Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

અર્થતંત્રના ગુલાબી દિવસો, વડાપ્રધાને કેવો આશાવાદ દર્શાવ્યો ? વાંચો

Sat, December 9 2023

ગિફ્ટસિટીના એક કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કરી વડાપ્રધાને કહ્યું, સુધારાના પગલાંથી દેશ આગળ વધ્યો

વોઇસ ઓફ ડે નવી દીલ્હી

આર્થિક મોરચે ભારતે કોરોના મહામારીથી બહાર આવીને અનેક પડકારોનો સફળતાપૂર્વક સામનો કરનારી દુનિયાની સૌથી તેજીથી આગળ વધતી અર્થવ્યવસ્થાની ઉપલબ્ધિ હાસિલ કરી છે. એટલું જ નહીં ભારતે વિકસિત દેશોની સાથે-સાથે વિકાસશીલ દેશોની વચ્ચે પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. ગાંધીનગર ખાતે ગિફ્ટસિટીના એક કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કરતાં મોદીએ એવો વિશ્વાસ દર્શાવ્યો હતો કે મારા શાસનની ત્રીજી ટર્મમાં અર્થતંત્ર 3 ટ્રિલિયન ડોલરનું બની જશે. એટલે 2030 સુધી ભારત આ સિધ્ધી મેળવશે. દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

એમણે કહ્યું કે વર્ષ 2023માં ભારતીય અર્થવ્યવસ્થાએ નવી સિદ્ધિ મેળવી છે. ચાલુ નાણાકીય વર્ષનાં પહેલા 6 મહિનામાં ભારતની જીડીપીમાં 7.7%ની વૃદ્ધિ જોવા મળી છે. ઈકોનોમિક ઉપલબ્ધિ મેળવ્યા બાદ ખુદ મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું તે દેશની મજબૂત થઈ રહેલી અર્થવ્યવસ્થા અને છેલ્લાં 10 વર્ષોમાં કરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓનું આ પ્રતિબિંબ છે.

સરકારની ઉચ્ચતમ નીતિઓ અને લોકોનાં શ્રેષ્ઠ પ્રતિસાદે ભારતને ફરી દુનિયાની મજબૂત ઈકોનોમી બનાવી દીધું છે. તેના લીધે દુનિયાભરમાંથી રોકાણકારો ભારતમાં પૈસા લગાવી રહ્યાં છે. તેનાથી ભારતીય શેરબજાર રેકોર્ડ હાઈ પર પહોંચ્યો છે. નિફ્ટીએ પહેલી વખત 21હજારનો આંકડો પાર કર્યો છે. ભારતમાં રોકાણ વધવાને લીધે અર્થવ્યવસ્થાની સાઈઝ પણ તેજીથી વધી રહી છે. S&P ગ્લોબલ રેટિંગ અનુસાર ભારત 2030 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને નાણાકીય વર્ષ 2026-27માં દેશની જીડીપીની વૃદ્ધિ 7% પર પહોંચવાનો અનુમાન પણ છે. હાલમાં ભારત અમેરિકા, ચીન, જર્મની અને જાપાન બાદ દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

2023ની દેશની જો સૌથી મોટી ઉપલબ્ધિની વાત કરવામાં આવે તો ભારત દુનિયામાં ચીન બાદ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉપર આવ્યું છે. મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાથી મોબાઈલ મેન્યુફએક્ચરિંગ, ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ સહિત તમામ સેક્ટરમાં ભારતે દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ચીનથી નિકળીને હજારો કંપનીઓએ ભારતમાં પોતાનો વેપાર શરૂ કર્યો છે. સરકારની PLI સ્કીમને લીધે દુનિયાભરની કંપનીઓએ ભારતમાં પોતાનું પ્રોડક્શન પ્લાંટ ખોલ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટનો કારખાનેદાર શાપર માંથી પિસ્તોલ સાથે પકડાયો

Next

એમપી અને છત્તીસગઢના સીએમ માટે ભાજપની બેઠકો ક્યારે ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હવે ચાલતી ટ્રેનમાંથી જ કન્ફર્મ બર્થ બૂક કરી શકાશે
9 કલાક પહેલા
હજુ ૧૦ દિવસ જોવી પડશે વરસાદની રાહ
10 કલાક પહેલા
કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટમાં સ્ટેપલર પીન નહી મારી શકાય
11 કલાક પહેલા
સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”
11 કલાક પહેલા
Categories

નેશનલ

3087 Posts

Related Posts

અનંત-રાધિકાના લગ્નમાં મહેમાનોને પીરસાશે 2500થી વધુ શાહી પકવાન, જાણો શું છે મેનુ
Entertainment
2 વર્ષ પહેલા
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સરકારની આજે `અગ્નિપરીક્ષા’
રાજકોટ
2 વર્ષ પહેલા
‘ઓપરેશન જંગલેશ્વર’! કાયદો, આસ્થા અને એકતાનો ત્રિવેણી સંગમ, ગંગેશ્વર મહાદેવ મંદિરનું ડીમોલિશન થાય તે પહેલાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિનું ઉથાપન
ગુજરાત
4 મહિના પહેલા
આજે દુકાન ખુલ્લી રાખશે એનો વીડિયો વાયરલ કરશે કોંગ્રેસ !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર