Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અલ્પના મિત્રાના ઘેર ફાઈલ લઈને જનારા ઈજનેરોનો ભાર’ વધારી દેતાં કમિશનર !

Thu, September 5 2024

વી.એચ.ઉમટ, એ.એમ.કણઝારીયા, ડી.વાય.ત્રિવેદી, ડી.બી.મોરી, એચ.એમ.ખખ્ખર, એચ.આર.જાડેજા સહિત ૪૩ ઈજનેરોની કામગીરીમાં વધારો

ત્રણ નાયબ કાર્યપાલક ઈજનેરના વોર્ડ બદલાયા, સાતની બદલી

મહાપાલિકાના નિવૃત્ત એડિશનલ સિટી ઈજનેર અલ્પના મિત્રાના ઘેર ૩૭થી વધુ ફાઈલ લઈને પહોંચેલા મહાપાલિકાના નવેક ઈજનેરો સામે આકરાં પગલાં તોળાઈ રહ્યા છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે પરંતુ તે પહેલાં નવમાંથી અમુક ઈજનેરનો મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ દ્વારાભાર’ વધારી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે આ ઈજનેરોને વધારાની કામગીરી સોંપવામાં આવી છે. મ્યુ.કમિશનર દ્વારા મહાપાલિકા કચેરીની બહાર ફાઈલ લઈને જનારા ઈજનેરો સહિત ૪૩ ઈજનેરોની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે.


મિત્રાના ઘેર ફાઈલ લઈને પહોંચેલા નાયબ કાર્યપાલક ઈજનેર (મીકેનિકલ) ડી.વાય.ત્રિવેદી પાસે અત્યાર સુધી ઈસ્ટ ઝોનમાં વોટર (ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ) સેલની કામગીરી હતી જેમાં વધારો કરીને ઈસ્ટ ઝોન (આજી અને બેડી) હસ્તના વોટર (ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ) તેમજ ઝોન હસ્તકા પ્રોજેક્ટની તમામ કામગીરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ જ રીતે આસિસ્ટન્ટ ઈજનેર (મીકેનિકલ) ડી.બી.મોરીને પણ આ જ પ્રકારે કામગીરી સોંપાઈ છે. જ્યારે નાયબ કાર્યપાલક ઈજનેર (મીકેનિકલ) વી.એચ.ઉમટ તેમજ એ.એ.ઈ. (મીકેનિકલ) એ.એમ.કણઝારીયા પાસે વેસ્ટ ઝોન વોટર સેલની કામગીરી હતી તેમને હવે વેસ્ટ ઝોન, રૈયાધાર ઝોન હસ્તકની તેમજ ઝોનના પ્રોજેક્ટની કામગીરી સોંપાઈ છે.


આ ઉપરાંત આસિસ્ટન્ટ ઈજનેર (ઈલેક્ટ્રિકલ) એચ.આર.જાડેજા નાયક કાર્યપાલક ઈજનેર (મીકેનિકલ) એચ.એમ.ખખ્ખરને સેન્ટ્રલ ઝોન હસ્તકના વોટર તેમજ રેલનગર જીએસઆર, માધાપર હેડવર્કસ, ન્યારા જીએસઆર, આજીથી જિલ્લા ગાર્ડન પાઈપ લાઈન પ્રોજેક્ટની તમામ કામગીરી સોંપાઈ છે.


જ્યારે ત્રણ નાયબ કાર્યપાલક ઈજનેરના વોર્ડ બદલાયા છે તો સાતની બદલી કરવાનો હુકમ મ્યુ.કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

કંદહાર વિમાન અપહરણકાંડમાં નિર્ણયો લેવામાં અત્યંત ગંભીર ભૂલો થઈ હતી

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના નકારાત્મક વિચારો દુર થશે, સ્વાસ્થ્ય સારું અને દિવસ શુભ રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
LPGની અછત વચ્ચે રાજકોટ નજીક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: શાપર પોલીસનું કાર્યવાહી, 116 બાટલા જપ્ત
45 મિનિટutes પહેલા
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
3 કલાક પહેલા
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
5 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
6 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની અનેક સમસ્યાઓનો ઉકેલ આવશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
‘આયુષ્માન ભારત યોજના’ અંગે બજેટમાં થઇ શકે છે મોટી જાહેરાત : આટલા લાખ સુધીની ફ્રી સારવાર આપવા વિચારણા
નેશનલ
2 વર્ષ પહેલા
વિદેશમંત્રી જયશંકર SCO શિખર સંમેલનમાં ભાગ લેવા ૧૫ અને ૧૬ ઓક્ટોબરે પાકિસ્તાન જશે
Breaking
1 વર્ષ પહેલા
સાબરકાંઠાઃ પ્રાંતિજના કાટવાડ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર