Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકાએ શું બનાવ્યું કે ચીન આવ્યું ટેન્શનમાં ? જુઓ

Tue, July 30 2024

રિમ ઓફ ધ પેસિફિક એક્સરસાઇઝ 2024 તાજેતરમાં અમેરિકાના હવાઇ ટાપુઓ પર પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં 29 દેશોના 40 સરફેસ જહાજ, ત્રણ સબમરીન, 14 દેશોના લેન્ડ ફોર્સ, 150થી વધુ ફાઈટર જેટ અને 25,000થી વધુ આર્મી જવાનોએ ભાગ લીધો હતો, પરંતુ આ કવાયતમાં લોકોનું ધ્યાન ત્યારે પડ્યું જ્યારે અમેરિકાના ઓછા ખર્ચે બનેલા એક નવા બોમ્બએ નિવૃત્ત જહાજને એક જ ઝટકામાં ડૂબાડી દીધું હતું. ચીન આ બધુ જોઈને ટેન્શનમાં છે.

યુએસ એરફોર્સે તેના ખતરનાક બી-2 બોમ્બર સાથે આ ઓછી કિંમતના બોમ્બનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું હતું. તેની વિશેષતા એ છે કે આ ખૂબ જ નાનો, શાંત અને સસ્તો બોમ્બ સપાટી પરના જહાજને સરળતાથી ડૂબાડી શકે છે. આ બધુ જોઈને ચીનનું ટેન્શન વધી ગયું છે.

પ્રશાંત મહાસાગરમાં અમેરિકા અને તેના સહયોગી દેશોની સફળ સૈન્ય કાર્યવાહીથી ચીન ચિંતિત થવા લાગ્યું છે. હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોથી, અમેરિકા અને ચીન દક્ષિણ ચીન સાગર અને તાઈવાનને લઈને કોઈને કોઈ રીતે એકબીજા સાથે ઝઘડામાં છે.
ક્વીકસિંક નામ અપાયું
અમેરિકાનો આ નાનો બોમ્બ, જેને ક્વિકસિંક નામ આપવામાં આવ્યું છે, તે ચોક્કસપણે ચીનને ચિંતામાં મૂકશે કારણ કે આ સસ્તામાં બનેલો બોમ્બ સમુદ્રની સપાટી પર ફરતા કોઈપણ જહાજને આંખના પલકારામાં નષ્ટ કરી શકે છે. બીજી તરફ ચીન દક્ષિણ ચીન સાગરથી તાઈવાન-ફિલિપાઈન્સ સુધી પોતાના દરિયાઈ જહાજોને ઘેરી રહ્યું છે.

અમેરિકી સેનાએ આ ઓછી કિંમતના બોમ્બને પ્રશાંત મહાસાગરમાં ચીન સાથે ભાવિ યુદ્ધ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો છે. યુએસ આર્મી પાસેથી મળેલી માહિતી અનુસાર, આ શોર્ટ રેન્જ બોમ્બે કવાયતમાં 820 ફૂટ લાંબા અને 39,000 ટનના ઉભયજીવી જહાજને સરળતાથી નષ્ટ કરી નાખ્યું. યુએસ એરફોર્સે તેને ‘ક્વિકસિંક’ નામ આપ્યું છે.

ઓછી કિંમતના બોમ્બની જરૂર
યુ.એસ. સૈન્યએ તેની 19 જુલાઈની સામાન્ય બ્રીફિંગમાં જણાવ્યું હતું કે આ ક્ષમતા વિશ્વના મહાસાગરોની વિશાળ દરિયાઈ સપાટી પરના કોઈપણ ખતરાને ઝડપથી નિષ્ક્રિય કરવાની તાત્કાલિક જરૂરિયાતનો પ્રતિભાવ છે,

Share Article

Other Articles

Previous

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કોનું નામ ચર્ચામાં ? વાંચો

Next

વાયનાડ દુર્ઘટનામાં મૃત્યુ આંક 63 ઉપર પહોંચી ગયો 400 લોકો લાપતા, રાહુલ ગાંધીએ કહ્યું, સરકાર સહાયની રકમ વધારે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
9 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
10 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
10 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
10 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

કાલે RMCનું ‘મસાલા’ વગરનું બજેટ રજૂ થશે, એક સપ્તાહ બાદ શાસકો ‘ટેસ્ટી’ બનાવશે!
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
ન્યૂયોર્કથી લંડન અને યુરોપમાં ભારતીય દૂતાવાસો સામે જોરદાર વિરોધ પ્રદર્શન
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
સુરતમાં મેટ્રોની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ !! મેટ્રો બ્રિજના બે ફાડિયા થયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર