Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

વજન ઘટાડવાની લ્હાયમાં Vegan Diet શરુ કર્યું છે ?

Tue, January 30 2024

વિગન ડાયટ એક પ્રકારનું પ્લાન્ટ બેઇઝડ ડાયટ છે. જેમાં વનસ્પતિ બેઇઝ્ડ ફૂડનું જ સેવન કરવાનું હોય છે. ડેરી પ્રોડટકટસની પણ બાદબાકી કરવાની હોય છે

દરેક વ્યક્તિ જાણે છે કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે. લોકો આજે પહેલા કરતા વધુ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન જણાય છે. આ માટે લોકો વિવિધ પ્રકારના ડાયટ પણ ફોલો કરે છે. આમાંથી એક છે વિગન ડાયટ. ખાસ કરીને વજન ઓછું કરવા માટે લોકો આવું ડાયેટ અપનાવતા હોય છે.

આ એક એવા પ્રકારનું ડાયટ છે કે જેમા પ્રાણીઓ અથવા તેમના દ્વારા બનાવેલ ઉત્પાદનોનો સમાવેશ થતો નથી. આ એક શાકાહારી ડાયટ પ્લાન છે. જો કે વિગન ડાયટમાં માં દૂધ, માખણ, ચીઝ, મધ, ઈંડા, માંસ વગેરે જેવી તમામ ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવામાં આવતું નથી. જો સરળ શબ્દોમાં સમજીએ તો તે પ્લાન્ટ બેઇઝ્ડ ડાયટ છે, જેમાં માત્ર છોડ દ્વારા બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

વિગન ડાયટમાં ફળો, શાકભાજી, અનાજ વગેરેનો સમાવેશ થાય છે. જો તમે આ ડાયટ ફોલો કરવા માંગતા હો તો આપને દૂધ માટે સોયાબીન અથવા બદામના દૂધ અને કોકોનટ મિલ્કનો ઉપયોગ કરવાનો રહે છે. ઘીના સેવનના બદલે તમે ઓલિવ તેલ, સરસવ અથવા તલના તેલનો ઉપયોગ કરી શકો છો.

વિગન ડાયટના ગેરફાયદા

  • જો તમે તમારા આહારમાંથી પ્રાણીઓમાંથી મેળવેલી તમામ વસ્તુઓને કાઢી નાખો છો, તો શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપ થઈ શકે છે.
  • શરીરમાં પર્યાપ્ત પોષક તત્વો જાળવવા માટે, વ્યક્તિએ ઘણા વિકલ્પો પર આધાર રાખવો પડે છે જે મોટાભાગે પ્રાણીઓ પાસેથી મેળવવામાં આવે છે. આમ ન કરવાથી આંતરડાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.
  • ડેરી ઉત્પાદનો હોય કે માંસ, તેમાં મોટાભાગના વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. આ છોડ-આધારિત આહારમાં સારી માત્રામાં મળી શકતું નથી. આ પ્રકારના આહારમાં પણ શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે.
  • તમને આવા રેસ્ટોરન્ટ ભાગ્યે જ જોવા મળશે જેમાં વિગન ફૂડ સર્વ કરવામાં આવે. આવી સ્થિતિમાં, તમારા માટે તે મુશ્કેલ બની શકે છે અને જો તમે કેલરીની માત્રા પર ધ્યાન ન આપો તો તમે શારીરિક નબળાઈનો ભોગ પણ બની શકો છો.
  • એક અભ્યાસ અનુસાર, 45 વર્ષથી ઓછી ઉંમરની લગભગ 30 ટકા મહિલાઓ સતત ત્રણ વર્ષ સુધી વિગન ડાયટ ફોલો કરે છે. આવી સ્થિતિમાં, માસિક સ્રાવ આંશિક અથવા સંપૂર્ણપણે બંધ હોવાનું જોવા મળ્યું હતું. તેથી, પ્લાનિંગ અને નિષ્ણાતની સલાહ લીધા પછી જ વિ ગન આહાર અપનાવવો જરૂરી છે.

Share Article

Other Articles

Previous

સરગવાની શીંગનું પાણી એટલે સુપરફૂડ

Next

રાજકોટ પર રોગચાળાનો કબજો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
2 કલાક પહેલા
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
3 કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
4 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

કઝાકિસ્તાનમાં મોટો વિમાન અકસ્માત : અઝરબૈજાનથી રશિયા જતું પ્લેન થયું ક્રેશ,42 લોકોના મોતની આશંકા  
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
માલદીવ સરકાર સામે ભારત કેવી રીતે સખત બન્યું? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટ : પોલીસ અરજી કર્યાનો ખાર રાખી બે મિત્રો પર છરી વડે હુમલો, જુઓ CCTV
ક્રાઇમ
2 વર્ષ પહેલા
વિદ્યાર્થિની સાથે વિકૃત હરકતો કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરાશે
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર