Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાત્રે ઊંઘ્યા બાદ ૩૪ વર્ષિય યુવક સવારે જાગ્યો જ નહિ : હાર્ટ એટેકથી મોત

Mon, August 5 2024

વોઇસ ઓફ ડે, રાજકોટ

રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. ત્યારે શહેરના છેવાડે આવેલા ઢાંઢણી ગામે રહેતો ૩૪ વર્ષિય હંસરાજ દેવરાજ કડવાણી નામનો યુવક રાત્રે ઊંઘ્યા બાદ સવારે પરિવાર દ્વારા તેને જગડતા તે બેભાન અવસ્થામાં હોય જેથી તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસનો સ્ટાફ દોડી જઇ જરુરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઇમીટેશનનું કામ ઘરે બેસીની કરતો હતો.યુવકના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.

Tags:

gujaratgujarat newsheart attackrajkot

Share Article

Other Articles

Previous

વિપક્ષોના વિદેશ પ્રવાસ મુદ્દે છીછરું રાજકારણ

Next

રાજકોટ : જામનગર રોડ હુડકો ક્વાર્ટર પાસેથી દારુ ભરેલી રિક્ષા ઝડપાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
12 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
12 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
13 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
13 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

મેહુલ ચોકસીને મુંબઈની આ જેલમાં રાખવામાં આવશે : જાણો જેલમાં કઇ કઇ સુવિધાઓ મળશે? કેન્દ્રએ બેલ્જિયમને યાદી સોંપી
ઇન્ટરનેશનલ
5 મહિના પહેલા
આ પૂર્વ ક્રિકેટરના દીકરાએ જેન્ડર બદલાવ્યું : આર્યનમાંથી બની ગઈ અનાયા, જુઓ ટ્રાન્સફોર્મેશનની તસવીરો
Entertainment
1 વર્ષ પહેલા
તામિલનાડુના કૃષ્ણગીરીમાં બોગસ NCC કેમ્પ લગાવીને સ્કૂલની 13 કન્યાઓની જાતીય સતામણી : પ્રિન્સિપાલ અને શિક્ષકોની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોણ છે આ બોલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર ?? ફોટો લાઈક કર્યા બાદ વિરાટ કોહલી થયો ટ્રોલ, જાણો શુ કરી સ્પષ્ટતા
Entertainment
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર