦ ટકા ફોર્મ ભરાઈ પરત આવ્યા છે.

આ પણ વાંચો: મણકા કેટલા નક્કર કેટલા ખોખલા? ભાગ: 2

અંતિમ દિવસે પણ સ્ટોલ અને પ્લોટ પુરતા ફોર્મ ભરાઈને પરત નહીં આવતા લોકમેળા સમિતિ દ્વારા ત્રણ દિવસ માટે ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાની મુદતમાં વધારો કર્યો છે. લોકમેળા સમિતિની યાદીમાં જણાવ્યું હતું કે, આગામી ૩૧ જુલાઈ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. આ મુદત વિત્યા બાદ કોઈપણ સંજોગોમાં મુદતમાં વધારો કરવામાં નહીં આવે.

વધુમાં જણાવ્યું હતું કે, રમકડાના ૧૦૦ સ્ટોલ, નાના ખાણીપીણીના ૮ પ્લોટ, મધ્યમ ચકરડીના ૩ પ્લોટ અને નાની ચકરડીના ૨૪ પ્લોટ માટે જે ડ્રો ૧ ઓગસ્ટને શનિવારે રાખવામાં આવ્યો હતો તેમાં ફેરફાર કરીને હવે કેટેગરી બી:સી:જે અને ‘કે’ના પ્લોટનો ડ્રો તા.૩:૮:ર૬ને સોમવારે જૂની કલેક્ટર કચેરી ખાતે યોજાશે. જ્યારે મોટી યાંત્રિક રાઈડ, ખાણીપીણીના મોટા સ્ટોલ અને આઈસ્ક્રીમ ચોકઠાની હરાજીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Tags:

CommunityEventsCulturalFestivalsDeadlineExtensionEventAnnouncementEventUpdatesExploreRajkotFamilyFunFestiveSeasonLocalFestivalsMela2023Mela2023UpdatesMelaRegistrationRajkotCultureRajkotEventsRajkotLokMelaRajkotNews

Share Article

Other Articles

Previous

વિશ્વના સ્માર્ટ શહેરોની યાદીમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ

Next

મણકા કેટલા નક્કર કેટલા ખોખલા? ભાગ: 2

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
વૈશ્વિક ડિજિટલ અર્થતંત્ર માટે ઐતિહાસિક ભાગીદારી: ‘TRUST’ પહેલ દ્વારા સમુદ્રના પેટાળમાં સુરક્ષાનું કવચ, ભારત-અમેરિકા એક સાથે
2 દિવસ પહેલા
ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા ચેક કરો: ઝોમેટોએ કયા ઓર્ડર પર વધારી દીધી ફી?
2 દિવસ પહેલા
શું ગુજરાત પાકિસ્તાનમાં છે?: નેશનલ એવોર્ડ્સના વિરોધ પર પરેશ રાવલનો પલટવાર!
2 દિવસ પહેલા
8મું પગાર પંચ: 5 કે 10 હજાર નહીં, સીધો 51 હજાર વધી શકે પગાર!
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

શું ક્રિકેટર મોહમ્મદ સિરાજ બિગ બોસ ફેમ એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો ?? ફેન્સને મળી હિંટ, જાણો બંને વચ્ચે શું ચાલી રહ્યું છે
Entertainment
2 વર્ષ પહેલા
નડિયાદ હાઈવે પર ભયાનક અકસ્માતમાં ૧૦નાં મોત, હાઈવે પર લાશનો ઢગલો
ગુજરાત
2 વર્ષ પહેલા
આજથી કત્તારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની બે દિવસની ભારત મુલાકાતે : વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
`કાળા હિરણ’ ફિલ્મના ટીઝર અને લિંક્સ હટાવવાનો કડક આદેશ
Entertainment
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર