Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ગ્રુપના તમામ પાઈલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રિનિંગ કરવાનો આદેશ, કડક સુરક્ષા પગલાં શરુ

Thu, August 13 2026

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બનેલી એક ગંભીર અને વિવાદાસ્પદ ઘટના બાદ એરલાઈન પ્રશાસને પેસેન્જર સેફ્ટીને સર્વોપરી રાખીને અત્યંત કડક અને મોટો નિર્ણય લીધો છે. દિલ્હી-ફુકેત ફ્લાઇટ દરમિયાન થયેલા ‘ગાંજા કાંડ’ અને તેના કારણે સર્જાયેલી અફરાતફરી બાદ, હવે એર ઈન્ડિયાએ પોતાના ગ્રુપના તમામ પાઈલટો માટે ફરજિયાત ડ્રગ સ્ક્રિનિંગ (Drug Screening) કરવાનો આદેશ જારી કર્યો છે. જેથી હવે ગુરુગ્રામ એકેડેમી, ફ્લાઈટ બ્રીફિંગ સેન્ટર અને બેઝ લોકેશન પર દરેક પાઈલટની તપાસ કરવામાં આવશે.

શું હતી સમગ્ર ઘટના? (‘ગાંજા કાંડ’ અને AI2379 ફ્લાઈટ વિવાદ)

ગયા 4 ઓગસ્ટના રોજ દિલ્હીથી ફુકેત જતી અને પરત ફરતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI2379 દરમિયાન હવાનો તીવ્ર આંચકો (ટર્બ્યુલન્સ) અનુભવાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફુકેતથી પરત ફરતી વખતે વિમાન અચાનક આશરે 300 ફૂટ નીચે ગબડી ગયું હતું. આ ભયજનક સ્થિતિ વચ્ચે એ વાત સામે આવી હતી કે મુખ્ય પાઈલટ કોકપિટના ફ્લોર પર પડેલા હતા.

આ અકસ્માતમાં 15થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પાઈલટે ગાંજો પીધો હતો, જે અંગે ક્રૂ મેમ્બરે પણ સત્તાવાર ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, ફ્લાઈટ દરમિયાન સીટ પ્રોટોકોલને લઈને પાઈલટ અને કેબિન ક્રૂના સભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: ઝારખંડમાં Gen-Alphaનું આંદોલન હિંસક બન્યું, કાંડી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો

નાગરિક ઉડ્ડયન મંત્રાલયની લાલ આંખ

આ ગંભીર સુરક્ષા ચૂક બાદ ગત 11 ઓગસ્ટના રોજ એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિંહા સમક્ષ હાજરી આપી હતી. મંત્રાલયની કડક નારાજગી બાદ એર ઈન્ડિયાએ ડીજીસીએ (DGCA) ના નિયમો ઉપરાંત સુરક્ષાના ધોરણોને વધુ મજબૂત બનાવતા આ તાત્કાલિક પગલું ભર્યું છે.

મુસાફરોની સુરક્ષા અને વિશ્વાસ સર્વોપરી

એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રેનિંગ બાદ તેમજ ઉડાન પૂર્વે અને પશ્ચાત પાઈલટોની સ્વાસ્થ્ય તપાસ અનિવાર્ય રહેશે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય આકાશમાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને એર ઈન્ડિયાની બ્રાન્ડ પ્રત્યે લોકોનો ભરોસો અકબંધ રાખવાનો છે.

Tags:

AirlineIndustryAviationNewsAviationRegulationsAviationSecurityDrugFreeWorkplaceDrugScreeningFlightSafetyMandatoryTestingPilotHealthPilotSafetyPilotWellnessRegulatoryComplianceSafetyFirstSafetyMeasuresSecureSkies

Share Article

Other Articles

Previous

વી. કે. મૂર્તિના લેન્સમાંથી સર્જાયેલ ‘પ્યાસા’ નો અદ્રશ્ય જાદુ!

Next

ઝારખંડમાં Gen-Alphaનું આંદોલન હિંસક બન્યું, કાંડી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ટ્રેનોના દુર્ગંધયુક્ત ટોયલેટથી 40%થી વધુ યાત્રીઓ હેરાન
35 સેકન્ડ પહેલા
વી. કે. મૂર્તિના લેન્સમાંથી સર્જાયેલ ‘પ્યાસા’ નો અદ્રશ્ય જાદુ!
31 મિનિટutes પહેલા
ગ્રુપના તમામ પાઈલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રિનિંગ કરવાનો આદેશ, કડક સુરક્ષા પગલાં શરુ
42 મિનિટutes પહેલા
ઝારખંડમાં Gen-Alphaનું આંદોલન હિંસક બન્યું, કાંડી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો
54 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3438 Posts

Related Posts

 રાજકોટ પોલીસનો જાદુઈ આંક ?? રાજકોટની વસતી 20 લાખ અને અસામાજિક તત્ત્વો માત્ર 756 જ નીકળ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ગુજરાત પોલીસની શારીરિક ભરતી પ્રક્રિયાનો પ્રારંભ : ખાખી માટે ઉમેદવારોની કડકડતી ઠંડીમાં દોડ: 15 સ્થળો પર 10 લાખ ઉમેદવારોની પ્રેકટિકલ પરીક્ષા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભુજ મિલિટરી સ્ટેશન ખાતે નવીનીકરણ કરાયેલા યુદ્ધ સ્મારકને ખુલ્લું મૂકાયુ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં એક સપ્તાહમાં 7 સ્થળે 18000 વૃક્ષનું વાવેતર કરાયું
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર