Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ભાગેડુ નીરવ મોદીને લંડનની હાઇકોર્ટનો આદેશ; બેન્કને લોન માટે પર્સનલ ગેરંટી આપી હતી

Thu, June 25 2026

પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. આ દરમિયાન લંડનની એક કોર્ટે તેમના વિરુદ્ધ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે નીરવ મોદી બેંક ઓફ ઇન્ડિયાના લોન મામલે વ્યક્તિગત ગેરન્ટર હોવાથી બાકી રકમ ચૂકવવા માટે જવાબદાર છે. આ કેસ દુબઈ સ્થિત તેમની કંપનીને આપવામાં આવેલી લોન સાથે જોડાયેલો છે. હવે નીરવે બેન્ક ઓફ ઈન્ડિયાને રૂપિયા 100 કરોડ ભરવા પડશે.

બેંક ઓફ ઇન્ડિયાએ જુલાઈ 2012માં દુબઈની ‘ડાયમંડ FZE’ નામની કંપનીને લોન આપી હતી. આ કંપની નીરવ મોદીની માલિકીની હતી. ઓગસ્ટ 2013માં નીરવ મોદીએ આ લોન માટે વ્યક્તિગત ગેરંટી આપી હતી. પછી લોનની રકમ પરત ન થતા બેંકે નીરવ મોદી સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી.

નીરવ મોદીએ લંડન સર્કિટ કોમર્શિયલ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમની ગેરંટી કાનૂની રીતે લાગુ પડતી નથી અને બેંક તરફથી તેમને કોઈ યોગ્ય માંગપત્ર મળ્યું નહોતું. તેમણે એ પણ કહ્યું હતું કે લોન રદ કરવા માટે કોઈ મજબૂત કારણ નહોતું. પરંતુ કોર્ટે તેમની આ દલીલોને સ્વીકારી નહોતી.

આ પણ વાંચો: રાજકોટ સિવિલ નિંભર સત્તાધીશોના પાપે ફરી દર્દીના સગાને ભર્યું બચકું ?

મંગળવારે જજ સાઇમન ટિંકલરે પોતાના ચુકાદામાં જણાવ્યું કે બેંક ઓફ ઇન્ડિયાનો દાવો સંપૂર્ણપણે યોગ્ય અને કાનૂની રીતે માન્ય છે. કોર્ટે કહ્યું કે નીરવ મોદી પોતાની વ્યક્તિગત ગેરંટીના આધારે 4.1 મિલિયન ડોલર (આશરે 39 કરોડ રૂપિયા)ની મૂળ બાકી રકમ ચૂકવવા માટે જવાબદાર છે. આ ઉપરાંત તેના પર લાગતું વ્યાજ પણ ચૂકવવું પડશે. કુલ મળીને આ રકમ લગભગ 10.7 મિલિયન ડોલર એટલે કે લગભગ 100 કરોડ રૂપિયા થાય છે.

Tags:

BankingScandalBankLoancorruptionEconomicCrimeFinancialFraudFraudInvestigationFugitiveNewsIndiaNewsInternationalLawJusticeSystemLegalUpdatesLondonHighCourtNiravModiPersonalGuaranteeUKJustice

Share Article

Other Articles

Previous

ગુજરાત સહિતના રાજ્યોના 315 જિલ્લાઓમાં ખરીફ પાક માટે ચિંતા

Next

રાજકોટ સિવિલ નિંભર સત્તાધીશોના પાપે ફરી દર્દીના સગાને ભર્યું બચકું ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
સોનાનો સપાટો, ચાંદીનો કડાકો: 3 દિવસમાં સોનું 7500 અને ચાંદી 11,300 તૂટી
18 મિનિટutes પહેલા
ભારત થી નેપાળ અને વેનેઝુએલા થી જાપાન સુધીની ધરતી ધ્રુજી
36 મિનિટutes પહેલા
વૈશ્વિક ઓઈલ માર્કેટનું સત્તા કેન્દ્ર બદલાયું: ભાવિ વલણ હવે બીજું કોઈ નહીં પણ ચીન નક્કી કરશે
52 મિનિટutes પહેલા
રામ મંદિર દાન; રૂપિયા 3500 રોકડ, દાગીનાઓનો રેકોર્ડ જ ગુમ
53 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3157 Posts

Related Posts

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ‘રેકોર્ડબ્રેક’ બે મહિનામાં 4 ગેંગને કરી ભોંભીતર: મરઘા, પેંડા, બાટલી બાદ હવે ઓડિયા ગેંગ સામે ગુજસીટોક
ક્રાઇમ
5 મહિના પહેલા
બાળકોને ખડખડાટ હસાવનાર વિખ્યાત હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લીનનો આજે જન્મદિવસ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટના વેપારીએ દિલ્હીની યુવતીનો ચાર વર્ષ સુધી દેહ પીંખ્યો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
હાર્દિક પંડ્યાને વડોદરાએ ફૂલડે વધાવ્યો : રોડ-શોમાં જંગી મેદની ઉમટી પડી
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર