Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

સજા પૂરી કરી ચૂકેલા 188 ભારતીયોને તુરંત છોડવા  પાકિસ્તાનને ભારતની આકરી નોટિસ

Thu, July 2 2026

કાશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં હિન્દુ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ હવે દિલ્હીએ રાજદ્વારી મોરચો ખોલ્યો છે. પાકિસ્તાનની જેલોમાં સજા પૂરી કરી ચૂકેલા 188 ભારતીય માછીમારો અને નાગરિક કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા ભારતે પાકિસ્તાનને યાદી સોંપીને સ્પષ્ટ ચેતવણી આપી છે.

કોન્સ્યુલર કરાર હેઠળ યાદીઓની આપ-લે 

2008ના કોન્સ્યુલર એક્સેસ કરાર હેઠળ ભારત અને પાકિસ્તાને 1 જુલાઈના રોજ એકબીજાની કસ્ટડીમાં રહેલા કેદીઓ અને માછીમારોની યાદીનું આદાન-પ્રદાન કર્યું. ભારતે તેની જેલમાં બંધ 386 પાકિસ્તાની નાગરિક કેદીઓ અને 53 પાકિસ્તાની માછીમારોની યાદી ઈસ્લામાબાદને સોંપી. સામે પાકિસ્તાને તેની કસ્ટડીમાં રહેલા 52 ભારતીય નાગરિક કેદીઓ અને 198 ભારતીય માછીમારોની યાદી નવી દિલ્હીને આપી.

188 ભારતીયોને તુરંત છોડવાની માંગ 

આ પ્રસંગે ભારતે આકરું વલણ દાખવીને પાકિસ્તાનને કહ્યું કે સજા પૂરી કરી ચૂકેલા 188 ભારતીય માછીમારો અને નાગરિક કેદીઓને વહેલી તકે મુક્ત કરી સ્વદેશ પરત મોકલવામાં આવે. સાથે જ ભારતે 13 એવા ભારતીય કેદીઓ માટે તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસની પણ માંગણી કરી છે જેમને હજુ સુધી આ સુવિધા મળી નથી. ભારતે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન તમામ ભારતીય કેદીઓની સલામતી, સંભાળ અને સુખાકારી સુનિશ્ચિત કરે.

આ પણ વાંચો: મંદિર-પોલીસ સ્ટેશનના વીડિયો પાક મોકલતા 4 આતંકી સકંજામાં, જિગાના પિસ્તોલથી મચાવવાના હતા તબાહી

ગુમ થયેલા સંરક્ષણ કર્મીઓનો મુદ્દો પણ ઉઠ્યો 

વિદેશ મંત્રાલયે ગુમ થયેલા ભારતીય સંરક્ષણ કર્મચારીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો અને તેમને જલ્દી ભારત પરત મોકલવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો. મંત્રાલયના જણાવ્યા મુજબ ભારત સરકારના સતત પ્રયાસોને કારણે 2014થી અત્યાર સુધીમાં 2661 ભારતીય માછીમારો અને 78 ભારતીય નાગરિક કેદીઓ પાકિસ્તાનથી સ્વદેશ પરત ફર્યા છે. તેમાં 2023થી અત્યાર સુધીમાં 500 માછીમારો અને 20 નાગરિક કેદીઓનો સમાવેશ થાય છે.

પહેલગામ હુમલા બાદ વધ્યો તણાવ 

ગયા વર્ષે પહેલગામના બૈસરન ઘાટીમાં પાકિસ્તાની આતંકીઓએ હિન્દુ પ્રવાસીઓ પર કરેલા હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધો તળિયે પહોંચ્યા છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી અને એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ તેમજ સૈન્ય અડ્ડાઓને તબાહ કરી નાખ્યા હતા. પાકિસ્તાન સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવા હવાતિયા મારી રહ્યું છે અને યુદ્ધ સુધીના ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યું છે. જોકે ભારત આતંકવાદના મુદ્દે અડગ છે અને સિંધુ જળ સંધિ પર એક ઇંચ પણ પીછેહઠ કરવા તૈયાર નથી. આવા તણાવપૂર્ણ માહોલ વચ્ચે કેદીઓની યાદીનું આદાન-પ્રદાન થયું છે.

Tags:

DiplomacyForeignPolicyGlobalAwarenessHumanitarianIssuesHumanRightsINDIAIndianNationalsIndiaPakistanRelationsInternationalRelationsJusticeForIndiansLegalRightsPakistanPoliticalNewsPrisonersRelease

Share Article

Other Articles

Previous

2 કલાકમાં 4 ઈંચ! કેશોદ-માળિયા જળમગ્ન, સૌરાષ્ટ્રમાં છોતરાફાડ ચોમાસાની ધબધબાટી

Next

મંદિર-પોલીસ સ્ટેશનના વીડિયો પાક મોકલતા 4 આતંકી સકંજામાં, જિગાના પિસ્તોલથી મચાવવાના હતા તબાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
4 બાળકો બાદ ઇલોન મસ્ક અને શિવોન ઝિલિસના સંબંધોમાં અચાનક તિરાડ: એક જ અઠવાડિયામાં પ્રેમથી બ્રેકઅપ સુધી પહોંચી વાત, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ
2 દિવસ પહેલા
એશિયન ગેમ્સ પુરુષ હોકી ફાઈનલમાં ભારતનો દબદબો: મલેશિયાને 5-1 થી કચડીને ટીમ ઈન્ડિયાએ જીત્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
2 દિવસ પહેલા
ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYC ના નામે સાઇબર ભેજાબાજો સક્રિય: અમદાવાદમાં 3 અલગ-અલગ ઘટનામાં ₹31.77 લાખની છેતરપિંડી
2 દિવસ પહેલા
વિજય માલ્યા સામે બૅન્કોનું બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું: 8,752 કરોડનું દેવું હજુ ચૂકવવાનું બાકી, EDએ કહ્યું- ‘રિકવરીથી મની લોન્ડ્રિંગનો ગુનો રદ નહીં થાય’
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3697 Posts

Related Posts

દુબઈની હોટલમાં શ્રીદેવી સાથે શું થયું હતું ? રૂમ નં.2201ની એ કાળી રાત જયારે ‘ચાંદની’ મૃત્યુ પામી  
Entertainment
2 વર્ષ પહેલા
અશાંતધારામાં ફેરફાર: અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે, કલેક્ટરને મિલકતના રક્ષણ માટે અપાઈ ‘સુઓ મોટો’ની સત્તા
ગુજરાત
6 મહિના પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકોના નકારાત્મક વિચાર દુર થશે અને અગત્યના કાર્યો થશે પૂર્ણ
ધાર્મિક
2 વર્ષ પહેલા
કિર્તી પટેલ ફરીથી વિવાદમાંઃ મહિલાના ઘરમાં ગેરકાયદે ઘુસી જવા બદલ FIR થઈ
ગુજરાત
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર