Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

યુનિવર્સિટી રોડ પર પરના તબીબે 60 લાખનો ફ્લેટ યુવકને વેચીને પચાવી પાડ્યો 

Wed, January 1 2025

ફ્લેટ વેચી દસ્તાવેજ કરી આપી પોતે છ માસમાં ખાલી કરી આપવાનો વાયદો કર્યા બાદ એક વર્ષ સુધી કબજો જ ન સોંપ્યો : ગાંધીગ્રામ પોલીસે તબીબ અને તેના પત્ની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર જલારામ-3માં રહેતા તબીબ અને તેમના પત્નીએ પટેલ યુવક પાસેથી ફ્લેટના 60 લાખ રૂપિયા લઈ દસ્તાવેજ તેના નામે કરી આપ્યા બાદ પોતે છ માસમાં ફ્લેટ ખાલી કરી દેશે તેમ કહીને એક વર્ષ સુધી ફ્લેટ ખાલી કરી ન આપીને આ ફ્લેટ પચાવી પાડતા પટેલ યુવકે કલેકટરમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો છે.

વિગત મુજબ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ શ્યામલ કુંજ-૨માં રહેતા હીરેનભાઇ વ્રજલાલભાઇ મકાતી (પટેલ)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં ડો.દેવાંગ ચંદુભાઇ પટેલ અને તેમના પત્ની દેવલ પટેલ(રહે.150 ફુટ રીંગ રોડ,અનુરાગ એપાર્ટ મેન્ટ પાછળ,જલારામ 3)નું નામ આપતા જણાવ્યું હતું કે,વર્ષ-૨૦૧૪માં તેમના મિત્ર અમિતભાઇ ભાણવડીયાએ વાત કરી હતીકે, ડોકટર દેવાંગ ચંદુલાલ પટેલ જેનો ફલેટ ડયુ કોમ્પલેક્ષ, ફ્લેટ નં.૪૦૧, અનુરાગ એપાર્ટમેન્ટ પાછળ, જલારામ-૩, ૧૫૦ ફુટ રીંગ રોડ, ઇન્દીરા સર્કલ પાસે, રાજકોટ ખાતે આવેલ છે જે ફલેટ તેને વેચવાનો છે. જેથી તેઓ આ ફ્લેટ જોવા માટે ગયા હતા અને ત્યારે ફલેટ ખાતે દેવલ દેવાંગભાઇ પટેલ હાજર હતા અને તેઓ ફલેટ બતાવેલ હતો.તેમજ ફલેટની તેણે કીંમત રૂ.૬૦,૦૦,૦૦૦ નક્કી કરી હતી. અને દસ્તાવેજ બાદ તેઓ ચાર-છ મહીના બાદ આ ફલેટ ખાલી કરીને આપશે તેમ વાત કરી હતી.

જેથી ફરિયાદ એ રૂ.૪૫,૦૦,૦૦૦  રોકડા અને બાદમાં સગાં-સંબંધીઓ પાસેથી ઉછીના લઇ  ફલેટનો દસ્તાવેજ રૂ. ૧૫,૦૦,૦૦૦ નો ફરિયાદીના પત્ની નિકીતાબેન એમ બંનેના સંયુકત નામેથી કરાવેલ હતો. ત્યારબાદ દસ્તાવેજ કરાવ્યાના આશરે એકાદ વર્ષ બાદ ડોકટર દેવાંગને ફલેટ ખાલી કરી સોંપવા વાત કરતાં તેઓએ થોડો સમય તમે રાહ જુઓ મારે બીજા મકાનની વાત-ચીત ચાલુ છે તેમ કહ્યું હતું.પરંતુ ખાલી કર્યો ન હતો.જેથી અવારનવાર ફ્લેટ ખાલી કરવાનું કહેવા છતાં તબીબ દંપતીએ ફ્લેટ ખાલી કર્યો ન હતો.જેથી દંપતીએ ફ્લેટ વેચી તેના પૂરા પૈસા લઈ લીધા બાદ છ માસમાં ફ્લેટ ખાલી કરી આપશે તેમ કહીને એક વર્ષ સુધી ખાલી કરી ન આપી ફ્લેટ પચાવી પાડતા અંતે તબીબ અને તેના પત્ની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Share Article

Other Articles

Previous

નવા વર્ષના દિવસે જ અમેરિકામાં મોટો હુમલો : ટ્રક ચાલકે અનેક લોકોને કચડીને ગોળીબાર કર્યો, 12ના મોત; 30 ઘાયલ

Next

નાનામવા રોડ પર રઘુરાઈ ફૂડ ઝોનમાંથી વાસી સોસ-સીઝનિંગ-બ્રેડ પકડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
11 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
11 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
12 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
12 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

16થી 22 જાન્યુઆરી રાજકોટ શહેર-જિલ્લામાં દિવ્યાંગો માટે ખાસ કેમ્પ
રાજકોટ
5 મહિના પહેલા
ગુનો એકસરખો, સજા બધાને અલગ અલગ !! ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકિંગ કે ‘કમાણી’ માટે મોકળું મેદાન ??
ગુજરાત
4 મહિના પહેલા
મુંબઈથી વિશાખાપટ્ટનમ જતી ફ્લાઇટ સાથે શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
રાજકોટમાં પીજીવીસીએલ માં ભરતી અંગે ઉમેદવારોની રજૂઆત શું કહ્યું એડિશનલ મેનેજરે જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર