Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

આરોપીની પૂછપરછ દરમિયાન વકીલ,સતત હાજર રહી શકે નહીં : સુપ્રીમ કોર્ટ

Wed, July 29 2026

આરોપીને પૂછપરછ દરમિયાન વકીલને મળવાનો અધિકાર છે, પરંતુ સમગ્ર પૂછપરછ દરમિયાન વકીલની સતત શારીરિક હાજરીનો હક નથી

આરોપીની પોલીસ પૂછપરછ દરમિયાન તેના વકીલને સતત હાજર રહેવાનો અધિકાર નથી, પરંતુ પૂછપરછ દરમિયાન આરોપી પોતાના પસંદગીના વકીલને મળી શકે છે, તેવી મહત્વપૂર્ણ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ:38 આરોપીને પૂછપરછ દરમિયાન પોતાના વકીલને મળવાનો અધિકાર આપે છે, પરંતુ દરેક પૂછપરછ સત્ર દરમિયાન વકીલની સતત શારીરિક હાજરીની જોગવાઈ કરતી નથી.

કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારની અપીલ પર સુનાવણી કરતાં આ નિર્ણય આપ્યો હતો. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે આરોપીની પોલીસ કસ્ટડી દરમિયાન જેલમાં બે વકીલો નિમવા અને પૂછપરછ દરમિયાન કોઈપણ સમયે એક વકીલને હાજર રહેવાની મંજૂરી આપતી શરત મૂકી હતી. રાજ્ય સરકારે એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી, દલીલ કરી હતી કે આવી શરત તપાસમાં અવરોધરૂપ બને છે અને પોલીસની કસ્ટોડિયલ તપાસને અસર કરે છે.

આ પણ વાંચો: કૃત્રિમ સૂર્યની દિશામાં ડ્રેગનની મોટી છલાંગ વિશ્વનું સૌથી મોટું સુપરકંડક્ટિંગ ચુંબક તૈયાર

જસ્ટિસ સંદીપ મહેતાએ લખેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાજ્યની દલીલને યોગ્ય ગણાવી હતી. કોર્ટે જણાવ્યું કે હાઈકોર્ટ દ્વારા મૂકાયેલી શરત BNSSની કલમ:38ની મર્યાદાથી આગળ જાય છે. જો પૂછપરછ દરમિયાન કોઈપણ સમયે વકીલની હાજરીને સતત અને બિનશરતી અધિકાર તરીકે અર્થઘટન કરવામાં આવે તો તે કાયદાની જોગવાઈને વટાવી જાય છે.

તેમ છતાં, સુપ્રીમ કોર્ટે વકીલની હાજરી સંબંધિત શરત સંપૂર્ણપણે રદ કરી નહોતી. તેમાં ફેરફાર કરતાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપીનો વકીલ પૂછપરછના સ્થળે એવી જગ્યાએ હાજર રહી શકશે જ્યાંથી તે આરોપીને જોઈ શકે, પરંતુ પૂછપરછમાં સીધો ભાગ લઈ શકશે નહીં અથવા સમગ્ર સમય આરોપી સાથે બેસી શકશે નહીં.

Tags:

AccusedRightsCourtRulingsCriminalDefenseCriminalJusticeDueProcessInterrogationLawJudicialDecisionsJusticeSystemLawAndOrderLawyerRightsLegalAdviceLegalEthicsLegalNewsLegalRepresentationRightsOfTheAccusedSupremeCourt

Share Article

Other Articles

Previous

જાહેરાતનો ઇતિહાસ માત્ર વેપાર કે બજાર સાથે જ નહી પરંતુ માનવ સંસ્કૃતિના વિકાસ સાથે સંકળાયેલો છે.

Next

કૃત્રિમ સૂર્યની દિશામાં ડ્રેગનની મોટી છલાંગ વિશ્વનું સૌથી મોટું સુપરકંડક્ટિંગ ચુંબક તૈયાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રામ મંદિરના ગર્ભગૃહ-દરબારમાં પાણી ઘૂસતા ભક્તોના દર્શન રોકાયા
20 મિનિટutes પહેલા
રશિયન તેલ ખરીદવા બદલ ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફનો ખતરો
32 મિનિટutes પહેલા
વડોદરાના ફતેગંજ બ્રિજ પર ફરી હિટ એન્ડ રન: ખાનગી બસની ટક્કરથી એક્ટિવા સવાર વિદ્યાર્થીનીનું મોત
57 મિનિટutes પહેલા
જાહેરાતનો ઇતિહાસ માત્ર વેપાર કે બજાર સાથે જ નહી પરંતુ માનવ સંસ્કૃતિના વિકાસ સાથે સંકળાયેલો છે.
1 કલાક પહેલા
Categories

નેશનલ

3351 Posts

Related Posts

રાજ્યના અડધો ડઝનથી વધુ જિલ્લામાં લીલો દુકાળ!
ગુજરાત
2 દિવસ પહેલા
રાજકોટ : ‘રીઢા ગુનેગાર ભૂરાથી બચાવો’ ગેંગમાંથી છોડાવવા યુવકે સીપીને રજૂઆત કરી ફિનાઇલ પીધું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરો : મદ્રાસ હાઇકોર્ટે ઓસ્ટ્રેલિયાને અનુસરવા કેન્દ્ર સરકારને કર્યું સૂચન
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
લગ્ન પહેલાંના સંમતિથી થયેલા શારીરિક સબંધ પરથી ચારિત્ર્ય નક્કી ન કરી શકાય
નેશનલ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર