Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

નિજ્જરની હત્યામાં ભારતની કોઈ સંડોવણી નહોતી: કેનેડિયન પોલીસ

Thu, July 9 2026

ભારત સામે આંગળી ચીંધી શકાય તેવો કોઈ પુરાવો નથી

લગભગ ત્રણ વર્ષ પહેલાં કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણીના કરેલા આક્ષેપને હવે કેનેડાની પોલીસ જ

ખોટા જાહેર કર્યા છે. કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસએ  અત્યાર સુધીની તપાસમાં ભારત સરકાર અથવા તેના અધિકારીઓની સંડોવણી દર્શાવતો કોઈ પુરાવો ન મળ્યો હોવાનું સ્પષ્ટ કર્યું છે. આ નિવેદનથી તે સમયના ટ્રુડો સરકારના દાવાઓને મોટો ઝટકો લાગ્યો છે અને ભારત-કેનેડા સંબંધોમાં સર્જાયેલી કડવાશ અંગેનું ચિત્ર પણ બદલાતું જોવા મળી રહ્યું છે.

RCMPના ડેપ્યુટી કમિશનર લિસા મોરલેન્ડે જણાવ્યું કે તપાસ હજુ ચાલુ છે, પરંતુ અત્યાર સુધી એકત્ર થયેલા પુરાવા, ધરપકડો અને જપ્તીમાંથી ભારત સરકારના કોઈ અધિકારીની સંડોવણી સામે આવી નથી. સપ્ટેમ્બર 2023માં ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત સરકારના એજન્ટો સામે “વિશ્વસનીય આક્ષેપો” હોવાનો દાવો કર્યો હતો, જેને ભારતે શરૂઆતથી જ “નિરાધાર અને રાજકીય પ્રેરિત” ગણાવીને ફગાવી દીધા હતા. આ વિવાદ બાદ બંને દેશોએ એકબીજાના રાજદૂતોને હાંકી કાઢ્યા હતા અને દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર અસર પડી હતી. હવે ખુદ કેનેડિયન પોલીસના નિવેદનથી જ તે દાવાઓ નબળા પડ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે

આ પણ વાંચો: કોંગી નેતા દિગ્વિજય સિહની  રાજકારણથી સન્યાસની જાહેરાત

અમેરિકાએ નિજ્જરની હત્યા માટે લોરેન્સ બિશ્નોઈને જવાબદાર ઠેરવ્યો

લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિત અન્ય ગેંગસ્ટરો સામે અમેરિકાના ન્યાય વિભાગે આરોપપત્ર જાહેર કરી નિજ્જરની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગને જવાબદાર ઠેરવી છે. અમેરિકાની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાખોરી, ખંડણી, નિશાન બનાવી હત્યા અને ડ્રગ્સ તસ્કરી સામેની કાર્યવાહીનો ભાગ હોવાનું જણાવાયું છે. જોકે આ આરોપપત્રમાં ભારત સરકારની કોઈ ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.અમેરિકાએ આ અહેવાલ જાહેર કર્યા બાદ કેનેડાની પોલીસે ભારત અને ચીટ આપી હોવાનું માનવામાં આવે છે.

ભારત-કેનેડા સંબંધો પૂર્વવત થવા લાગ્યા હોવાના સંકેત

ટ્રુડોના આક્ષેપોને પગલે ભારત અને કેનેડા વચ્ચેના બગડેલા સબંધોની ગાડી હવે ફરી પાટા પર ચડી રહી છે. માર્ક કાર્નીના  નેતૃત્વમાં કેનેડા અને ભારત વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી રાજદ્વારી સંબંધો સુધરતા જોવા મળી રહ્યા છે. ઉચ્ચસ્તરીય સંપર્કો ફરી શરૂ થયા છે, વેપાર, ઊર્જા અને અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમજ દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની ચર્ચાઓને પણ ફરી ગતિ મળી છે. આવા સમયે RCMPનું નિવેદન બંને દેશો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ મજબૂત કરવામાં મદદરૂપ બની શકે છે, જોકે નિજ્જર હત્યા કેસની તપાસ હજુ ચાલુ હોવાનું કેનેડિયન પોલીસે સ્પષ્ટ કર્યું છે.

Tags:

breakingnewsCanadaIndiaRelationsCanadaNewsCanadianPoliceDiplomaticTensionsGlobalNewsHumanRightsIndiaCanadaIndiaNewsInternationalRelationsJusticeForNijjarLawEnforcementMurderInvestigationNijjarMurderPoliticalNews

Share Article

Other Articles

Previous

સ્પેસ-રેસ ભૂલી જાઓ, હવે ભવિષ્યનું આર્થિક યુદ્ધ ‘ડીપ-સી માઇનિંગ’ માટે લડાશે!

Next

કોંગી નેતા દિગ્વિજય સિહની રાજકારણથી સન્યાસની જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
આગામી 72 કલાકમાં 23 રાજ્યોમાં તોફાની વરસાદ, ગુજરાત-મુંબઈમાં પૂરનું એલર્ટ
48 મિનિટutes પહેલા
CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી ડેટા સેન્ટર પોલિસી, 6 લાખ કરોડનું રોકાણ અને 7.5 ગીગાવોટનો લક્ષ્યાંક
2 કલાક પહેલા
યુદ્ધના સમાચાર વચ્ચે સોનામાં કડાકો: 10 ગ્રામ સોનું 1.43 લાખની નીચે, ચાંદી પણ લપસી 
2 કલાક પહેલા
અમદાવાદને મળી હાઈટેક RTO ભેટ: 17 વિભાગ એક જ છત નીચે
3 કલાક પહેલા
Categories

નેશનલ

3244 Posts

Related Posts

પેન્શનરોની હયાતીની ખરાઇ હવે ઘરઆંગણે જ થશે : બેંક કે કચેરીના ધક્કા બંધ
ગુજરાત
1 વર્ષ પહેલા
મને કે મારી માતાને કંઈ થશે તો ડૉ.વસાવડા જવાબદાર
ક્રાઇમ
2 વર્ષ પહેલા
કોટક મહિન્દ્રા બેન્કના  મેનેજર સાથે માર્કેટ યાર્ડના એજન્ટે રૂ.58 લાખની છેતરપિંડી કરી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
યુએલસી ફાજલ જમીનોમાં ફેન્સીંગ માટેની કાર્યવાહી શરૂ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર