Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મમતા – શરદ પવાર કોંગ્રેસમાં વિલય માટે તૈયાર : મહારાષ્ટ્રના કોંગી નેતાનો ધડાકો

Fri, June 12 2026

જો કે કોંગી નેતા વેણુગોપાલ રદિયો આપી ચૂક્યા છે

તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક ઉથલપાથલ વચ્ચે હવે કોંગ્રેસમાંથી અલગ પડીને રચાયેલી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી (એસપી) ફરી કોંગ્રેસમાં વિલીન થઈ શકે તેવી ચર્ચાઓ ફરી એક વખત તેજ બની છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા નાના પટોલેએ દાવો કર્યો છે કે સમાન વિચારધારા ધરાવતા પક્ષોને એક મંચ પર લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને મમતા બેનરજી તથા શરદ પવાર કોંગ્રેસ સાથે વિલીનીકરણ માટે મન બનાવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ આ માત્ર ગઠબંધનની નહીં પરંતુ સીધા વિલીનીકરણની પ્રક્રિયા હોઈ શકે છે.

પટોલેએ એવો પણ દાવો કર્યો કે એનસીપી (એસપી)ના કોંગ્રેસમાં વિલીનીકરણનો પ્રસ્તાવ અગાઉથી જ શરદ પવાર તરફથી આપવામાં આવ્યો હતો, જોકે કેટલાક કારણોસર તે આગળ વધી શક્યો નહોતો. દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં બિન-ભાજપ મતના વિભાજનને રોકવા માટે તમામ ધર્મનિરપેક્ષ અને બહુવાદી વિચારધારાવાળા પક્ષોએ એક થવું જોઈએ તેવી લાગણી હવે મજબૂત બની રહી હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: એલોન મસ્કએ ઇતિહાસ રચ્યો : તાઇવાનની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધુ ધનવાન

જોકે કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલે તૃણમૂલ કોંગ્રેસના વિલીનીકરણ અંગેની ચર્ચાઓને નિરાધાર અફવા ગણાવીને ફગાવી દીધી છે. તેમ છતાં છેલ્લા બે દિવસમાં મમતા બેનરજીની સોનિયા ગાંધી સાથે તથા અભિષેક બેનરજીની રાહુલ ગાંધી સાથે થયેલી બેઠકોને કારણે અટકળો વધુ વેગવંતી બની છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અભિષેક બેનરજીએ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં મજબૂત વિપક્ષી એકતા અને રાહુલ ગાંધીના નેતૃત્વ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે વિલીનીકરણનો કોઈ પ્રસ્તાવ હોય તો તેની પહેલ તૃણમૂલ કોંગ્રેસે જ કરવી પડશે.

આ નેતાઓએ કરી વિલીનીકરણની તરફેણ

► સંજય રાઉત (શિવસેના-યુબીટી) :

કોંગ્રેસને મજબૂત બનાવવા માટે કોંગ્રેસમાંથી અલગ થયેલા નાના પક્ષોએ ફરી મૂળ પક્ષમાં પરત ફરવું જોઈએ. શરદ પવારે આ પ્રક્રિયાનું નેતૃત્વ કરવું જોઈએ.

► સુપ્રિયા સુલે (એનસીપી-એસપી) :

રાઉતના સૂચનને સારો પ્રસ્તાવ ગણાવ્યો. જોકે સ્પષ્ટ સમર્થન કે વિરોધ કર્યા વિના કહ્યું કે “પહેલા વરસાદ પડવા દો, પછી છત્રી લેવી કે રેઇનકોટ તે નક્કી કરાશે.”

► અશોક ગેહલોત (કોંગ્રેસ) :

કોંગ્રેસમાંથી અલગ થઈને બનેલા તમામ પ્રાદેશિક પક્ષોએ ફરી કોંગ્રેસમાં જોડાવું જોઈએ અને રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારવું જોઈએ. તેનાથી દેશભરમાં સ્પષ્ટ રાજકીય સંદેશ જશે.

Tags:

breakingnewscoalitiongovernmentcongressmergecongresspartycongressupdatesINDIAIndianPoliticsleaderconnectionmaharashtramaharashtracongressmamataNewsUpdatePoliticalAnalysispoliticalleadersPoliticalNewsPoliticalStrategypolitics2023powerdynamicssharadpawar

Share Article

Other Articles

Previous

પેટ્રોલ પંપ પરથી હવે 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે

Next

એલોન મસ્કએ ઇતિહાસ રચ્યો : તાઇવાનની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધુ ધનવાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
૫૦ હજાર ફોટાઓ અને સ્ક્રીનશોટ્સનો કચરો તમારા મગજને કેવી રીતે ધીમું પાડી રહ્યો છે?
1 કલાક પહેલા
પેટ્રોલ પંપ પરથી હવે 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે
1 કલાક પહેલા
મમતા – શરદ પવાર કોંગ્રેસમાં વિલય માટે તૈયાર : મહારાષ્ટ્રના કોંગી નેતાનો ધડાકો
1 કલાક પહેલા
એલોન મસ્કએ ઇતિહાસ રચ્યો : તાઇવાનની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધુ ધનવાન
1 કલાક પહેલા
Categories

નેશનલ

3080 Posts

Related Posts

ઉનાળાની શરૂઆત થતાં પાણીકાપ શરૂ: રાજકોટના આ 5 વોર્ડના લોકોને આવતીકાલે નહીં મળે પાણી, 40 દિવસમાં ચોથો પાણીકાપ
ગુજરાત
3 મહિના પહેલા
રશિયા, યુક્રેન વચ્ચેના યુધ્ધને ૩ વર્ષ પૂરા : બંને તરફ કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ: મિલકતનું એક પણ વેરા બિલ ન મળ્યું હોય તેવા બાકીદારે માત્ર મુદ્દલ જ ભરવી પડશે,જાણો કઈ મિલકતને નહીં મળે વ્યાજમુક્તિનો લાભ?
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
આવતીકાલથી સાઉથ આફ્રિકામાં શરૂ થઈ રહેલા G-20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી હાજરી આપે તેવી શક્યતા
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર