Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

શરીરમાં વિટામિન B-12 ની ઉણપ ઘણી સમસ્યા ઉભી કરે છે

Tue, October 31 2023

એક સ્વાસ્થ્ય શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિટામિન્સ, ખનિજો અને ઘણા હોર્મોન્સનું યોગ્ય સ્તર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાંથી વિટામિન B-12 પણ એક મહત્ત્વપૂર્ણ વિટામિન છે. શરીરમાં વિટામિન B-12 ની ઉણપના કારણે ઘણી સમસ્યાઓ જોવા મળી શકે છે.

વિટામિન B12 જ્ઞાનતંતુ, બ્રેન હેલ્થ અને અન્ય ઘણા ફંક્શન્સ માટે જરૂરી હોય છે. જો કે, તેની ઉણપથી શરીર અંદરથી કમજોર અને બીમાર થવા લાગે છે તેમજ શરીરમાં લાલ રક્તકણોનું ઉત્પાદન ઘટી જાય છે, જેના કારણે શરીરમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચતું નથી અને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે.

વિટામિન B-12 ની ઉણપ કારણે મહિલાઓ અને વૃદ્ધોમાં વધુ સમસ્યા જોવા મળે છે. વધતી ઉંમર અને હેલ્થ કંડીશનના કારણે શરીરની વિટામિન B12ને શોષવાની ક્ષમતા ઘટતી જાય છે.

વિટામિન B12 ની ઉણપના લક્ષણો

વારંવાર માથા અને પીઠનો દુખાવો વિટામિન B12 ની ઉણપના સંકેત છે.
પાચન સંબંધી સમસ્યા કબજિયાત, પેટમાં દુખાવો અને ઝાડા એ વિટામિન B12 ની ઉણપના લક્ષણો છે.
ચાલવામાં તકલીફ, સ્નાયુઓમાં નબળાઈ અને દુખાવો, આંખોની રોશનીની નબળી થવી પણ વિટામિન B12 ની ઉણપના સંકેત છે.
થાક અને નબળાઈ અનુભવવી, સવારે ઉઠ્યા પછી શરીરમાં એનર્જી ન અનુભવવી શરીરમાં વિટામિન B12 ની ઉણપના સંકેત છે.

ક્યુ ફૂડ ખાવું જોઈએ

શાકાહારી લોકો દહીં, મશરૂમ્સ, ચીઝ, સીરિયલ્સ અને અન્ય ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી શકે છે.
ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરતા લોકો માટે સોયા મિલ્ક સારો ઓપ્શન છે. બદામ મિલ્ક પણ લઈ શકાય છે.

Share Article

Other Articles

Previous

શરદી-ઉધરસ હેરાન કરે છે , અપનાવો ઘરગથ્થુ ઉપાય

Next

કેરળ બ્લાસ્ટ: 70 સીસીટીવી સ્કેન, ભૂરા કલરની બલેનો કારની તલાશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ઓક્ટોબરની શરૂઆતમાં જ સામાન્ય જનતાના બજેટ પર તરાપ: કોમર્શિયલ ગેસ, એર ટિકિટ, ઇલેક્ટ્રોનિક્સ અને પાસપોર્ટ ફીમાં તોતિંગ વધારો
2 કલાક પહેલા
કુખ્યાત નાર્કો-કિંગપિન નવપ્રીત સિંહને તુર્કિયેથી ડિપોર્ટ કરાયો, અમિત શાહે કહ્યું- ‘2029 પહેલાં તમામ કાર્ટેલ ખતમ કરીશું’
2 કલાક પહેલા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ: CJP હવે દેશભરમાં નહીં, સીધા મુંબઈથી દિલ્હી 10 ઓક્ટોબરે કરશે પ્રદર્શન
3 કલાક પહેલા
અમેરિકાના ઓહિયોમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ પર ઈંટો વડે હુમલો: બારીના કાચ તૂટ્યા
3 કલાક પહેલા
Categories

નેશનલ

3696 Posts

Related Posts

હવે ઈન્ડિગોની મુસાફરી મોંઘી : પેસેન્જર્સ પાસેથી વસૂલશે 1000 રૂપિયા સુધીનો ફ્યૂઅલ ચાર્જ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
બંગાળ અને બિહારમાં વડાપ્રધાને શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શાંતિ મંત્રણા વચ્ચે ભડક્યું ગલ્ફ ,ફરી તંગદિલી
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
ગાઝા યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પ દ્વારા મુકાયો શાંતિ પ્રસ્તાવ, ઇઝરાયલ સહમત, વડાપ્રધાન મોદીએ પણ પ્રસ્તાવનું કર્યું સ્વાગત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર