Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વોંકળા પર ખડકાયેલા વધુ ૪ ઝુંપડા તોડી પડાયા

Thu, November 9 2023

મનપાની વાવડી ટીપી સ્કીમના પ્લોટમાં ખેતી થઈ રહી’તી: ટ્રાફિકને અસર થાય તે રીતે મુકાયેલા લોખંડના પાઈપ હટાવાયા

દિવાળીની રજા પડે તે પહેલાં જ મહાપાલિકાની ટીપી શાખાના બૂલડોઝરે એક્શનમાં આવી જઈને ગેરકાયદે દબાણો તોડી પાડ્યા છે. ખાસ કરીને સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટી પડવાની ઘટના બન્યા બાદ સફાળા જાગી ઉઠેલા મનપા તંત્રએ વોંકળા પરના દબાણો દૂર કરવાનું શરૂ કર્યું છે. આવું જ ટીપી સ્કીમ નં.૨૪ (નાનામવા)ને લાગુ રસ્તા પર આવેલા વોંકળા ઉપર ૪ જેટલા ઝુંપડા બાંધી દેવાયા હોવાનું ધ્યાન પર આવતાં જ તાત્કાલિક તેને તોડી પડાયા હતા.

આ ઉપરાંત ટીપી સ્કીમ નં.૨૨ (રૈયા)ના અંતિમ ખઠડ નં.૫/૧ને લાગુ શાંતિ નિકેતન સોસાયટી (બે શેરી), અમૃત પાર્ક પાસે જાહેર રસ્તા પર વાહન વ્યવહારને અડચણ થાય તે રીતે લોખંડના પાઈપ ગોઠવી દેવામાં આવ્યા હોવાથી અહીં રહેતાં લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. આ અંગેની ફરિયાદો મળતાં જ મહાપાલિકાએ પાઈપનું દબાણ દૂર કરાવ્યું હતું. અગાઉ પણ આ રીતે દબાણ કરાયું હતું ત્યારે પણ તોડી પડાયું હતું.


જ્યારે ટીપી સ્કીમ નં.૧૫ (વાવડી)ના પીજીવીસીએલ કચેરીથી આવાસ યોજના સુધીના ૧૮ મીટર ટીપી રોડ પર ફેન્સીંગ કરીને ખેતી શરૂ કરી દેવામાં આવી હોવાનું ધ્યાન પર આવતાં કાફલાએ દોડી જઈ તમામ દબાણ હટાવ્યું હતું. આ રીતે કુલ ૧૧૧૨૫ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

GPSCની વર્ગ 2ની પ્રાથમિક કસોટીની તારીખ જાહેર, વાંચો સિલેબસની વિગત

Next

ગિલ બેટિંગમાં સિરાજ બોલિંગમાં `સરતાજ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
હોળી પહેલા જ સરકારી કર્મીઓ અને પેન્શનરોને મળી શકે છે ગિફ્ટ: મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો થઈ શકે છે જાહેર
14 કલાક પહેલા
IND vs PAK T20 WC: બહિષ્કાર કરવાની હવા નીકળી, ભારત સામે મેચ રમવા પાકિસ્તાને મૂકી 3 શરત, જુઓ શું છે માંગણી
14 કલાક પહેલા
બાકી રહેલી ફાઇલો જાહેર કરો! એપ્સટિન ફાઇલ્સ પ્રકરણમાં પીડિત મહિલાઓ વિડિયોમાં વર્ણવી આપવીતી, સત્ય જાહેર કરવા કરી માગ
15 કલાક પહેલા
બનાસકાંઠામાં પ્રેમલગ્નમાં યુવકની હત્યાનો મામલો: 9 લોકોને પડી આજીવન કેદની સજા, જાણો શું હતો મામલો જેને કોર્ટે ઓનર કિલિંગ માન્યો
15 કલાક પહેલા
Categories

નેશનલ

2880 Posts

Related Posts

રાજકોટમાં ‘વૃંદાવન’: આવતીકાલે 22 કિ.મી.લાંબી ભવ્ય શોભાયાત્રા નીકળશે, ઓપરેશન સિંદૂરની ઝાંખી શોભાયાત્રામાં થશે
ગુજરાત
6 મહિના પહેલા
સહકાર સોસાયટીમાં નિવૃત ફોજદારની કોહવાયેલી લાશ મળી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
IIFA-2024 : અબુધાબીમાં આજે બોલીવુડ સ્ટાર્સનો જમાવડો…શાહરૂખ, વિક્કી કૌશલ અને કરન જોહર કરશે હોસ્ટ
Entertainment
1 વર્ષ પહેલા
ભારતમાં પ્રત્યાર્પણથી બચવાના તહવ્વુર રાણાના છેલ્લા હવા ત્યાં પણ નિષ્ફળ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર