Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મહારાષ્ટ્રમાં કાલથી ચોમાસું ફરી સક્રિય થશે

Wed, September 13 2023

મહારાષ્ટ્રમાં 15મી સપ્ટેમ્બરથી ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા વર્તાઇ રહી છે. આખા રાજ્યમાં ધીમાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. વિદર્ભ અને મરાઠવાડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સપ્ટેમ્બરમાં રાજ્યમાં વરસાદની સંતાકૂકડી થઇ રહી છે. પાછલાં અઠવાડીએ એક દિવસ વરસેલા વરસાદે ફરી એકવાર લોકોને ગરમીથી હેરાન કર્યા છે. ત્યાં ક્યાંક જલાશયો ઓવર ફ્લો થયા છે તો ક્યાંક ખેડૂતો હજી વરસાદની રાહ જોઇને બેઠાં છે. ત્યારે હવે આ અઠવાડિયે વરસાદ માટે એક સારા સમાચાર આવી રહ્યાં છે.

15મી સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમીયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હલકાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના વરિષ્ઠ અધિકારી ડો. અનુપમ કશ્યપે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં હવાના ઉપલા સ્તરમાં પવનની ચક્રિય સ્થિતી નિર્માણ થઇ છે. બંગાળની ખાડીમાં પણ પવનની ચક્રિય સ્થિતી નિર્માણ થઇ છે. બંગાળની ખાડીમાં રહેલ પવનની ચક્રિય સ્થિતીનું રુપાંતર ઓછા દબાણના ક્ષેત્રમાં થાવની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે.

આ ઓછા દબાણનું ક્ષેત્ર મધ્ય પ્રદેશની દિશામાં આગળ વધવાની શક્યતા છે. તેથી 15મી સપ્ટેમ્બરથી વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કોકણ વિભાગમાં ચોમાસુ ફરી સક્રિયા થવાની શક્યતાઓ છે. રાજ્યના અન્ય શહેરોમાં વિજળીના કડાકા સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. 15મી સપ્ટેમ્બરથી શરુ થનારો વરસાદ 18મી સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં યથાવત રહેશે. ત્યાર બાદ વરસાદનું જોર ઓછું થશે એમ હવામાન ખાતા દ્વાર કહેવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

જમ્મુ -કાશ્મીરમાં આતંકીઓ સાથે ગોળીયુધ્ધમાં સેનાના કર્નલ સહિત 3 અધિકારી શાહિદ

Next

75 લાખ નવા એલપીજી કનેક્શન મફતમાં અપાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
9 મિનિટutes પહેલા
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું
24 મિનિટutes પહેલા
આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 247 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર
47 મિનિટutes પહેલા
નર્મદાના સાગબારામાં 4.65 ઈંચ વરસાદ, મધ્ય ગુજરાતમાં ધોધમાર
54 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3368 Posts

Related Posts

જોખમી મકાન-હોર્ડિંગ બોર્ડ દૂર કરવામાં કોઈની શરમ ન રાખતાં
રાજકોટ
2 વર્ષ પહેલા
એસબીઆઇએ સુપ્રીમ કોર્ટને શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
M4 ચિપ સાથે એપલે MacBook Air કર્યું લોન્ચ :  18 કલાક બેટરી લાઈફ સાથે મળશે જબરજસ્ત ફીચર, જાણો શું છે કિંમત
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
બિન ખેતીના પ્લોટની માલિકી નહી હોવા છતાં ખોટી રીતે ૧.૪૬ કરોડનું વળતર મેળવી લીધું
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર