Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

૧૨ જાન્યુઆરીએ રાજકોટમાં દેશ-વિદેશના પતંગવીરનો જામશે ‘મેળો’

Wed, January 1 2025

ડી.એચ.કોલેજમાં મહાપાલિકાનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

ભારતમાં નવા વર્ષનો સૌપ્રથમ તહેવાર એટલે મકરસંક્રાંતિ...આ પર્વે સૌ કોઈ પોતપોતાના ધાબા પર ચડીને આખો દિવસ પતંગનાપેચ’ લડાવવાની મોજ માણતાં હોય છે. દરમિયાન મહાપાલિકા દ્વારા પણ દર વર્ષે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય તેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના પતંગવીર ઉત્સાહપૂર્વક ભાગ લેતાં હોય છે ત્યારે આ વર્ષે પણ ૧૨ જાન્યુઆરીએ ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી.


સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા પ્રમાણે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતનું પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી જે મુજબ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું રાજકોટ મહાપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તા.૧૨ને રવિવારે ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવમાં વિવિધ દેશ તેમજ ભારતના અલગ-અલગ રાજ્યના પતંગવીરો ભાગ લેશે. આ મહોત્સવનું ઉદ્ઘાટન સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે કરાશે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કાર્યને પૂરું કરવામાં અડચણ આવશે ; બિનજરૂરી ખર્ચમાં વધારો થશે

Next

યુનિવર્સિટી રોપ પર ત્રણ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા : 1.26 લાખની રોકડ ચોરાઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
14 કલાક પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
14 કલાક પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
14 કલાક પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
14 કલાક પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

જુના ડખ્ખાનો ખાર રાખી હરીફ જૂથે પગમાં ગોળી ધરબી દેતા પરેશ બળદા નામનો યુવાન ઘાયલ…
ગુજરાત
2 વર્ષ પહેલા
ઇવીએમ અંગે અખિલેશે લોકસભામાં શું કહ્યું ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોરોનાકાળ જેવા પડકારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે: વડાપ્રધાને કહ્યું,’પેટ્રોલ, ડીઝલ-ગેસની અછત ન થાય તે માટે સરકાર સક્રિય’
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
ભુજ-ભચાઉ હાઈવે પર અકસ્માત, ડિવાઈડર સાથે કાર અથડતા થયા, 3ના મોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર