Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

સંઘના વડા મોહન ભાગવતને કેવી સુરક્ષા પૂરી પડાઈ ? હવે કેવી સિક્યુરિટી મળશે ? જુઓ

Wed, August 28 2024

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની સુરક્ષાના સ્તરમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. તેમની સુરક્ષા કેટેગરી ઝેડ પ્લસથી વધારી એડવાન્સ સિક્યોરિટી લાઈઝન (એએસએલ) કરવામાં આવી છે. તેમની સુરક્ષા વ્યવસ્થા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સમકક્ષ થશે.

આ મુદ્દે હાલમાં ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, બિન-ભાજપ શાસિત રાજ્યોમાં સુરક્ષા મુદ્દે વલણ નરમ રહેતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભાગવતની ઝેડ પ્લસ સુરક્ષામાં સીઆઈએસએફમાંથી પ્રતિનિયુક્તિ પર અધિકારી અને ગાર્ડ પણ સામેલ હતા. આરએસએસ પ્રમુખ કટ્ટરપંથી ઈસ્લામી સંગઠનો સહિત અનેક સંગઠનોના ટાર્ગેટમાં રહે છે. તેમને મળતી ધમકીઓમાં વધારો થતાં તેમજ વિભિન્ન એજન્સીઓ પાસેથી મળેલી માહિતી બાદ ગૃહ મંત્રાલયે મોહન ભાગવતને એએસએલ સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિ તરીકે જાહેર કર્યા છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તાવાર ધોરણે અપગ્રેડ અંગે સૂચના આપવામાં આવી છે.

એએસએલ અંતર્ગત સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિની સુરક્ષા સંબંધિત જિલ્લા પ્રશાસન, પોલીસ, સ્વાસ્થ્ય અને અન્ય વિભાગો જેવી સ્થાનિક એજન્સીઓની ભાગીદારી અનિવાર્ય છે. સુત્રોએ જણાવ્યું હતું કે, તેમાં મલ્ટીપલ સિક્યોરિટી સામેલ છે. હેલિકોપ્ટર યાત્રાની મંજૂરી માત્ર વિશેષ રૂપે ડિઝાઈન કરવામાં આવેલ હેલિકોપ્ટરમાં આપવામાં આવશે.

Share Article

Other Articles

Previous

જય શાહના ICC ચેરમેન બન્યા બાદ રોહન જેટલી બનશે BCCIના `બોસ’

Next

માતા સાથે બોલાચાલી બાદ ઘરેથી નીકળેલી સગીરા પર સામુહિક દુષ્કર્મ : જોધપુરની સરકારી હોસ્પિટલમાં બની ઘટના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આજે અમદાવાદમાં ‘રનસંગ્રામ’: ગુજ્જુ ત્રિપૂટીના ખભે રહેશે મહત્ત્વની જવાબદારી, સાંજે 7 વાગ્યાથી ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચ
4 કલાક પહેલા
ઈરાન હવે પડોશી દેશો પર હુમલા નહીં કરે: પ્રમુખની મોટી ઘોષણા, અત્યાર સુધી થયેલા હુમલાઓ બદલ પેઝેશ્કિયાનએ માફી માંગી
19 કલાક પહેલા
ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા છો? હવે નાની રકમની છેતરપિંડીમાં પણ વળતર મળશે,જાણો RBIના નવા નિયમનો પ્રસ્તાવ વિશે
19 કલાક પહેલા
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 કોલેજીયન વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર: રહસ્યમય મોતથી પરિવારમાં માતમ
20 કલાક પહેલા
Categories

નેશનલ

2965 Posts

Related Posts

2025માં બધાનો પગાર વધશે ?? ભારતમાં કર્મચારીઓનો વેતનદર વધવાનો અંદાજ, જાણો શું કહે છે સર્વે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગોપાલ નમકીન આગ : દર કલાકે 1 કરોડનું નુકશાન
રાજકોટ
1 વર્ષ પહેલા
જય શેટ્ટી હત્યા કેસમાં માફિયા ડોન છોટા રાજનને મુંબઈ હાઇકોર્ટે આપ્યા શરતી જામીન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટના પૂર્વ મેયરના વોર્ડમાં ગાબડુંઃ કોર્પોરેટરના પતિ ‘આપ’ના થયા! ભાજપ છાવણી ચિંતામાં
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર