Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

લે બોલ .. મમતા બેનર્જીને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી સામે વાંધો ? શું કહ્યું , જુઓ

Sat, November 18 2023

દરેક ચીજનું ભગવાકરણ થઈ રહ્યું છે તેમ કહી ભાજપ તરફ નિશાન તાક્યું

વોઇસ ઓફ ડે નવી દીલ્હી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. આ પહેલા ભારતીય ટીમની જર્સી પર રાજકારણ અને નેતાઓના નિવેદન શરુ થઇ ગયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય ટીમની જર્સીને લઈને સવાલો ઉઠાવ્યા છે. મમતાએ ભાજપને નિશાન બનાવતા કહ્યું કે, દરેક વસ્તુને ભગવા રંગમાં રંગવામાં આવી રહી છે. આ નિવેદન પર ભાજપે પલટવાર કરતા કહ્યું કે મમતાએ આખા કોલકાતાને વાદળી અને સફેદ રંગમાં રંગી દીધું છે.

કોલકાતાના એક કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, હવે બધું ભગવા કલરનું થઇ રહ્યું છે! અમને આપણા ભારતીય ખેલાડી ઉપર ગર્વ છે અને મને વિશ્વાસ છે કે તેઓ વર્લ્ડ કપ જીતશે. પરંતુ પહેલા પ્રેક્ટિસ ખેલાડીઓ બ્લુ કલરની જર્સી પહેરતા જે હવે ભગવા કલરની થઇ ગઈ છે. મેટ્રો સ્ટેશનોને પણ ભગવા રંગે રંગવામાં આવી રહ્યા છે. આ સિવાય દરેક વસ્તુઓના નામ પણ નમો રાખવામાં આવી રહ્યા છે. આ અસ્વીકારીય વસ્તુ છે.

આ નિવેદન પછી ભાજપની પ્રતિક્રિયા સામે આવી હતી. બીજેપી નેતા શિશિર બજોરિયાએ કહ્યું, ‘અમે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની સારી બાબતોને આવકારીએ છીએ. જ્યારે તેઓ કહી રહ્યા છે કે ભારતીય ટીમનું ભગવાકારણ થઇ રહ્યું છે કારણ કે તેઓ પ્રેક્ટિસ દરમિયાન કેસરી કલરની જર્સી પહેરે છે,તો હું પૂછવા માંગીશ કે ત્રિરંગા વિશે શું જ્યાં કેસરી કલર ટોચ પર છે? આ ઉપરાંત તેમણે કહ્યું કે, સૂર્યના પ્રથમ કિરણનો રંગ કેવો હોય છે? આ રીતે તેમણે મમતા પર પલટવાર કર્યો હતો.

Share Article

Other Articles

Previous

ચેટ જીપીટીમાં કેવા થયા ફેરફાર ? વાંચો

Next

ઇઝરાયલના વડાપ્રધાન સાથે આવું કરો ? શું ? કોણે કહ્યું ? .. વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું અટકશે ‘હેરા ફેરી 3’ નું શૂટિંગ? ફ્રેન્ચાઇઝીના અસલી માલિક હોવાનો દાવો કરતા સાઉથના નિર્માતાએ કર્યો કેસ
18 કલાક પહેલા
અમરેલી: કણકોટ ગામે ખુલ્લા કૂવામાં પડતા સિંહનું મોત: શિકાર પાછળ દોટ મુકતી વખતે કૂવામાં ખાબક્યો, વન્યજીવ પ્રેમીઓમાં રોષ
18 કલાક પહેલા
અમેરિકાએ ભારતને આપ્યો ટેકો: PoK અને અકસાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવ્યા, પાક-ચીનની ઊંઘ ઊડી
19 કલાક પહેલા
31 વર્ષ જૂના કેસમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ધરપકડ: તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જાણો શું છે સમગ્ર મામલો
19 કલાક પહેલા
Categories

નેશનલ

2872 Posts

Related Posts

રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ એઇમ્સમાં આવતા દર્દીઓના સગાવ્હાલાને હવે રહેવા માટેની મળશે સુવિધા
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ જાહેર : આ તારીખે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે હાઈ વોલ્ટેજ મુકાબલો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ કોરોના પોઝિટિવ, આઈસોલેટ થયા, બધા કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં કારખાનેદારની પત્ની સહિત બેના હાર્ટ ફેઇલ
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર