Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

પિતાએ 15 દિવસની માસૂમ બીમાર બાળકીને જીવતી દફનાવી !! કારણ જાણી તમે પણ ચોંકી જશો

Mon, July 8 2024

પાકિસ્તાનમાં ગરીબીએ કેવો અજગર ભરડો લીધો છે તેનું ઉદાહરણ પૂરી પાડતી એક અત્યંત કરુણ, ક્રૂર અને આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. એક શખ્સે પોતાની માત્ર 15 દિવસની બીમાર માસુમ પુત્રીને તેની સારવાર માટે પૈસા ન હોવાને કારણે જીવતી દફનાવી દીધી હતી. પોલીસે આ બારામાં એ બાળકીના પિતાની ધરપકડ કરી છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બનેલા આ બનાવે સમાજને હચમચાવી દીધો છે. પ્રાપ્ત વિગત મુજબ એ પરિવારની બાળકી ભેદી સંજોગોમાં ગુમ થયાં અંગેના સમાચાર ચર્ચામાં આવ્યા બાદ પોલીસે કરેલી તપાસમાં આ ભાંડો ફૂટ્યો હતો. બાળકીના પિતા તૈયબે ગુનો કબૂલી લીધો હતો. તેણે કહ્યું કે બાળકી ખૂબ બીમાર હતી અને તેની પાસે સારવારના પૈસા નહોતા. બાળકીનું દર્દ જોઈ ન શકાતા તેણે આ કૃત્ય કર્યું હોવાનો બચાવ કર્યો હતો. બાદમાં પોલીસે બાળકીની લાશ કબરમાંથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.

Tags:

father kill daughterPakistanPakistan NEWSPakistan poverty

Share Article

Other Articles

Previous

ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્કૂલ વાન પલટી : 6 વિદ્યાર્થીઓને ઇજા

Next

નીટ-યુજી અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? હવે ક્યારે થશે સુનાવણી ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
5 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
5 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
5 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
5 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

આમ આદમી પાર્ટીના રાજકોટ પ્રમુખ પત્તા ટીચતાં પકડાયા !
ક્રાઇમ
1 વર્ષ પહેલા
સોમનાથ મંદિર પર બનેલી ફિલ્મ ‘કેસરીવીર લિજેન્ડ્સ ઑફ સોમનાથ’ની રીલીઝ ડેટ બદલાઈ : જાણો ફિલ્મ ક્યારે થશે રીલીઝ
Entertainment
11 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ચિંતામાંથી રાહત મળશે, નજીકની મુસાફરીનો યોગ ; આર્થિક સ્થિતિમાં સુધારો આવશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બાંગ્લાદેશમાં ભયાનક હિંસાચાર યથાવત : 133ના મોત, દેખો ત્યાં ઠારનો આદેશ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર