Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

હરિયાણા : EDએ કોંગ્રેસના ધારાસભ્યની કરી ધરપકડ, ગેરકાયદે ખનનનો આરોપ

Sat, July 20 2024

  • હરિયાણામાં સોનેપતના કોંગી ધારાસભ્યની મની લોન્ડરીંગ કેસમાં ઇડી દ્વારા ધરપકડ
  • એક જ દિવસમાં વિવિધ રાજ્યોના ચાર કોંગી નેતાઓ સામે ઇડીની કાર્યવાહી

હરિયાણામાં સોનેપતના કોંગી ધારાસભ્ય સુરેશ પનવારની ઇડીએ યમુનાનગર અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ગેરકાયદે ખનન બાબતે મની લોડરીંગ કેસ અંતર્ગત ધરપકડ કરી હતી.
ગત જાન્યુઆરીમાં આ મામલે ઇડી એ ધારાસભ્ય પનવારના મળતીયાઓ, ભાજપના નેતા મનોજ વાધવા અને આઈએનએલડી ના ધારાસભ્ય દિલ બાગ સિંધના યમુનાનગર તેમજ કરનાલમાં આવેલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને સિંહની પૂછપરછ કરવામાં આવી હતી.ધારાસભ્ય પનવારે 2022 ના જુલાઈ મહિનામાં તેમના પરિવારની સલામતી ઉપર જોખમ હોવાનું જણાવી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું પરંતુ અધ્યક્ષએ સલામતીની ખાતરી આપતા રાજીનામું પરત ખેંચી લીધું હતું.

ઇડી પૂરી તાકાતથી મેદાનમાં

ઇડી એ રાજસ્થાનના જળ જીવન મિશન કૌભાંડ સંદર્ભે શુક્રવારે ભૂતપૂર્વ મંત્રી મહેશ જોશીના નજીકના સાથી સંજય બાદાયાની ધરપકડ કરી હતી. અન્ય એક બનાવમાં ₹1,390 કરોડના બેંક લોન કૌભાંડમાં ઇડીએ હરિયાણાના કોંગી ધારાસભ્ય રાવ દાન સિંઘના નિવાસ્થાન,ફાર્મ હાઉસ તથા અન્ય ઠેકાણા ઉપર દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત કર્ણાટકના વાલ્મિકી કોર્પોરેશન કાંડમાં હાલમાં જેલવાસ ભોગવી રહેલા પૂર્વ મંત્રી બી નાગેન્દ્રના પત્ની મંજુલા ની પણ શુક્રવારે ઇડીએ પૂછપરછ માટે અટકાયત કરી હતી.

Tags:

Congress MLAEDHaryanaMining scamSurender Pawar

Share Article

Other Articles

Previous

UPSCના ચેરમેન મનોજ સોનીએ આપ્યું રાજીનામું : કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ પદ છોડી દેતા અનેક ચર્ચા જાગી

Next

રાજકોટમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
14 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
15 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
15 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
15 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

નેપાળ Gen Z વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 34 લોકોના મોત, રાષ્ટ્રપતિ ભવનમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં આવેલું 125 વર્ષ જૂનું વાઘેશ્વરી માતાજી હજારો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે વીજ ચેકિંગ
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર