Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

40 વર્ષ બાદ રાજકોટની બજારો રોશનીથી ઝળહળશે નહિ

Mon, October 21 2024


20 ફૂટ સુધી ડેકોરેશન નહિ કરવાનો ફાયરનો નિયમ નડી ગયો:લાખાજીરોડ,સાંગણવા ચોક, ધર્મેન્દ્ર રોડ, એકાટા રોડ સહિતની માર્કેટના વેપારીઓનો નિર્ણય

40 વર્ષ બાદ પ્રથમ વખત રાજકોટની સ્થાનિક બજારો આ દિવાળીએ રોશનીથી ઝગમગશે નહિ,ફાયરના નિયમોની આટી ઘૂંટીના લીધે આ વર્ષે બજારમાં આવેલા વેપારીઓએ રોશનીનો શણગાર નહીં કરવા માટેનો નિર્ણય કર્યો છે. શહેરમાં આવેલી અલગ અલગ બજારોના પ્રતિનિધિઓ અને વેપારીઓ દ્વારા દર વર્ષે દશેરા બાદ દેવદિવાળી સુધી તમામ શેરીઓ અને વિસ્તારોને નવી રોશનીઓથી શણગારવામાં આવે છે.

આ વર્ષે વેપારીઓએ રોશની ઝગમગાટ ન કરવાનું નક્કી કર્યું છે, જેની પાછળ ફાયરના નિયમોને લીધે મુલતવી રાખ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર નિયમ અનુસાર 20 ફૂટની ઉંચાઈ સુધી રોશની કરી શકાશે નહીં,જો આટલી ઊંચાઈ પર રોશની કરવામાં આવે તો ત્યાંથી આગનો બનાવ બને તો ફાયર ફાઈટર ના વાહનોને નીકળવામાં મુશ્કેલી ઊભી થાય છે આથી આ વર્ષે નવા નિયમ અનુસાર 20 ફૂટની ઊંચાઈનું અંતર રાખીને લાઇટિંગ કરી શકાય આ નવા નિયમ નો પરિપત્ર આવ્યો છે જ્યારે વધારે ઊંચાઈ પર લાઇટિંગ કરવામાં આવે તો તેનો ખર્ચ વધી જાય છે આથી આ વખતે વેપારીઓએ બજારમાં રોશનીનો  ઝગમગાટ કરવાનું મુલતવી રાખ્યું છે.

તંત્રની સહાય વગર વેપારીઓ દ્વારા 40 વર્ષથી લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક ધર્મેન્દ્ર રોડ ઘીકાંટા રોડ સહિત સમગ્ર બજારને દર વર્ષે દિવાળીમાં 15 દિવસ સુધી લાઇટિંગ થી સજાવવામાં આવતી હતી અને આ રોશનીનો ઝળહળાટનો નજારો નિહાળવા માટે શહેરીજનો ઉમટતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે એ લોકડાઉનને બાદ કરતા દર વર્ષે બજારમાં રોશની કરવામાં આવતી હતી.

Share Article

Other Articles

Previous

ભક્તિનગર પોલીસ મથક: જંગલ’ના રીઢાઓ-ચોરટાંઓને કંટ્રોલ’માં રાખવાની ચેલેન્જ

Next

શુભ દિવાળી: રાજકોટની બજારોમાં દિવાળીની રોનક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ભારતમાં લગ્નજીવનના કલેશ વચ્ચે પુરુષોમાં આત્મહત્યાના બનાવોમાં તોતિંગ વધારો
35 મિનિટutes પહેલા
1997 બાદ પહેલીવાર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ
60 મિનિટutes પહેલા
ભારત-અફઘાનિસ્તાન ODI પહેલા વરસાદનું વિઘ્ન, શું 20 ઓવરની મેચ થશે કે રદ?
2 કલાક પહેલા
NDAની પહેલી 14 દીકરીઓ આર્મી-એરફોર્સની ઓફિસર બની, 746 કેડેટ્સે લીધા દેશના કદમ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3084 Posts

Related Posts

જલકથાના પ્રથમ દિવસે ઉમટ્યો માનવ મહેરામણ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
વિકાસના અવરોધતા પરિબળો દૂર કરવા આજથી સોમનાથમાં ચિંતન શિબિર
ગુજરાત
2 વર્ષ પહેલા
જંત્રી સામે એલાને જંગ, રાજકોટમાં બિલ્ડરોની વિશાળ મૌન રેલી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ અગ્નીકાંડમાં છ લોકો સામે નોંધાઇ ફરિયાદ, મૃત્યુ આંક વધીને 32 પર પહોંચ્યો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર