Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકાના નિવેદન અંગે ભાજપ જૂઠાણા ફેલાવે છે ; રાહુલ ગાંધી

Sat, September 21 2024
  • રહી રહીને આપી પ્રતિક્રિયા; પોતાના ભાષણનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર શેર કરી ચોખવટ કરી

રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસને લઈને ભાજપના નેતાઓ તેમના પર સતત પ્રહાર કરી રહ્યા છે. ભાજપનો આરોપ છે કે, રાહુલ ગાંધીએ અનામત અને શીખો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. હવે આ મુદ્દે પહેલી વખત રાહુલ ગાંધીએ શનિવારે સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે ભાજપ અમેરિકામાં આપેલા મારા નિવેદન અંગે જૂઠ્ઠાણું ફેલાવી રહી છે.

10 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, ભારતમાં શીખોને પાઘડી કે કડું પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં અથવા શીખોને ગુરુદ્વારામાં જવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ તે મુદ્દે ભારતમાં લડાઈ ચાલી રહી છે. અને આ તમામ ધર્મો માટે છે.

રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ સતત કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસના સાંસદે શીખોનું અપમાન કર્યું છે. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ તો રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવી દીધા છે. આ સમગ્ર વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોતાના 10 સપ્ટેમ્બરના ભાષણનો વીડિયો અટેચ કરીને ભાજપ પર પલટવાર કર્યો હતો. આ મુદ્દે હજુ પણ નિવેદન બાજી ચાલુ જ રહી શકે છે.

Share Article

Other Articles

Previous

ચોમાસાની વિદાય વચ્ચે છોટાઉદેપુરના સંખેડામાં બે ઈંચ વરસાદ વરસ્યો

Next

રાજકોટમાં રોગચાળાનો કાળો કહેર !! ભારે તાવ બાદ બે યુવકના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના 361 પેટ્રોલ પંપ અને 66 ગેસ એજન્સીઓ પાસે પુરતો સ્ટોક: પુરવઠા વિભાગે ઓઈલ કંપનીઓ સાથે યોજી બેઠક
9 કલાક પહેલા
ઉપલેટામાં શર્મસાર કરતી ઘટના: કૌટુંબિક ભાઈએ 12 વર્ષની માસૂમ પર નજર બગાડી, દુ*ષ્કર્મ બાદ પરિવારે ફરિયાદ કરતાં કર્યો હુમલો
10 કલાક પહેલા
ભારે કરી! તંગી વચ્ચે ઝાંસીમાં 18 લાખના 524 ગેસ સિલિન્ડરની ચોરી, CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની કરી ધરપકડ
10 કલાક પહેલા
યુદ્ધની અસર: LPG બાદ દેશમાં દવાઓ મોંઘી થવાનો ખતરો, ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપી ચેતવણી, દવાઓની અછત ઊભી થવાનું જોખમ
10 કલાક પહેલા
Categories

નેશનલ

2979 Posts

Related Posts

સત્તામાં આવ્યો તો મુસ્લિમ દેશોના કેટલાક લોકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મુકીશ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
વડાપ્રધાને સ્ટાર્ટ અપ વિષે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જ્ઞાનપ્રકાશ સ્વામીની સાન ઠેકાણે આવી : લાખો લોકોની લાગણી દુભાવ્યા બાદ સ્વામીએ વિરપુરમાં રૂબરૂ આવી માફી માંગી
ગુજરાત
1 વર્ષ પહેલા
કેન્ડી-કેકનાં ટેસ્ટમાં ‘ચીકી’ખાઈ શકશો: રાજકોટમાં આ વર્ષે નવા ફ્યુઝન ફ્લેવર્સની ‘ચીકી’,દરરોજ 200 કિલોથી વધુનું વેચાણ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર