Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

હળવદમાં નોનવેજ પાર્ટીમાં ઝઘડો થતા યુવાનની હત્યા કરનાર મિત્ર ઝડપાયો

Thu, November 23 2023

હળવદ પોલીસે આરોપીની સાથે હત્યામાં વપરાયેલા કુહાડી, મૃતકનો મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કર્યો, આરોપી પાસે રિહસર્લ કરાવ્યું

હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો યુવાન ઘેરથી ટ્રકના જવાનું કહીને નીકળ્યા બાદ પાંચ દિવસ બાદ હળવદના કોયબા ગામ નજીકથી આ યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસની ઝીણવટ ભરી તપાસમાં નોનવેજની પાર્ટીમાં ઝઘડો થતા યુવાનની તેના જ મિત્રએ કુહાડીના ઘા ઝીકી હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર આરોપીને ઝડપી લીધો હતો.

હળવદ જીઆઇડીસી પાછળ રહેતો અજિત ઉર્ફે અજિયો દેવસીભાઈ સિરોયા નામનો યુવાન તા.15ના રોજ ઘેરથી ટ્રકમાં જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બની ગયા બાદ હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર કોયબા ગામ તરફ જતા રોડ ઉપર કેનાલના વોકળામાંથી અજિતની લાશ મળી આવતા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા થયાનું બહાર આવતા આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં પોલીસની તપાસમાં મચ્છી ખાવાની પાર્ટીમાં ઝઘડો થતા મૃતકના મિત્ર એવા આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળું ગેલાભાઈ ભરવાડે કુહાડી ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલતા પોલીસે આજે હત્યાના આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળું ગેલાભાઈ ભરવાડની ધરપકડ કરી તેની પાસેથી હત્યામાં વપરાયેલ કુહાડી તેમજ મૃતકના મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ મૃતકના પાકીટમાંથી આરોપીએ રોકડા કાઢી લઈ મોબાઈલ અને પાકીટ નાલામાં ફેંકી દઈ મૃતકના બાઇકમાં 300નું પેટ્રોલ ભરાવી રાત્રે સામખીયારી બાઇક મૂકી આવ્યો હોવાની કબૂલાત આપી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપી પાસે બનાવનું રિહર્સલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

મુશ્કેલીઓમાં પણ સંઘર્ષ કરી જંગ જીતનારી મહિલાને સલામ

Next

બંધક મુક્તિની શરતે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિ’નો યુદ્ધ વિરામ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અનંત સિંહની પુત્રીના લગ્નમાં ભીડ આઉટ ઓફ કંટ્રોલ: પતરાળાની લૂંટ, ઘોડદોડ રદ અને 10 KM જામ
4 કલાક પહેલા
નેપાળના જળપ્રલયમાં ગુમ 213 ભારતીયોને મૃત જાહેર કરવાની પ્રક્રિયા શરૂ, 2 ડિસેમ્બર સુધી વાંધા-સૂચનો મંગાવાયા
5 કલાક પહેલા
2027ની UP ચૂંટણી પહેલાં NDAમાં બેઠકો માટે ખેંચતાણ: સહયોગી દળોના આક્રમક તેવરથી ભાજપનું ટેન્શન વધ્યું
23 કલાક પહેલા
2027ની ચૂંટણી પહેલાં UPમાં CM પદને લઈને ચર્ચા તેજ: યોગી બોલ્યા- ‘ચહેરો કોણ છે બધા જાણે છે’, મૌર્યએ કહ્યું- ‘કોઈ પણ CM બની શકે’
24 કલાક પહેલા
Categories

નેશનલ

3898 Posts

Related Posts

ઈઝરાયલમાં સ્થપાશે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
સારંગપુર વિવાદમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત નૌતમસ્વામીએ શું ખુલાસો કર્યો…સાંભળો
રાજકોટ
3 વર્ષ પહેલા
IPL 2025 આ દિવસથી શરૂ થશે !! ક્રિકેટના મહાકુંભની તારીખ જાહેર : આગામી 3 સિઝનને લઈ આવ્યું મોટું અપડેટ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ફટાકડાના વેચાણ માટે RMCના એક પ્લોટના 1 હજાર સામે 30500 ઉપજ્યા! સ્ટોલની હરાજીમાં 44.32 લાખની વિક્રમી આવક
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર