Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં રોગચાળો બેફામ: 21 વર્ષિય યુવાનનું ઝાડા ઉલ્ટીથી મોત

Tue, November 21 2023

રાજકોટમાં રોગચાળો બેફામ બન્યો છે. રોગચાળાએ માંજા મુકી હોય તેમ ઘરેઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે. રોગચાળો જીવલેણ નિવડયો છે રૈયાધાર વિસ્તારમાં રહેતા અને શો રૂમમાં કામ કરતાં 21 વર્ષિય યુવાનનું ઝાડા ઉલ્ટી થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પરિવારના એકના એક પુત્રના મોતથી માતા-પિતા સહિતના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતાં.

રૈયાધાર મફતીયાપરામાં રહેતા અકીલ ફિરોજભાઈ પિંજારા (ઉ.21) નામના યુવાનને ઝાડા ઉલ્ટી થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.અને ટૂંકી સારવાર દરમિયાન તેનું  મોત નિપજ્યું હતું. મૃતક અકીલ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હોવાનું અને હોન્ડાના શોરૂમમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

Share Article

Other Articles

Previous

અબુ ધાબી ખાતે યોજાયો વિશ્વનો સૌથી મોટો `મીડિયા મેળાવડો’ : મીડિયા સામેના પડકારો અને ભવિષ્ય અગે સઘન મનોમંથન

Next

મવડીમાં સ્ક્રેપના વેપારીના બંધ મકાનમાંથી રૂ.1.40 લાખની ચોરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
41 મિનિટutes પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
1 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
4 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

બિહારના લઠ્ઠાકાંડનો મૃત્યુ આંક ક્યાં પહોંચ્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજકોટમાં મક્કમ ચોકમાં થોડા જ અંતર વચ્ચે ત્રણ-ત્રણ સિગ્નલ, છતાં ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર
રાજકોટ
1 વર્ષ પહેલા
પાકિસ્તાનથી ભારત પાછી આવેલી રાજસ્થાનની અંજુ કેવી મુશ્કેલીમાં મુકાશે ? વાંચો
નેશનલ
2 વર્ષ પહેલા
પ્રિયંકા ગાંધીની ચૂંટણીને કેરળ હાઈકોર્ટમાં પડકારાઈ
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર